________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંગળવાર તા. ૬-૨-૨૦૦૧
રજી. નં. GRJ ૪૧૫
પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી કુણદર્શી
પરિમલ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. 1)
સંસાર પ્રત્યે રોષવાળા અને મોક્ષ પ્રત્યે ગાઢરાગવાળા બયા સિવાય, પારમાર્થિક સત્ય હાથમાં આવે જ | નહિ ! અર્થ અને કામને જે રસિયા છે, અર્થ અને કમના જે ઉપાદેયભાવે અર્થી છે, અર્થ અને કામમાં જેઓ કલ્યાણ માને છે, અર્થ અને કામને માટે જેઓ ધાને નેવે મૂકે છે, દુનિયાદારીને સાચવવા તથા વક્ષારવાને માટે જે જેઓ ઉત્સુક છે અને જેઓ ફૂરસદ મને તો જે મળ્યા તે દેવની અને જે મળ્યા તે ગુરૂની મનફાવતી રીતિએ સેવા કરી જવાથી વધુ કશું કરવાને તૈયાર નથી તેઓ સત્યની ગવેષણા કરી શકે નહિ.
જ્યની ગવેષણા કરવી હોય તો પુદ્ગલ તરફથી દ્રષ્ટિ પછી ફરવી જોઈએ અને આત્માના હિત તરફ દ્રષ્ટિ ચટવી જોઈએ. આત્માનું કલ્યાણ સાધવું છે, એ ધ્યેય
Hી જવું જોઈએ અને એ માટે મોક્ષના અર્થી બનવું જઈએ. શ્રી સંઘની વૈયાવચ્ચ એટલે શ્રી સંઘને ભગવાનના માર્ગમાં સ્થિર રાખવો તે! વિચારમાં એ સામર્થ્ય છે કે, સુખ આવે તો રંગાઈ ન જાય અને દુ:ખ આવે તો ગભરાઈ ન જાય. મહી-સંબંધી તો તેનું નામ કે કોઈ નેહીની સ્થિતિ લટાય - ખરાબ – નબળી થાય તો તેની વધુ ખબરચતર રાખે તેનું નામ સ્નેહી ! ન કથાનુયોગ જીવને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર કરે અને ધર્મ આચરતો બનાવે તેનું નામ ધર્મકથાનુયોગ કહેવાય ! આપણે સારા થવું છે. ખરાબની વચ્ચેય સારા રહેવું છે. સારા થવાની મહેનત કરવી છે- આ જિનવાણી શ્રવણનું ફળ છે.
સંસાર એટલે પાપ કરાવનાર છોડાવનાર ! શ્રાવક એટલે પહેલા નંબરનો સજ્જન ! શ્રાવક એટલે અધર્મ રૂપ સંસારને છોડવા માટે તરફડીયા મારનારો જીવ ! એકાંતે કલ્યાણરૂપ ધર્મ જે સાધુપણું છે તે લેવા માટે પ્રયત્નશીલ હોય છે ! જૈન એટલે શ્રી જિનેશ્વરદેવનો સેવક, - પૂજક ! સુસાધનો સેવક ! અને ધર્મ માટે તલસતો જીવ ! આપણા પુણ્ય આપણને એવી સારી સામગ્રી વલી છે કે આપણે ધારીએ તો સંસારને મુઠીમાં રાખી દઈએ. સંસારને કહીએ કે તારી સાથે રહીને પણ તને તો પીસવાના જ છીએ. કલાબાજના હાથની શ બાવેલો ફણીધર પણ કેવો કાયર થઈ જાય છે ! તે . ને ય આને હું કરડું તેમ થાય નહિ. તેમ સમકિતી “ “ પર રૂપી ફણીધરને હાથમાં રાખી ધાર્યું કરાવનારો જ્ઞાન દ્રષ્ટિ પેદા કરવા હૈયાને કોતરવું પડશે પના હૈયું બદલાશે નહિ! ઓછું સમજે તે ચાલે પણ ઊંધું સમજે તે ન ચ સન સંસાર એટલે ઉપાધિનું ઘર ! મોક્ષ એટલે વાનું અવસ્થા ! સંસાર એટલે મેલાપણું ! ચોકખાપણું ! જીવવા માટે કોઈ ચીજ વસ્તુ નહિ તેનું નામ મોક્ષ ! હું મેલો છું અને બધી જરૂરીયાત તે પાપ છે આ વાત ન બેસે તો આ સંસાર છોડવા જેવો અને મોહ, મેળવવા જેવો લાગે નહિ. સંસારમાં ફાવવું એટલે વિષય – કષાયની ઈચ્છામાં આનંદ થવો.
પની
I •
0
જૈિન શાસન અઠવાડિક , માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવા).
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તમી, મદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.