________________
એક આરાધનાનું પ્રતિબિંબ
શ્રી જૈન શાસન (અઠવાડિક) આ વર્ષ ૧૩ / અંક ૫-૬
( તા. ૩-૧૦-૨૦૦
એક આરાધનાનું પ્રતિબિંબ દિક્ષા ઉર્ફે ઝિક મિલ તારલાની જીવન સૌરભ
અનંત ૯ પકારી જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે જૈનકુલમાં એ તરેલા લધુકર્મી ભવ્યાત્માઓ પ્રાય : "યોગભ્રષ્ટ" એ લે કે ગત ભવની અધૂરી આરાધના પૂર્ણ કરવા માં જ અવતરતા હોય છે. શાસ્ત્રકારોએ જૈન કુળની હત્તા અમથી નથી આંકી, માતા - પિતાજેનપાર ને પામેલા હોય તો તેમનું બાળક પાગ તેવું જ નીવડે તેમાં નવાઇ નથી. જૈન સંસ્કારથી સુવાસિત મ તા - પિતાના સંતાન પણ સુંદર સંસ્કારથી વા સંત બની અલ્પ કાળમાં આરાધી જાય છે અને જોના ના જાગનારાના મસ્તક આપો આપ ઝુકી જાય છે.
જેમ શા ત્રોમાં સંભળાય છે કે શ્રી મન મુનિનું અપાયુ જાગી સંસારી સંબંધે પિતા એવા ચાદપૂર્વધર પૂ. આ. શ્રી શયંભવ સૂરિજી મહારાજે, તે જ કલ્યાણ માટે શ્રી દશવૈકાલિક સુરાની રચના કરી તેનું સૂત્ર અને અર્થથી યથાર્થ જ્ઞાન કરાવી તેને સદ્ગતિગામી બનાવ્યો.
તે જ રી ના મેં જોયેલ - અનુભવેલ એક અનુમોદનીય પ્રસંગ વચકોની અને મોદનાર્થે જાગાવું છું. મને લખવાનો કોઇ મહાવરો નથી માટે મ ના શબ્દો પર ધ્યાન ન દેતા મારા ભાવને સમજવા પ્રયત્ન કરવા વિનંતિ છે.
આજથે લગભગ નવ - દશ મહિના પૂર્વે મુંબઇ - મુલુંડ નગરીમાં વ તા સુશ્રાવિકા બિનીકાબેનની રત્ન કુક્ષિમાં એક પુણ્યાત્મા અ' તર્યો. પોતાની કક્ષિમાં આવેલા પુણ્યાત્માના પ્રભાવથી માતાને શુભ હિલા - મનોરથો ઉત્પન્ન થાય છે. તેમ આપુણ્યાત્માના પ્રભાવથી મતાને શાશ્વતપદની નિકટતા ન હોય તેમ શાશ્વત ગિરિરાજ એ વા શ્રી સિધ્ધાચલજીની યાત્રા અને અષ્ટપ્રકારી પૂજા કરવાનો શુભ દોહલો થયો, તે પૂર્ણ થયો ત્યાં તો માતાજીને નવલાખ શ્રીનવકાર મ દામંત્રના જાપનો મનોરથ થયો. એક બાજુ આ જાપની પૂર્ણાહુતિ અને બીજીબાજુ રૂપ રૂપના અંબાર સમ જોતા જ મન મોહી લે, ૨૨ ડિવાનું મન થાય તેવી દેવાંગના સમાન બાલિકાનો જન્મ થયો. તેનું નામ "દિક્ષા" ઉર્ફે "ઝિલ" રાખવામાં આવ્યું
આ બાલિકા ત્રણ મહિનાની થઈ અને કર્મરાજાએ પોતાનો પ્રભાવ બતાયો. આ "ઝિલ” ને ભૂતકાળના અશુભ કર્મોદયે છાતીની નસો બ્લોક થવા લાગી. આવી નાની બાલિકા બીજું તો શું કરે ? પણ ભૂતકા ની સુંદર આરાધનાના પ્રતાપે આવી અસહ્ય વેદના પાગ હસને ખે વેઠવા લાગી. ગૃહાંગામે પધારેલા મહાત્માને દૂરથી જોતાં તેનું રૂદન પાગ હાસ્યમાં ફેરવાઈ જતું માતા પણ તેના હાથે સુપાત્રની ૯ કિત કરાવતી. માની સાચી મમતા અને હૈયાનું સાચું વાત્સલ્ય તે નાનું નામ કે મારી કુખે અવતરેલી આ દીકરીનું જરાપણ
પ્રેષક : અ.સ. હેમલતાબેન સંધવી - લુંડ અહિત ન થાય. આ બાળકી માત્ર પાંચ મહિનાની થઈ અને સંસ્કારી માતા - પિતોએ ઝિલને શ્રી સિધ્ધાચલજીની યાત્રા કરાવી એટલું જ નહિ માગ સારામાં સારી રીતે સંદ્રવ્યનો સદ્વ્યય કરી ના હાથે અષ્ટ પ્રકારી પૂજા પણ કરાવી અને બીજા મગ સંસાર સાગરથી તારક તીર્થોની સ્પર્શના કરાવી તેના આત્માને સમ્યગ્દર્શનની વિશુધ્ધિ કરાવી.
બાલ્ય વય, છાતીમાં ભયંકર વેમ, ધર્મારાધનાની ધગશ વચ્ચે ઝૂલતી "ઝિલને છેલ્લી કક્ષાની પીડા થતા મદ્રાસ લઇ ગયા. ઘટના
ઇજેકશનની અસર ન થતાં સંપૂર્ણ સમાન અવસ્થામાં આ બાળકીએ "એન્જોગ્રોફી ” કરવા દીધી. આવી મનમાં પણ ઝિલ ની સમતા સહનશીલતા જોઇ ડોકટરો પણ આચર્ય પામ્યા. ત્યારબાદ "ઝિલ” ને ઘરે પાછી લાવ્યા, આવી પરિમિતિ માતા - પિતા અત્યંત સાવધ બની ગયા, દીકરીના મોહને દૂર કરી, મનને મકકમ બનાવી તેના આત્માના ભાવિ હિત માટે તેની પાસે પૂજા, ગુરૂવંદન, સુપાત્રદાન આદિ સત્કાર્યો ઉલ્લાસ ભેર કરવા લાગ્યા. માએ સંસારની મોહ - માયા - મમતાને મારી, દીવાના દ:ખને દફનાવી તેના આત્માની મુકિત માટેના ભાવ ઔષણ શરૂ કર્યો.
આયુષ્યની તૂટીદોરી, સાંધીન સંધાય ભાવિ-ભાવ મિલ્મ થાય નહિતદનુસારે શ્રાવણ સુદિ દશમ (૧૦) નો ગોઝારો દિવસ અમો. પૂજા આદિ નિત્ય કાર્યો "ઝિલે” કર્યા. બપોરના બે વાગે તીકાયત ગંભીર બની. દ્રવ્ય ઔષધને માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પણ સાથે ભાવ ઔષધ ને જ ભૂલ્યા. છેવટે સ્વનામ ધન્ય એ ૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. સા. ના શિષ્ય રત્નો પૂ. શ્રી હિતપ્રજ્ઞ વિ. મ. તથા ૧૨૨ ઓળીના આરાધક પૂ. મુ. શ્રી મોક્ષ મલક વિ. મ. ના શ્રી મુખેથી શ્રી નવકાર મહામંત્રનું સ્મરાગ - વાગ કરતાં કરતાં "ઝિલે “પરલોકના પંથે પ્રયાણ કર્યું. એક તેજસ્વી તારલો અકસ્માતુ ખરી પડયો. છેલ્લે પણ તેના મુખ ઉપર સમાધિના દર્શન થતા જે જોતાં સ્નેહી - સંબંધીઓ આશ્ચર્યમાં પડયા. વધુ નવ તો એ હતી મૃત્યુ બાદ પણ તેના મુખ ઉપરની દિવ્ય આભા, મામ્ય કાંતિ અભૂત હતી. જાણે ગાઢ નિદ્રામાં ન હોય ? અપલકમયને નિહાળતી ન હોય!
આવી અસહ્ય વેદનામાં પાગ અપૂર્વ અદભૂત સમાધિના રાગે ઝૂલનારા, સદ્ગતિને પામનારા શાસનના ભૂલકાને લાખ ધન્યવાદ. પ્રાગામ! બલિહારી છે જૈન શાસનની જેના પ્રતાપે આવા ભૂલકાઓ પણ વેદનાને વંદનાના વારે લઇ જાય છે.
પ૯