________________
નિર્ટ નું ના ભવ્ય ભોજનશાળા - ડોળીયા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વર્ષ ૧૩ - અંક ૧૮/૧૯
તા ૮-૧-૨૦૧
%
ડોળીયા શ્રી શંખેશ્વર મીશ્વર તીર્થમાં નૂતન ભવ્ય ભોજનશાળા
નેશનલ હાઇવે નં.૮, મુ. ડોળીયા (તા. સાયલા), સૌરાષ્ટ્ર,
લાભ લેવા નમ્ર વિનંતિ સુજ્ઞ ધર્મ બંધુ
જણાવતા આનંદ થાય છે કે હાલાર દેશો ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટ પર પૂ. આ. વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી યોગીન્દ્ર વિજયજી મ. ના ઉપદેશથી ડોળીયા મુકામે શ્રી શંખે ચરનેમીશ્વર
જનેન્દ્રપ્રાસાદ થયુ છે અને એક ભવ્ય તીર્થ બન્યું છે. દરરોજ સેંકડો અને ક્યારેકપ0થી વધુ યાત્રિકો ભોજનશાળામાં જમવામાં થઇ જાય છે. 3. I દાદાનીનયન રમ્ય પ્રતિમાના દર્શન કરનારા તો ખૂબ સારી સંખ્યામાં આવે છે. ભોજનશાળા છે તેમાં જુથમાં આવતા સેંકડે યાત્રિકો સ્વયં
ભજનની વ્યવસ્થા કરી લે છે. અને રોજરોજ આવતા યાત્રિકો માટે ભોજન માટે જુદી વ્યવસ્થાની જરૂર પડે છે. પાછળનાં ભાગમ મોટી જમીન રીદવામાં આવી છે અને ત્યાં વિશાળ ભોજનશાળા બનાવવાનું કામ ચાલુ છે. તથા ભોજનશાળા ઉપર પણ યાત્રિકોને માટે રૂમો બનાવવાનું રાખેલ છે. આ યોજના નીચે મુજબ છે. અને તેમાં ભાવિકોને લાભ લેવા અમારી નમ્ર વિનંતિ છે.
'નુતન ભોજનશાળા યોજના તથા નફરા (૧) ભોજનશાળા ટાઇટલ રૂા. ૧૧ લાખ - લાભ લેનાર દીપચંદભાઈ ગાર્ગી, મુંબઈ. (૨) મુખ્ય હોલ
(૧૨૬ X ૫૭ ફુટ) રૂા. ૭ લાખ. (૩) રસોઇ ઘર
( ૩૦ x ૨૪).
રૂા. ૧ લાખ ૨૫ હજાર. (૪) સ્ટોર રૂમ
(૩૬ X ૧૬)
રૂા. ૧૦૧ હજાર, (૫) કલીનીંગ રૂમ
(૩૬ X ૧૬). રૂા. ૧૦૧ હજાર. (૬). ઓસરી ઉત્તરની (૧૨૬ X ૮)
રૂા. ૧૦૧ હજાર. (૭) ઓસરી દક્ષીણની (૧૨૬ X ૮)
રૂા. ૧૦૧ હજાર. (૮) ભોંયરૂ (સેલર) (૫૬ X ૩૬)
રૂા. ૧૫૧ હજાર. (૯) ઉપરના ભાગમાં રૂમો ૨૮ (૧૨ X ૧૫)એકનો નકરો રૂા. ૫૧ હજાર. (૧૦) ઉપર ઉત્તરની ગેલેરી (૧૨૬ X ૮)
રૂા. ૧૦૧ હજાર. (૧૧) ઉપર દક્ષિણની ગેલેરી
(૧૨૬ X ૮).
રૂા. ૧૦૧ હજાર. (૧૨) સીડી પૂર્વ
રૂા. ૫૧ હજાર. (૧૩) સીડી પશ્ચિમ
રૂા. ૫૧ હજાર. (૧૪) રસોડા ફરનચર રૂા. ૨ લાખ ૫૧ હજાર. (ફરનચરમાં રૂ. ૨૫ હજારનો લાભ લેનારનું નામ તક્તીમાં આવશે) I આપ આ એક વિશાળ ભોજનશાળાના કાર્યમાં આપનો ભાવ હોય તે લખાવી લાભ લેશો અને તીર્થના વિકાસમાં સહકાર આપશો. ઉપર્ક :
લી, જૈન હિતવર્ધક મંડળ બા રામજી લખમણ મારૂ
હાઇવે, જૈન દેરાસર પેઢી, ડોળીયા. * પ્રણેતર રોડ - થાનગઢ. ફોન: ઓ. ૨૦૩૧૪, રે. ૨૦૦૨૮
ફોન : (૦૨૭૫૧) ૩૩૨૪૪ ઉદર સંય સ્થળો : (૧) શાહ મેઘજી વીરજી
- બોકસ નં. ૪૯૬૦૬, નાઇરોબી. (૨). શાહ છગનલાલ ખીમજી ગુઢકા -બોક્સ નં. ૬૯૮૦, નાઇરોબી. (૩) મોતીચંદ એસ.શાહ
- ર૯, રિગલ કે, કેન્ટન હેરો, HA3 ORZ, U. K. રતિલાલ ડી. ગુઢકા
- ૧૧૭, સડબરી એવન્યુ, નોર્થ વેમ્બલી, HAO 3Aw U.K. શાહ કાનજી હીરજી
- ૫, ગ્રેન માર્કેટ, જામનગર. ફોન નં. ૬૭૮૭૯૬ મગનલાલ લક્ષ્મણ મારૂ - મહાત્મા ગાંધી રોડ, નવપાડા, પારસમણિ, થાણા,
ફોન નં. (ઓ.) ૫૩૪૧૯૩૭, (રે.) ૫૪૦૧૪૧૩