________________
રતલ – રથયાત્રા
શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ ૦ અંક ૩/૪
તા. ૧૯-૯-૨OOO
રતલામ - નપુણ કાવ્ય રથયાત્રા - ચલ કારણકે
| લગભગ ૪૦ વર્ષો પૂર્વે સ્વ. પૂજ્યપાદશ્રીજી કારથી ગુજરાત - અમદવાદ તરફ વિહાર કરી રહ્યા હતા માર્ગ લીધો માલવા પ્રદેશનો શ્રી નાગેશ્વર તીર્થ, ઉન, શ્રી મક્ષીજી તીર્થ થઈને પહોંચી જવું અમદાવાદ. આ ણતરી પ્રમાણે વિહારક્રમ પણ ગોઠવ્યો. વિહાર શરૂ થયો સ્વ. પૂજ્યપાદશ્રીજી આદિ વિહાર કરતાં કરતાં માલમ પ્રદેશે પધાર્યા
અજ્ઞાનતાથી ભરેલી માલવી પ્રજાને ધર્મના સંસ્કારો પૂ. સાગરજી મ. સા. એ સિંચેલા. પૂ. સાગરજી મહારાજના તથા અન્ય મહાત્માઓએ પોતાની ધમીશનામાં શ્રી જિનશાસનના માર્મિક અને તાત્ત્વિક રહીને ખૂબ જ સરળ ભાષામાં પીરસી રહ્યા હતા અને ઝીમારી માલવી પ્રજા સધર્મ સમજવાની-જાણવાની ઉત્સુક હતી તેમાં સ્વ. પૂજ્યપાદશ્રીજી માલવા દેશે પધાર્યા છે તો અમારા રતલામ - (રત્નપુરી) શહેરમાં તેઓશ્રીની પધરામણી થવી જ જોઈએ. શ્રાવકો પહોંચી ગયા સૂરિ રામ પાસે સાગ્રહ સહિત વિનંતી થવા લાગી સત્યધર્મ જાણવાની અને સમજવાની ઉત્કૃષ્ટ ભાવના એ પૂજાપાદશ્રીને વિચાર કરતાં કરી દીધાં કોઈપણ સંજોગોમાં અમે આપશ્રીને રત્નપુરી લઈ જઈશું. અને આપશ્રીને રતલામ આવવું જ પડશે, એવા આગ્રહ પૂજ્યપાદશ્રીએ રતલામ આવવાની વિનંતી સ્વિકારી. વિહાર કટોકટી ભર્યો હોવા છતાં પૂજ્યશ્રીએ ત્રણ દિવસ રત્નપુરીમાં સ્થિરતા કરી ત્રણેય દિવસ માર્મિક, તાત્ત્વિક અને સાત્ત્વિક પ્રચાનો થયા. માલવ દેશની પ્રજાએ જિનવાણીના ધોધને ઝીં. સુદેવ - સુગુરુ અને સુધર્મની સાચી ઓળખાણ - પીણ થઈ. શ્રી સમ્યગદર્શનને પામવાના ઉપાયો ખુબજ સારી રીતે સમજવા મળ્યા. એના કારણે જિજ્ઞાસુ માલવ પ્રજા શુદ્ધ ધર્મને પામી. સુધર્મને સમજવા લાગી, આચરવા લાગી. શુદ્ધ ધર્મની આરાધના કરવા માટે રતલામને આધકો પૂજ્યપાદશ્રીજીને ચાતુર્માસ પધારોની વિનંતી કરવા લાગ્યા, શાસન પ્રભાવનાના વિશિષ્ટ કાર્યો, શાસન રક્ષામ કાર્યો અને નાદુરસ્ત તબીયતને કારણે પૂજ્યપાદશ્રી તેઅની વિનંતી સ્વીકારી ન શકયા પરંતુ શુદ્ધ ધર્મવાણી સાંતળવવા માટે અન્ય અન્ય મહાત્માઓને મોકલતાં રહ્યા. મધ્યાહુને આવેલો તેજસ્વી સૂર્ય અચાનક ડૂબી ગયો. સ્વ. પૂજાપાદશ્રીએ આપેલા આસ્વાસનો પૂર્ણ કરવા પૂ.
ગચ્છાધિપતિ આ. દેવ શ્રી વિ. મહોદય સૂરીશ્વરજી મ. સા. ઉદ્યમી બન્યા. | ગુજરાતના અધૂરાં કાર્યો પૂર્ણ કરે પૂજ્યશ્રી મહારાષ્ટ્રમાં પધાર્યા. પુનાનું યશસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી, સ્વ. તપસ્વી સમ્રાટુ પૂ. આ. દેવ શ્રી વિ. રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશ થી આખા (મ.પ્ર.) માં બની રહેલા નૂતન જિનમંદિરમાં ૨૦ વર્ષ પ્રાચીન શ્રી નેમિનાથ ભગવાનના ગભારા પ્ર શ નિમિત્તે માલવા પ્રદેશે આવવાનું થયું. તે પ્રવેશ પણ ખુબ જ શાસન પ્રભાવના પૂર્વકનો થયો.
માલવ પ્રદેશે પૂજ્યશ્રી પધારી રહ્યા છે તેવા સમાચાર મળ્યાં જ, વર્ષોથી ચાતકની જેમ ચાતુર્માસની રાહ જોઈ રહેલા રત્નપુરીના આરાધકો અને ટ્રસ્ટીગણો પૂજ્યશ્રીના ચરણવિંદમાં ઉપસ્થિત થયા. ચાતુમાસ રતલામ જ થવું જોઈએ. પૂજ્યપાદશ્રીનું ચાતુર્માસ કરાયું હતું પણ અમારા પૂણ્યની ઉણપે અમે કરાવી શકયા નહિ પરંતુ આગામી ચાતુર્માસ તો રતલામ જ થવું જોઈએ આવી વિનંતી વારંવાર જુદા જુદા અવસરે આવીને કરવા લાગ્યા વિ. સં. ૨૦૫૬ ના ફાગણ સુદ ૭ ના દિને અનેક સંઘોની વિનંતી હોવા છતાં પૂજ્યપાદશ્રીએ જે આશ્વ સન વચનો આપેલા તે વચનોને પાળવા માટે પૂજ્યશ્રી એ રતલામ શહેરના આરાધકોની વિનંતી સ્વીકારી ચાતુર્માસની જય બોલાવી અને રતલામનો સંઘ ભાવવિભોર બની ગયો.
બસ, એજ દિનથી ઉત્સાહ અને આનંદ અનેરો હતો. પ્રવેશ મહોત્સવ ધામધૂમથી થાય તે દી તાડમાર તૈયારીઓ થવા લાગી ગામ - પરગામ આમંત્રા પત્રિકાઓ પાઠવી સૌને રૂડું આમંત્રણ પાઠવવામાં આવ્યું. રતલામ શહેરની જનતાને સ્નેહભર્યું નિમંત્રણ પ્રચારના અન્ય અન્ય સાધનો દ્વારા આપવામાં આવ્યું.
પૂજ્યશ્રી આદિ ઈન્દૌરથી વિહાર કરી રતલામ શહેરની સોસાયટીઓમાં પધાર્યા જુદી જુદી સોસાયટીમાં સ્થિરતા થવા લાગી પ્રવચન ધારા વર્ષવા લાગી. જૈન - જૈનેત્તર સારી એ સંખ્યામાં લાભ લેવા લાગ્યા. સૌ કોઈ સારી રીતે પ્રભાવિત થયા નવકાર મંત્ર ગણન રા શ્રાવક – શ્રાવિકાઓને શુદ્ધ ધર્મની જાણ થઈ. જાગૃતિ આવી.
પ્રવેશ દિન નજીક આવતાં યુવાન ચારાધકોએ
НЕННЕННЕНННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННЕН
1
2
1