________________
શુભેચક
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩૦ અંક ૧૧ ૦ તા. ૭-૧૧ ૨૮૮ શ્રી જૈન શાસન વિશેષાંક પાના નં. ૨૦૧ નો સુધારો
શ્રી જૈન શાસન દીપોત્સવી
પરીષહ કથા વિશેષાંકને શુભેચ્છા હાલારી વિશા ઓસવાળ સમાજના ટોપના કાર્યક્ર્તાઓમાં નામાંકિત તથા જામનગર શ્રી વિમલનાથ દેરાસર શ્રી સંઘના નિર્માણ માટેના જીવનભરના કર્મઠ તથા સંપૂર્ણ રીતે
જૈનશાસન ને જીવનભરના વફાદારી પૂજ્ય પિતાશ્રી રાયશીભાઈ દેવશીભાઈ ગલૈયા તથા માતુશ્રી રૂપાબેન રાયશીભાઇ ગલૈયાને શ્રદ્ધાંજલી
શાહ રાયશીભાઇ દેવશીભાઈ ગલૈયા
શ્રીમતી રૂપાબેન રાયશીભાઇ ગલૈયા જન્મ તારીખ: ૨૧-૧૦-૧૯૦૩ કારતક સુદ ૧
જન્મ ભાદરવા સુદ -૪ સ્વ. તા. ૨૪-૪-૧૯૮૮ ૨૦૪ વૈશાખ સુદ ૮
સ્વ. તા. ૧૭-૩-૧૯૯૨ સં.૨૦૪૮ ફાગણ સુદ ૧૪
કર્મની કથા વાણારશીમાં ગંગાનદી પાસે મૃગંગા નામનો મોટો હશે. તેની બાજુમાં માલુકા કચ્છ નામનું ગહનવન છે. ત્યાં બે દુષ્ટ શી માળીયા રહેતા હતા. તે કુરને ભયંકર હતા. એકદા તે દૂહમાંથી બે કાંચબા બહાર નીકળતાં શીયાળીઆ જોઇ ગયા. તે પાસે અધતાં કાચબાઓને અંગ સંકોચીને રહ્યા. શીયાળીઆએ ઘણી મહેનત કરી પણ તેઓએ પોતાના શરીરનો કોઇપણ ભાગ બાર કાઢયો નહિ. એટલે થાકીને તે બે શીયાળીઆ નજીકના ભાગમાં સંતાઇને રહ્યા. થોડી વારે એક કાચબા એ પોતાના અંગો બાર કાઢયા તે પેલા શીયાળીઆએ જોઇતુરત આવીને ગળે પકડી પૃથ્વી પર નાખી નખના પ્રહારથી મારીને ખાઇ ગયા એટલે બો કાચબો પોતાના અંગ વધારે સંકોચીને ઢાલની અંદર ઘણીવાર સુધી રહ્યો. છેવટે પેલા શિયાળીઆ થાકીને બીજે જતા રહ. પછી કાચબાએ ડોકબહાર કાઢી બરાબર જોયું તોશીયાળીઆ દેખાય નહીં. પછી જલ્દીથી ચાર ચરણ બહાર કાઢી દોડતો મૃગંગા નામે પેસી ગયો ત્યાં પોતાના કુંટુંબને મળી સુખી થયો. કથાનો સાર એ છે કે જે સાધુઓ પોતાનાં અંગોપાંગ સંકોચી કુમાર્ગે જતા નથી તે સુખનો પામે છે અને જેઓ અંગોપાંગ સંકોચતા નથી તેઓ બધા કાચબાની જેમ મૃત્યુ પામે છે.
. શાહ રાયશી દેવશી ગર્લયા પરિવાર સુરેશચંદ્ર રાયશી ગલૈયા
કિશોરચંદ્ર રાયશી ગલૈયા ૧૯૪૩/૧૦, અશોકનગર, કલ્યાણ રોડ,
૪૪, દિગ્વિજય પ્લોટ,
જામનગર.
ભીવંડી.
જામનગર.
૨૫૮]