________________
-
--
શાસન)
શાસન અને સિદ્ધાત રક્ષા તથા પ્રચારને પત્ર
ગુરૂકુલવાસનું લક્ષ્ય શું જોઈએ ? आहारोवहिपूयाकारण न
गणो धरेरयव्वो। कम्माण निज्जरहा, एवं खु गणो धरेयवो ॥
(શ્રી વ્યવહાર ભાષ્ય ગા. ૧૪00-૧૪૦૧) ગુરૂકુલવાસમાં રહેવાનું ફળ મનોવાંછિત આહાર, ઉપધિ અને પૂજા પ્રાપ્ત થાય તે કહ્યું નથી. પણ ગુરૂકુલવાસમાં રહેવાનું સાચું ફળ કહ્યું છે કર્મોની નિર્જરા.
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणा અઠવાડિક
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪પ, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005