________________
વાકાનેરમાં ભવ્ય ઉપધાનતપ આરાધના
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩* અંક ૨૨/૨૩૨ તા.૬-૨-૨૦૦૧
DISTOPHI CHEI QUCHCHAU ANTICH
વાંકાનેર | અત્રે પૂન્યપાદ સૂરિમંત્ર સમારાધક પૂ. આ. શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ.સા., પૂ. મુ. શ્રી કુશીલ વિ. મ, પૂ. મુ શ્રી હર્ષશીલ વિ.મ. તથા પૂ.સા. શ્રી નિર્મલાશ્રીજી મ., પૂ. સા. શ્રી ઇન્દુરેખ શ્રીજી મ. આદિ શ્રમણીવૃંદની ઉપસ્થિતિમાં જેતપુર નિવાસી અ.સૌ. શ્રીમતી લાભકુંવરબેન જયંતીલાલ હીરાચંદ વસા પરિવાર તરફથી ઉપધાન તપની આરાધનાનું ભવ્ય આયોજન થયેલ. આસો સુદ ૧૪ તા. ૧૨-૧૦-૨૦૦૦ થી પ્રારંભાયેલ ઉપધાન કંપની આરાધનામાં૧૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષ સુધીના ૩૬ પાત્માઓ જોડાયેલ જેમાં ૫૩ તપસ્વીઓ માળા પરિધાન કરનારા હતા.....! ઉપધાન તપની જગ્યા ખૂબ જ વિશાળ.. અને શાંત વાત ઘર વાળી હતી. શ્રી વાંકાનેર જૈન સંઘના અગ્રગણ્ય કી કે. ડી. મહેતા આદિ કાર્યકર્તાઓ તપસ્વીઓની સુંદર ભકિત કરી રહ્યા હત .! ઉપધાન તપની આરાધના દરમ્યાન પ્રતિદિન પરમાત્મા ભવ્ય અંગરચના અનેક સંઘપૂજનો થયેલા...! ઉપધાન તપની આરાધનાની પૂર્ણાહુર્તિ પ્રસંગે કા.વ. ૧૪ થી મહોત્સવનો મંગલ પ્રારુ ન થયેલ. મા.ગુ. ૧ના દિલને માળારોપણની ઉછામણીનો પ્રસંગ અનઉલ્લાસ પૂર્વક ઉજવાયેલ. નાનકડા સંઘમાં પણ જે ள் ઉત્સાહી ઉછામણીઓ બોલાયેલ તે આશ્ચર્યજકન હતી...! તપસ્વીઓના બહુમાનની ઉછામણી પણ સુંદર બોલાયેલ મા.સુ. પ્રથમ રા શ્રી પંચ બાણક પૂજા ઉલ્લાસભેર ભગાવાયેલ. મા.સુ.દ્વિતીય ૨ ના સવારે ઉપધાનતપના તપસ્વીઓના હૈાષધની પૂર્ણાહુતિ થતી હતી. એક તરફ તપસ્વીઓના સ્વજનો હર્ષભેર..ીલ..નગારા..આદિ લઇને તપસ્વીઓને ઘેર લઈ જવા આવેલા. બીજી તરફ તપસ્વીઓની આંખોમાંથી અધારા વહી હી હતી. ૨૭ ૪૭ દિવસ કાં પસાર થઈ ગયા...! એજ આકાર્ય હતુ...! આટલા દિવસોમાં એક પગ તપસ્વીને શારિરીક-માનસિક સાંયોગિક કોઇ પણ તકલીફ થયેલ નહીં....! તેજ દિવસ વિજયમુહૂર્તે શ્રી સિધ્ધક મહાપૂજન માતુશ્રી હીરાબેન હાકેમચંદ જડાભાઈ શાહ પરિવાર તરફથી ભણાવાયેલ મા..૩ ના પૂ.સા. શ્રી સિધ્ધાંતર ાશ્રીજી મ., પૂ.સા. શ્રી મધુરાગિરીશ્રીજી મ., પૂ.સા.શ્રી સ્તિકમાંથી જ મ.ના ઉત્તરાધ્યયની સૂત્રના યોગની પૂર્ણાહુતિ પ્રસંગે તેમના સંસારી સ્વજનો શ્રી તિલકચંદ સાજી પરિવાર, શ્રી સેવંતીલાલ માણેકલાલ દોશી તથા શ્રી રમણીકલાલ નરપતલાલ વડેચા તરફથી બૃહઅષ્ટોત્તરી સ્નાત્ર ઉલ્લાસભેર ભણાવાયેલ આયોજકોએ પ્રત્યેક પૂજામાં -ચાંદીના સિક્કા મુકીને પરમાત્મા ભકિત કરેલ મા.સુ૪િ તા. ૩૦-૧૧ અને મા.સુ.૫ તા.૧/૧૨ આ બંન્ને દિવસોની કાર્નેર સંઘના ઇતિહાસમાં વર્ષોસુધી ચિરસ્મરણીય બની જશે. માસ ૪ ના માળા રોપણનો ભવ્યાતિભવ્ય વરઘોડો જેની અંદર ૬૦ થી વધારે શણગારાયેલ વાહનો અશ્વો ગજરાજ,
અમદાવાદનું સુપ્રસિધ્ધ મિલન બેન્ડ આદિ બેન્ડ વિશાલાજ, માજન, પરમાત્માની ભવ્ય રથ..અને સૌથી છેલ્લે મૂળધાર અનુકંપાદાન વરસાવતી અનુકંપા ગાડી..! સવારે ૯.૭ કલાકે પ્રારંભાયેલયાત્રા છેક ૧ વાગ્યે ફરી ઉપધાનગર આવેલ, માર્ગમાં અનેક સ્થાનોએ કમાનો નંખાયેલ...! સ્થાને - સ્થાને વરઘોડાના દર્શન માટે માનવ મહેરામગ ઉભરાતો ! વાંકાનેરની અઢારે આલમની પ્રજા વરઘોડાના દર્શન કરીને ધન્ય બની ગઇ ? બધાના મુ ખમાંથી એક જ શબ્દ સરતો ૧૦૦ વર્ષના ઇતિહાસમાં વાંકાનેરમ આવો વરઘોડો નિહાળ્યો નથી. તે જ દિવસે સંઘ તરફથી સાધર્મિક ાત્સલ્ય થયેલ. બપોરે ૩ કલાકે તપસ્વીઓનું શાનદાર બેમાં થયેલ પ્રત્યેક તપસ્વીઓને આયોજક જેનીભાઈ તરફથી સોનાને! વીડી સંઘ તરફથી ૨ ગ્રામની સોનાની ગીની તથા બીજા પણ અનેક પ્રભાવનાઓ થયેલ મા.સુ.૫ના દિવસે સવારે ૮.૦૦ કલાકે પાંજરાપોળમાં બંધાયેલ વિશાલ સમિયાણામાં માળારો પગની મંગલરિયાનો પ્રારંભ થયેલ પ્રથમ માળા પરિધાપન કરનારા પસ્તી અ.સૌ. મીનાબેન પરિનભાઇ મહેતા પરિવારના આહી ગુજરાતના રાજ્યપાલ શ્રી સુંદરસિંહ પર વિધાનસભા મધ્યસ ધીરૂભાઇ શહ, શ્રી પ્રવિણભાઇ મણીયાર શ્રી પ્રફુલ દોશી, વાંકાનેરના યુવરાજ તથા નગરપાલિકાના અધ્યક્ષ તેમજ વિખ્યાત જાદુ પર શ્રી કે. લાલ આદિ અનેક આગેવાનો આવેલા. બધા તપસ્વીઓન દર્શન કરી ધન્ય બન્યા ! પૂજ્યશ્રીએ આજના પ્રવચનમાં ખાસ રુ હિંસા ધર્મ ઉપર ભાર મુકતા, જીવરક્ષા અને જીવદયાની તાતી આવ યકતા જણાવતાં થોડીજ મિનીટોમાં વાંકાનેર પાંજરાપોળ માટે નિશાળ જીવદયાનું ભંડોળ થઈ ગયું ! બરોબર ૧૦,૨૦ કલાકે પ્રથમ માળ પરિધાપન થયેલ-ત્યાર બાદ પ્રત્યેક તપસ્વીઓને માળા હરિ કાપન કાર્યક્રમ આગળ વધેલ અનેક તપસ્વીઓને પૂ.આચાર્ય ભગવં સ્વયં માળા પહેરાવેલ. બરોબર વિધર્ત કાર્યક્રમનું સમાપન હેલ મુંબઇ, કલકત્તા, અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકો અને આજુબાજુના અનેક ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડેલ તે દિવસે સમગ્ર સંઘની નવકારી શ્રી લલિતાબેન શાંતિલાલગા ભાઈ પરિવાર તરફથી થયેલ. મહોત્સવમાં વિધિવિધાન માટે મુકે ભાઈ વઢવાણ, રોહિતભાઈ અમદાવાદ, સંજભાઈ આદિ પરિસ વિખ્યાત સંગીતકાર મુકેશભાઈ નાયકે પરમાત્મ્યભકિતની અનેરી રમઝટ મચાવેલ આયોજક પરિવારની ઉદારતા વાંકાનેર રાંધના કાર્યકર્તાઓનો અથાગ પ્રયત્ન આદિના કારણે ઉપધાન ન વર્ષો સુધી ચિર:સ્મરણીય બની રહેશે...
પજ્યશ્રીજી અત્રેથી માગસર સુદ ૧૩ ના અમદાવાદ તરફ કરી ગયેલ છે.
૪૦૬ :
વિહાર