________________
શ્રી સમેત શિખર સ્થાપના તીર્થ
સમેત શિખર ઃ
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ શ્રી સંઘની આરાધનાના ઉદ્દેશ્યથી નિર્માણ પામતું આ તીર્થ સંકુલ રાજકોટ, ભાવનગર હાઇવે ક્રોસીંગ ઉપર બગોદરા ગામની સીમમાં ઊભું કરવામાં આવી રહ્યું છે. જેથી પાલીતાણા જતા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વિગેરે રાજ્યોના ભાવિકો આ તીર્થના દર્શનનો લાભ લઈ શકશે.
સ્થાપના પહાડ :
ખા તીર્થ સંકુલમાં ૫૦૦ ફૂટ લાંબા, ૩૦૦ ફૂટ પહોળા અને ૮૧ ફૂટ ઊંચાઈએ સ્થાપના પહાડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહાડ ઉપર ૨૩ તીર્થંકર દેવની દેરી (પાદુકાવાળી), ચાર શાશ્વત જિનની દેરી તેમજ શ્રી શુભસ્વ મી ગણધરની દેરી બનાવવામાં આવશે. આ ઉપરાંત ગૌતમ સ્વામીનું ગુરુમંદિર બનાવવાનું આયોજન છે. પહાડ ચઢતાં ભોમીયાજીના દર્શન થશે.
પાર્શ્વનાથ ભગવાનની ટુંક ઃ
પાર્શ્વનાથ ભગવાનની ટુંક ઉપર શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૮ ઇંચની કલાયુકત કાઉસગ્ગ મુદ્રાવાળી શ્યામ પ્રતિમાનાં દર્શન થશે. પાર્શ્વનાથ ભગવાન સાથે ૩૩ મહાત્માઓ અંતિમ ધ્યાન ધરી મોક્ષે ગયા હતા. તેમનો કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમાઓ મૂળનાયક પ્રભુની બાજુમાં બિરાજમાન કરવામાં આવશે. આ જિનાલયની ધજા ૮૧ ફૂઊંચે લહેરાશે.
જલમંદિર :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ - અંક ૩૪૭ તા. ૧૯-૯-૨૦૦૦ મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા મૂકવામાં અ વશે. શ્રી સમેત શિખર પાર્શ્વનાથ :
તળેટીમાં એક શિલ્પ કલાયુકત શ્રી સમેત શિખર પાર્શ્વનાથ ભગવાનની અર્ધપદ્માસન સ્થિત શ્યામ વર્ણની ૧૩૫ ઈંચની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. રંગમંડપમાં કલાત્મક પરિકરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન (લીલા રત્નમણી) અને શ્રી શાંતિનાથ ભગવા ૧ (સુવર્ણ રત્નમણી) ની પ્રતિમા બેસાડવામાં આવશે. આ જિનાલય અત્યંત મનમોહક અને અજોડ બની રહ્યું છે.
હાલતી – ચાલતી રચનાઓ :
ફૂલમંદિરમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવનની ૩૧ ઇંચની પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે તેની બાજુમાં ઋષભદેવ ભગવનાની તેમજ
રૈયાપતા પહાડ
ટુંક નામ
(૧)
૩૧
:
ટુંકનો નકરો
૩,૫૧,૦૦૦
જૈનશાસનના ભવ્ય ઈતિહાસમાંથી અનેક મહાપુરુષોના પ્રેરક, બોધક, પુષાર્થને જગાડના, શ્રદ્ધાને પરિપકવ બનાવનારા, મોક્ષનું ખમીર પ્રગટાવનાડા, ધર્મમાં જોડનારા ચારિત્રોની પસંદગી કરી એની હાલતી ચાલતી રચનાઓ બનાવવામાં આવશે. જે બાળકથી માંડી વૃદ્ધ સુધીના તમામ જીવોને ખૂબ લાભદાયી નીવડશે. ઉપાશ્રયો :
શ્રાવકો તેમજ શ્રાવિકાઓની આરાધનામાં ઉપયોગી બને તે માટે શ્રાવક- શ્રાવિકા ઉપાશ્રયોનું નિર્મા... કરવામાં આવશે. શ્રાવક - શ્રાવિકા માટેના ઉપાશ્રયોમાં વિહાર દરમ્યાન પધારતા ૨૫૦૦ ઉપરાંત સાધુ - સ ધ્વીઓની નિર્દોષ સ્થિરતાનો લાભ મળશે.
યોજનાઓ અને નકરાઓ
આપની ધારણા મુજબના નકરા નક્કી કરો રૂા. ૫૧,૦૦,૦૦૦/
-
#
નોંધ : ૨૦ શિલાથી વધારે શિલા નોંધાવનારનો ઉલ્લેખ તીર્થની નામાવલીમાં કરવામાં આવશે. ફૂલ કરેલા નકરાઓ આવી ગયા છે. દેરીની વિગત દેરીનો નકરો ૭,૫૧,૦૦૧
પાદુકા પ્રતિમા
ગૌતમ સ્વામીનું ગુરુ મંદિર
અન્ય સુવિધાઓ :
યાત્રા અને આરાધના માટે આવતા ભાવિકો માટે રહેવા તેમની ભોજન મળી શકે તેવી વ્યવસ્થા આ સંકુલમાં કરવામાં આવશે.
પાણીની પરબ, જીવદયા માટે પક્ષીધરન ગોઠવણ કરવામાં આવશે.
પ્રત્યેક શિલાનો નકરો : ૨૫૧/
૪૦ -----------
------------
કાયમી ધજા ૧,૦૧,૦૦૧