________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ : અંક ૨૨ ૨૩ ઃ તા. ૬-૨ ૨૦૦૧ સારી દુનિયા ઉપરોકત્ત જવાબની પક્ષકાર બનવ ની. જો શ્રાવક પોતાના અંગની શુધ્ધિ માટે ય રેશમ વાપરી શકતો હોય, તો કયા ઇજન પર એમ કહી શકાય કે જૈનો મિલ્કના વસ્ત્રો ન જ પહેરે ? પૂજાની જોડો રેશમની ન જ હોવી ઘ !
રેશમની પૂજાની જોડોને વિના વિચારે એક શ્વાસે નષેધી નાંખનારા ઓ પર્યાવરણવાદીઓ ? જવાબ આપો !
જાતનું શરીર લૂંછવા રેશમ વાપરનારો જૈન શું પૂ 1 માટે તેવા કિંમતી વસ્ત્રને અમાન્ય ગણે ? કઇ અક્કલે પણ આવો વવતો વ્યપાત.. > જેવો તખલધી પ્રચાર પ્રચારાય છે પણ ખબર નથી પડતી.
એક સળગતી સમસ્યા
નથી સાંપડતો; જેમ એક વાસ્તવિકતા રહી છે; તેમ એ પણ એટલી જ સચોટ અને સધ્ધર વાસ્તવિકતા છે; કે ઉક્ત પર્યાવરણવાદ અને તેના અમલ માટે આપદ્ ધર્મ સ્વરૂપે ચીધાતા આરંભ |સમારંભોને એકાદ પણ શાસ્ત્રપાઠનું સમર્થન નથી જ સાંપડશે.
પર્યાવરણવાદના પુરસ્કર્તાઓ તેમની અભિરુચિ અનુસાર ખાદીને ખૂબ પ્રચારે અને વિચારે એ સામે તો વિરોધ નથી જ કરી શકાતો; અલબત્ત, જ્યારે તે ખાદીવાદીઓ ખાદીવાદના પ્રચારની બધી જ માઝા વળોટી જઇને બીજા બધા જ પહેરવેશોને અવિહિત ઠેરવવાની સાર્જિસ કરે ત્યારે તો તેમનો કાન જરુરથી આમળવો જ પડે.
6
ખેલી એક મુદાનો જ વિચાર કરીએ : શું જૈના પૂજાના રેશમી વસ્ત્રો વાપરી શકે ? શબ્દો વાંચતા જ કદાચ પર્યાવરણવાદીઓની બ્રૂકુટિ ભીષણ થઇ જશે. જો તેમને કોઇ પૂછી લે, તેઓ એકી શ્વાસે કહી દેશે : ન થતો ન ભવિષ્યતિ ।
સવધાન ! પણ શાસ્ત્રોની કઇ કેટલીય કેફિયતો તેમના સિલ્કના પરાશ સામેના સર્વથા નકરાત્મક ઉત્તર સામે વિરોધનો ધ્વનિ વ્યક્ત કરે છે.
ઉદાહરણ તરીકે એક 6Y શાસ્ત્રાધાર પર દૃષ્ટિપાત કરીએ :
ર્વોક્ત રીતે સ્નાન કર્યા પછી, પવિત્ર, સુકોમળ, રેશમી કે સુતરાઉ વસ્ત્રથી અંગ લુંછી ને. >>
4---> ઉત્તર દિશા સન્મુખ ઉભા રહીને મનોહર, નવા, ફાંટયા ન હોય તેવા, સાંધ્યા ય ન હોય તેવા, પહોળા અને સફેદ (પચરંગી પણ) બે વસ્ત્રો પહેરવા..’’
વિધિ મહાગ્રન્થનું આ અક્ષરશ: અવતરણ છે.
વિધિ મહાગન્થના રચિયતા હતા: પૂજ્યપાદ આચાર્ય દૈવ શ્રીમદ્ રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા.
ગૃહસ્થધર્મનું પાલન કરનારા શ્રાવકોના જીવનની સાંગોપાંગ સંહિતાને વર્ણવતો આ મહાન ગ્રન્થ ગણાય. સંપૂર્ણ તપાગચ્છે તેને એકી અવાજે માન્ય ઠેરવ્યો છે.
કૃત શ્રાધ્ધવિધિ ગ્રન્થમાં ગૃહસ્થ પૂજાં કઈ રીતે કરે ? એનું વિશ્લેષણ કરતાં-કરતાં મહાપુરુષે ઉચ્ચાર્યુ: ‘“કે વિધિપૂર્વી સ્નાન કરીને શ્રાવક જેમ સુતરાઉ ટુવાલથી અંગને લૂછે; તેમ ટુવાલ તરીકે રેશમી (સિલ્ક) વસ્ત્ર પણ વાપરે.’'
અહિ ખાસ રેશમી ટુવાલનો ઉલ્લેખ થયો છે. ગામ એટલે શું ? કહેશો ભલા ? સિલ્ક જ કે બીજુ કાંઇ ?
ઇતિહાસ ગવાહ ભરે છે..
ગ્રન્થો સાક્ષી પૂરે છે; કે જૈનો પૂજા માટે રેશમન વસ્રો વાપરતાં આવ્યાં છે. તેનું નેત્ર દિપક ઉદાહરણ છે : રેિશ કુમારપાળ.
શ્રાધ્ધવિધિ ગ્રન્થની અન્દર રેશમના પૂજા વસ્ત્રોના વપરાશને વ્યાજબી ઠેરવતો રાજવી કુમારપાળનો ઉલ્લેખ કઇંક આ પ્રકારે કંડારાયો છે.
‘રાજવી કુમારપાળ અઢાર-અઢાર દેશોના સ્વામી હતા.
તેમનુ ઐશ્વર્ય પ્રચંડ હતુ. ગુજરાત - મહારાષ્ટ્ર -ચીન જેવા દેશોમાં તેમના નામનો સૂર્ય ત્યારે તપી રહ્યો તો.
પ્રકૃતિથી જ પ્રચંડ પરાક્રમી કુમારપાળ જ્યારે જી તરની રક્ષા માટે ભારતવર્ષના વગડાઓમાં ઘૂમી રહ્યાં તા; ત્યારે તેના કાકા રાજવી સિદ્ધરાજ જ તેના જીવન વિરુધ્ધનો દારુણ પડકાર બની બેઠા. સિધ્ધરાજ પણ અઢાર-અઢાર દેશોના પ્રાપવંત
નાયક હતા.
તે સિદ્ધરાજે પોતાના સગા ભત્રીજા જેવા કુમા પાળને મોતને ઘાટ ઉતારવા કેટલાંય હત્યારાઓને તૈયાર કર્યા. સિધ્ધરાજની શસ્ત્રસજ્જ સેના કુમારપાળને જીવતો કે મૂ યો પણ જપ્ત કરવા તેની પાછળ પડી ગઇ. પચ્ચીશ-પચ્ચીશ વTM સુધી હત્યારાઓ અને એકાકી કુમારપાળ વચ્ચે મોતની સં ાકડી રમાતી રહી.
તેમ છતાં, કુમારપાળના જાન સલામત રહ્યાં. કુમારપાળના જાન બચ્યાં તેની પાછળ કલિકાલ સર્વજ્ઞ પુરન્ધર જૈનાચાર્ય શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું અભેદ્ય કૃ કવચ જ કામ કરી ગયુ તુ.
જો હેમચન્દ્રાચાર્યનુ કૃપા કવચ કુમારપાળને ન મળ્યું હોત,