________________
એક ઝંઝાવાતી દીક્ષા
ગતાંકથી ચાલુ
રહે તો ?’’
કાંતિભાઇએ વાતની મૂળભૂત વ્યથા વ્યક્ત કરી.
... કાં તે ! દીક્ષા પરિવારે નથી લેવાની; દીક્ષા તારે લેવી છે. એય આત્માના કલ્યાણ માટે. તારા આત્માના કલ્યાણનો નિર્ણય તું જ લઇ શકે, નહિ કે પરિવાર.’’ પૂજ્યશ્રીએ કાંતિભાઇને ઉત્તેજિત કર્યાં.
પણ ગુરુદેવ ! તેઓ અન્તરાયો ઉભા કરતાં
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દીક્ષાના દાનેશ્વરી એ ઝંઝાવાતી
એક
કાંતિભા એ પૂછ્યુ.
..
દક વ્યક્તિ આત્મકલ્યાણનો નિર્ણય લેવા માટે સ્વતન્ત્ર હોય છે. જેને પોતાનું કલ્યાણ સાધવું હોય, એ સ્વયમ જ તેનો નિર્ણય લઇ શકે છે. આત્મકલ્યાણ કરવું કે નહિ ? એ આત્માના પોતાના અબાધિત અધિકારનો પ્રશ્ન છે; નહિ કે પરિવારનો, પરિવાર તેમાં કોઇ જ બાધા સરજી શકે નહિ.
..
હા ! તાઃ.। શરીર પર હજી તારા પરિવારનો અધિકાર ગણાય, અલબત્ત, આત્મા પર તો નહિ જ. પરિવાર તારા શારિરીક- સાંસારિક અધિકારો પર જરૂરથી તરાપ લગાવી શકે છે. પણ આધ્યા ત્મક અધિકારો પર તો હરગીજ નહિ.’’ પૂજ્યશ્રીએ કેશરીયા કરવાની વાત કરી.
એટલે ગુરુદેવ ! હું બધાને અન્યારામાં રાખીને પલાયન થઇને દીક્ષા લઇ લઉં ?'' કાંતિભાઇએ આખરી પ્રશ્ન પૂછયો.
*
.
જે રાજી ખુશીથી દીક્ષા ન જ મળતી હોય તો પરિવારને નારા કરીનેય દીક્ષા લઇ શકાય છે. દીક્ષા સ્વીકારવી એ કોઇ અપરાધ નથી.’’
પૂજ્યશ્રીએ સિંહનાદ કર્યો.
પગ તો પછી તો પોલીસ ફરિયાદ નોંધાવાની અને કોર્ટના વોરન્ટો છૂટવાની પણ નોબત વાગી જાય ?..’ દીક્ષા લેવા કૃતસંકલ્પ બનેલા કાંતિભાઇએ તૈયારીનો જો પ્રશ્ન છેડયો.
"C
વર્ષ ૧૩ અંક ૨૦/૨૧ તા. ૨૩-૧-૨૦૦૧
દીધી તી
તો તેની દીક્ષાના વિરોધિઓની ટકાવારી ૯૯ ટકા જેટલી વિરાટ્ હતી. આ સ્થિતિમાં અમદાવાદનું સ્થળ કાંતિભાઇની દીક્ષા માટે સાવ પ્રતિકૂળ હતું.
આથી જ દીક્ષા માટે કોક ત્રાહિત સ્થળની શોધ ચલાવવી પડી. આખરે ગુરુદેવરામવિજયજીની દષ્ટિ ખંભાત પર સ્થિર થઇ. તેમને ખંભાત બધી રીતે અનુકૂળ સ્થળ લાગ્યું. ખંભાતનો સંઘશાસનને પૂર્ણ પણે સમર્પિત્ત હતો. સુધારાવાદના ઝેર અમદાવાદ - પાટણ - મુંબઇ જેવા શહેરોમાં ભલે ઉછળતા થયા હોય અલબત્ત, ખંભાત જેવી પરંપરાગત રીતે જ ધર્મ નિષ્ઠ રહેલી ભૂમિમાં તેનો પગપેસારો થઇ શકયો ન હતો. આથી જિન શાસનના કોક કાર્ય સામે કદાચ લોક જુવાળ પણ જાગી ઉઠે, તો ખંભાતના શ્રાવકો ત્યારે શાસનનું અભેદ્ય કવચ બની શાસન વિરોધિઓને નશ્યત્ આપવા તૈયાર રહે તેમ હતા.
કાંતિભાઇની દીક્ષા વિવાદ અને વિસંવાદના ઝંઝાવાતોથી ઘેરાતી ચાલીતી. અલબત્ત, કાંતિભાઇએ ગાંઠવાળી તી, દીક્ષા સ્વીકારીને જ ઝંપવાની. તો પૂજ્યશ્રીએ પણ તેના મુમુક્ષુ ભાવના મટકા પર પરીક્ષાના ટકોરા ફટકારી જોયા તા. બેશક ! તેનો વૈરાગ્ય કાચી માટીનો નહિ, પાકી માટીનો હતો. તે વૈરાગ્યને અનુભવની આગના તાપ પણ સાંપડ્યા તા. આથી જ તે કષ્ટોના જળપ્રવાહને આંતરી લેવાય તત્પર બની શકયો તો. આખરે, પંન્યાસ રામવિજયજીએ પણ પ્રણ ખાધું, કાંતિનીદીક્ષા થઇને રહેશે. ભલે, સમાજમાંતાંડવ મચી જાય. પૂજ્યશ્રીએદીક્ષા માટેના સુયોગ્ય સ્થળની ખોજ માંડી. છેવટે તે સૌભાગ્ય કળશ ખંભાતની ધરા પર ઢોળાયો. 33 ૩૭૯ 333
. કોર્ટનું કામ અપરાધીને દંડ કરવાનું છે. નહિ કે અધ્યાત્મીને ઘર ભેગા કરવાનું. દીક્ષાર્થી જે દીક્ષાને ઝંખે જ
છે, તો દુનિયાની કઈ તાકાત તેના પગ બાંધી શકશે ? કોઇનીય તે હેશિયત નથી ’
退燒爐燒燒理婆婆婆
દીક્ષા
— પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મ. પૂજ્યશ્રીએ સિંહગર્જના કરીને આવનારા બધા જ વિઘ્નોને વિખેરી નાંખવા માટેની સજ્જતા દર્શાવી. બસ ! ર કાંતિભાઇ પણ પૂજ્યશ્રી પાસે આવી જ સજ્જતા પ્રાર્થી રહ્યાં તા. અપેક્ષિત હતી એવી તૈયારી ગુરુ મા પાસે જોવા મળતાં જ કાંતિભાઇએતેમના દીક્ષા માટેના પ્રબન્ધોને સધન બનાવ્યા! હવે પલાયન એ થઇને, અજ્ઞાતપણે પરિવારને પૂર્વ માહિતી આપ્યા વિના દીક્ષા સ્વીકારવાની હતી. તેથી સંભવિત બધા જ અવરોધોનો આગોતરો પ્રતીકાર
તેઓ કરવા માંડયાં.
ગુરુદેવનો અને તેમના કેટલાંક અંગત વિશ્વાસુઓનો તો સાથ હતો જ. અંતે તેમની દીક્ષાનું મુહૂર્ત પણ નીકળ્યું. અલબત્ત, અમદાવાદમાં જ દીક્ષા આપવામાં શાસનની અપભ્રાજના થવાની બહુ મોટી દહેશત હતી.
DO I C & & & & & X થી O O 5 PO E K S T
અમદાવાદમાં કાંતિની દીક્ષાના સમર્થકો જો એક ટકા જેટલા હતાં.