________________
HHHHHE
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩- અંક ૩૪૭ તા. ૧૯ -૯-૨૦૦૦ છે. એવા દશ કોટા કોટિ બાદર અદ્ધા પલ્યોપોનો એક ‘બાદર અદ્ધા સાગરોપમ’ થાય છે.
હવે એકૈક વાલાગ્રના અસંખ્યાત ખંડો ક ભરેલા કુવામાંથી ૬૨ સો સો વર્ષે એક એક ખંડ બહાર કાઢતા જેટલા કાળે તે કુવો ખાલી થાય તેને ‘સુક્ષ્મ અહ્વા પલ્યોપમ' કહેવાય છે. અને એવા દશ કોટા કોટિ પલ્યોપોનો એક ‘સુક્ષ્મ અદ્ધા સાગરોપમ' કાળ થાય છે,
જ્ઞાનગુણાગા
આવી રીતના રોમ ખંડોથી તે કુવા - પલ્યને કાંઠા સુધી એવી રીતે દાબીને ભરવો કે જેથી અગ્નિ એમાં રહેલા વાળને બાળી શકે નહિ, પાણી કોહવરાવી શકે નહિ, તેમજ એના પરથી ચક્રવત્તિથી આખી સેના ખુંદતી - કચરતી જાય તો ય એ વાળ કાંઠાથી લેશ માત્ર નીચે જાય નહિ. આવી રીતે ભરેલ તે કુવા પલ્યમાંથી સમયે સમયે ૧-૧ વાળ ખંડ બહાર કાઢવામાં આવે અને જેટલા સમયે તે કુવો ખાલી થાય તેને ‘બાદર ઉદ્ઘાર પલ્યોપમ' કહેવાય છે અને તેન પ્રમાણ માત્ર ‘સંખ્યાત’ સમયનું હોય છે.
-
આવા દશ કોટા કોટી પલ્યોપમનું એક ‘બાદર ઉદ્ધાર સાગરો મ' થાય છે.
હવે તે જ વાલાગ્રના દરેકના અસંખ્યાત ખંડ કરીને તે કુવો ભવો. પછી સમયે સમયે તેમાંથી એક એક ખંડ બહા૨ કાઢવા. તેમ કરતાં જેટલા કાળે કુવો ખાલી થાય તેને ‘સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ' કહેવાય છે. તેનું માન સંખ્યાતા ક્રોડ વર્ષનું કહ્યું છે
આવા દશ કોટાકોટિ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમોનો એક સૂક્ષ્મ ઉદ્વાર સાગરોપમ થાય છે.
આ સાગરોપમ અને પલ્યોપમથી સર્વ દ્વીપ અને સર્વ સમુદ્રોના માન મપાય છે. અઢી (૨) સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ‘સમયો' છે તેટલી જ સંખ્યા દ્વીપ - સમુદ્રોની છે. અથવા ૨૫ કોટા કોટિ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના જેટલા સમયો તેટલા દ્વીપ - સમુદ્રો છે.
-
હવે પ્રથમની જેમ ભરેલા કુવા - પલ્યમાંથી દર સો - સો (૧૦૦ વર્ષે એક એક વાળને બહાર કાઢતાં જેટલા કાળે તે કુવો ખાલી થાય તેને એક ‘બાદર અદ્ધા પલ્યોપમ' કહેવાય
કાનન મોતી
ધ્ર દુનિયા પૈસાને ‘ભૂષણ' માને છે, ધર્માત્મા પૈસાને આત્માનો ‘તળગાડ' માને છે.
સંગમ ગમે તે અસંયમથી કેટલો ડરે ?
વર્ષ સારૂં જાય એટલે શું ? વર્ષ દરમ્યાન પાપ ન થાય અને જે પાપ કરવું પડે તે દુઃખી હૈયે કરે અને ધર્મ આજ્ઞા મુજબ સારામાં સારો થાય તે જ ને ?
તમારા બારે મહિના સદ્ધર્મની આરાધનામાં જાય અને જે પામ કરવું પડે તે કમને કરવું પડે, પાપથી કયારે બચું આવી શકિત મળે માટે અમે માંગલિક સંભળાવીએ છીએ.
૪
આનાથી નારકી - દેવના આયુષ્યો, પૃથ્વી આદિ જીવોની કાય સ્થિતિ, કર્મ આદિ મપાય છે.
૧૦ કોટા કોટિ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કે ૧ અવસ િર્પણી થાય.
હવે તે કુવામાંના વાલાોને સ્પર્શ કરીને રહેલા જે આકાશપ્રદેશો છે તેને સમયે કાઢતાં જેટલા કાઉં. તે કુવો ખાલી થાય તેને ‘બાદર ક્ષેત્ર પલ્યોપમ' કહેવાય છે. તેનું પ્રમાણ અસંખ્યાત કાળચક્રનું કહ્યું છે. તેવા દશ કોટા કોટિ પલ્યોપમ થાય ત્યારે એક ‘બાંદર’ ક્ષેત્ર સાગરોપમ’ થાય છે.
હવે તે વાલાગ્નોના અસંખ્ય ખંડ કર્યા પછી સ્પર્શ કે અસ્પર્શ એવા તે પ્યાલાના આકાશપ્રદેશોને સયે સમયે કાઢતાં જેટલા કાળે તે કુવો ખાલી થાય તેને ઠુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ' કાળ કહેવાય છે.
તેવા દશ કોટા કોટિ પલ્યોપમોનો એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ' થાય છે. તેનો ઉપયોગ દ્રવ્ય પ્રમાણન ચિંતામાં દ્રષ્ટિવાદમાં કયારેક કયારેક થાય છે.
આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમ તો કાળ, બાદર ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમના કાળ કરતાં અસંખ્યગણો છે.
-
સંગ્રાહક : અ. સૌ. અનિતા આર. શાહ – માલેગાંવ.
‘વસુ વિનાનો નર પશુ’ તે યાદ છે પણ ધર્મ વિનાનો ન પશુ તે યાદ હોત તો આજે લંક લાગી જાત ! ‘ભણશે નહિ તો ખાશે – પીશે શું ? કમાશે શું ?' તેમ મોટો ભાગ કહે છે પણ સાચું - ખોટું સમજશે નહિ તે ‘કલ્યાણ કેમ થશે ! પરલોક કેમ સુધરશે ! પરમપદ કયા મળશે ? ‘તેમ કેટલા કહે ?
આત્માની, આત્માના હિતની ચિંતા કરે તે સદ્ગુરૂ ! શરીરની, શરીરના ધર્મોની ચિંતા કરે તે કુગુરૂ ! વગર કારણે કમાવું તે પણ ધર્માત્માને માટે પાપ છે.
ક્રમશ :
-----