________________
છે
પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની નવમી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સકલ શ્રી સંઘની ભાવભરી
સ્મરણાંજલિ
નવરંગપુરાનો સાતીનો જાણો, શ્રી મુનિસુવ્રત જિનેશ્વરાય, કામું પદ યુગ તેમનાને, વળી પ્રણનું રામચન્દ્રસૂરિરાય.. વીર શાસન ઉજ્જવળ ઇતિહાસે, સીત્યોતેરમી પાટે થયા સૂરિરામ, જીવનભર શાસનને સમર્પિત, જેહના દિપે શાસન કામ... 4 ગુસ્વરની આજે સ્વર્ગતિથિ, ઉજવતો સંઘ હર્ષ ધરી, ઉપકારીને યાદ કરીને, અંજલિ અર્પે ભાવભરી...
ગીત (રાગ : હે ત્રિશલાના જાયા...)
હે પરમ તા૨ક ગુરુ મારા, નિત્ય સમરીએ ઉપકારા, નવ નવ વર્ષના વ્હાણા વાયા દર્શન દ્યો એકવારા... ભવ સાગરમાં ભમતાં ભમતાં, માનવ ભવમાં આયા, પચયોગે જિનશાસન પામ્યા, મલ્યો રામચન્દ્રસૂરિરાયા, જિનશાસન સમ્રાટ - સુકાની, સંઘ સકલ હિતકારા.... પ્રેમ ગુના પાટવી પ્યારા, સમર્થ ગીતા૨થ સોહે, શુદ્ધ પ્રરૂપક, સિદ્ધાંતરક્ષક, વ્યાખ્યાન વાચસ્પતિ મોહે, અજબ સાધના, ગજબ દેશના, શાસન પ્રભાવક ન્યારા... પ્રભુ શાસનના અજોડ ફરિશ્તા, આત્મ કાજે બાંધ્યા રિશ્તા, સદાયે અમારી સંભાળ લેતાં, વાત્સલ્ય ભરી ગુરુ માતા, નહીં મળે આવા ગુસ્વર જગમાં, ધન્ય ધન્ય ભાગ્ય અમારા... શુદ્ર ધર્મનું પાન કરાવે, પ્રભુ ખાતા દ્રઢ થાવે, સંસાર ભૂડો, મોક્ષ જ રૂડો, સંયમ લેવા સમજાવે, સમકીત દાતા, કેઈના સંયમદાતા, ધર્મદાતા છે અમારા...... ‘દર્શન‘માં છેલ્લું દર્શન દઈને, સ્વર્ગલોકે એ સિધાવ્યા, ભારતજનોના હૈયા ચિરાયાં, વિત થા ન સહેવાયો. ધર્મને ધર્મના ગયા રખવાળા, મોક્ષે મારગ સથવારા... ગુક્કરની આજ પાટ દીપાવે, મહોદયસૂરિજી ગારાયા, વિનય ગુણે જ્ઞાન-શિત પાયા, શાસન અભંગ સોહાયા, સાયી સંવત્સરીને તેરસ આરાધી, ઘણું જીવો શાસન વફાદારા.. નવમી સ્વર્ગતિથિ ઉજવાતી, ગુરૂવર ગુણો ગવાતાં, નવર્ધન ગણિવર નિશ્રામાં, નવરંગપુરા સંધ ઝીલતાં, ઉપકારીને અંજલિ અર્પતાં, શ્રી સંધ આંખે અક્ષુધારા...
આ ગુરુવરની સમાધિ ભૂમિ પર, રચાય સ્મારક ભવ્યકારા, સ્ય પીશું પાદકો મૂર્તિ-જિનાલય, કરવા ભવ નિસારા, લાખ પડી આંહી સિદ્ધાંતનિષ્ઠની'', લખી ગાશે ગુજાકારો.. ભવોભવ તાહરું શરણું મળજો, એ અમ અંતર આશા, શાનપતિ બની અને ઉધ્ધરજો, વિનવતા અમિતાષા, ‘ધર્મરસિક સુત’’ ને દિલ ધરજો, જગના તારણહારા...
સં. ૨૦૫૬, અષાઢ વદ -૧૪, રવિવાર, તા. ૩૦-૭-૨૦૦૦ નવરંગપુરા, અમદાવાદ.
સાખી... (.)
સાખી... (:)
સાખી... (c)
હે પરમ...
ટેક
હે પરમ... (')
હે પરમ... (
(-.)
હે પરમ... (i)
હે પરમ... ( )
હે પરમ... (૫)
હે પ૨મ...
હે પરમ... (૬)
(૭)
હે પ૨મ... (૮
હે પરમ... (૯,
રચિયતા
‘ધર્મરસિક સુત’’ મહેન્દ્ર રસિકલાલ શાહ
GUJJUGUETELE
Va