SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 32 શ્રી શંખેશ્ર મહાતીર્થ ઉદ્દઘાટન શ્રી જૈન શાસન (અઠવાડિક) છ વર્ષ ૧૩ ઉ અંક ૧૮/૧૯ ૪ તા. ૯- ૧ ૦૧ જલધારા દાતા : શ્રીમતી મણિબેન પોપટલાલ વીરપાર દોઢીયા (નવાગામ) મુંબઇ.. ધર્મશાળા વિભાગમાં બાકી નકરા (૧) લોબી ઉપર નીચે બંને બાજુ ર-૨ કુલ ૪, એકનાં રૂા. ૧ લાખ (૨) સીડી બાજુ સ્ટોર રૂા. ૧૨૫ હજાર (૩) સીડી બાજુ રૂમ રૂા. ૧૨૫ હજાર (૪) સીડી બે, એકના રૂા. ૫૧ હજાર (૫) પાણીનો ટાંકો ઉપર રૂા. ૫૧ હજાર. ભોજનશાળા વિભાગમાં બાકી નકરા (૧) સેલર (ભોંયરૂ) રૂા. ૧ એક લાખ (૨) સ્ટોર બે રસોઇ ઘર પાસે - એક ના રૂ. ૧૨૫ હજાર (૩) સ્ટોર મોટો ભોજનશાળા હોલ પાસે રૂા. ૧૫૦ હજાર. ભોજનશાળા કાયમી તિથિ-રૂા. ૧૫000/સર્વસાધારણ કાયમી તિથિ- રૂા. ૧૧૦૦/ બગીચા વિભાગમાં બાકી નકરા (૧) બગીચો - ૧ રૂા. ૧૫૧ હજાર (૨) રમતના સાધન-૧ રૂા. ૭૫ હજાર (૩) રચના-૧ રૂા. ૧૨૫ હજાર રોડ વિભાગ (૧) અંદરનો મેઇન રોડ પેટા રોડની પણ વિચારણા ચાલે છે. રૂ. ૨ લાખ તા. ૨૧-૧-૨૦૧ થી તા. ૩૦-૧-ર૦૧ સુધી દશ દિવસ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. મોત સંખ્યામાં હાલારી ભાવિકો પધારશે. આવનાર ને માટે પુરતી વ્યવસ્થા રાખેલ છે. પરંતુ એક રૂમમાં દશ-દશ જણાય પોતાના વર્તુલના હોય તેમનો સામાન રાખી શકશે તો વ્યવસ્થા બરાબર જળવાશે. c/o. શ્રુતજ્ઞાન ભવન, લિ. શ્રી હર્ષપુષ્યામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ ના ૪૫, દિગ્વિજય પ્લોટ, શ્રી હા.વી.ઓ.શે. મૂ. જૈન ધર્મશાળા કમિટિ જામનગર. ફોન નં. (૦૨૭૩૩) ૭૩૩૧૦ ફોન : ૦૭૯૬૩
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy