________________
'
સમાચાર સાર...
| સમાચાર સાર.....
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ અંક ૧૪/૧૫ ૭ તા. ૫- ૨-૨૦૦૦
સમાચાર સાર........
શાસનનો ડંકો વાગ્યો રે...
રાનગરે નારણપૂરા અંકુર મધ્યે પ. પૂ. પાદ વર્ધમાન નર્પાધિ, શાસન પ્રભાવક જૈનાચાર્ય દૈવ શ્રીમંજિય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની શુભંકી નિશ્રામાં શ્રી દવિદ્ધતિધર્મ તપમાં ૧૩૨ ભાવિકો જોડાયા છે. શ્રી સીમંધર સ્વામિના પ૩ અઠ્ઠમ થયા. તપ શ્રા. સુ. ૮ ના પૂર્ણ થયો. સંધના ઉપક્રમે સાંજના બિયાસણા તેમજ સામુદાયિક પારણા પણ થયેલ.
શ્રા સુદ ૫ ના પાવન દિવસે ચાંદલોડિયા કોરીસા નીર્થ હાઈવે પ૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ. નું શ્રી સંઘનું ચૈત્યગતની પ્રતિષ્ઠા નિમિત્તે પૂ. શ્રી નું ભવ્ય સામૈયુ થયેલ. સવારે ૮ કલાકે પાટલાપૂજન પરિકરની અંજનવિધિ તેમજ પ્રતિષ્ઠા અઢાર અઢાર અભિષેક, પંચકલ્યા પૂજા, રાત્રે ભાવના દે થયેલ. સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય ઉલ્લાસભેર વિધિવત થયેલ જેમાં પ૦ ભાવિકો પધારેલ દરેકને પ રૂા. સંઘપૂજન થયેલ લાડવાની પ્રભાવના પણ થયેલ.
પ્રતિષ્ઠાની ઉપજ, સાધારણ ખાતા, ભાતા ખાતાની ટીપ અનુમોદનીય થયેલ.
શ્રાવણ સુદ ૬ અંકુરથી સવારે ૮ કલાકે ધાતુના પ્રભુજી સાથે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં સામૈયા સહ પૂ. શ્રી પધારેલ સીમંધર સ્વામી, મહાવીર સ્વામી (પાષાણના), શાંતિનાથ, વાસુપૂત સ્વામી (પંચધાતુના) પ્રતિષ્ઠા ઉત્સાહ સાથે થયેલ અજિતભાઈ અને શારદાબેનના ઘેર સંપપૂજન થયેલ પ્રતિષ્ઠા બાદ લાડવાની પ્રભાવના થયેલ તથા સંધના ૨૦૦ ઘર દીઠ પાદર ગામ મિઠાઈના પડીકા સાથે પૂ. શ્રી ની ૩ પુસ્તકો ાણી વૈદ, પ્રતિષ્ઠા નિમિત્તે અમ કરનારને પય રૂ।. આર્મિંગલ કરનારને ૧ રૂા. પ્રભાવના થયેલ પૂ. શ્રીની નિશ્રામાં મહોત્સવ સારામાં સારી રીતે ઉજવાયો છે. ત્યાં બિરાજમન પૂ.સા શ્રી અમિતગુણાશ્રીજી મ. બેનોમાં સારી જાગૃતિ લાવી છે. પૂ. સા. શ્રી બાલ શિષ્ય પૂ. સ. જનીનિતારી લઉં, ૧૧, ૬ના વર્ષમાં વધ પાયાનાં પૂર્ણાહુતિ નિમિત્તે ચૈત્યપરિપાટી સહ પૂ. શ્રી ના શ્રી મહેન્દ્રભાઈને પગલા માંગલિક સાધર્મિક ભકિત આદિ થયેલ.
પૂ. પદ શાસન સમ્રાટ આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ. ની ૯મી સ્વર્ગતિથિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ
ગુણાનુવાદ થયેલ. તનિમિત્તે ૧૦ આપબિલ દકને ૧૦ રૂા. ની પ્રભાવના આખ્યાનમાં ૨૦ રૂ।. પ્રભાવ થયેલ પાઠશાળાના બાળકો રત્નાકર પચ્ચીશી, ગુરૂગુણસ્તુતિ મોઢે કરનારને ૧૧ રૂા. પ્રભાવનાની જાહેર કરેલ છે. ગામ પૂ શ્રી ની પાવન નિશ્રામાં શાસન પ્રભાવનાની હારમાળા સર્જાઈ રહી છે.
૩૦૮
-
મદુરાઈ (તામિલનાડુ) – અત્રે પૂ. મુ.શ્રી પ્રાંતરત્ન વિજયજી મ. નું પ્રથમ જ ચાતુર્માસ થતા ૩૦૦ તસ્યા એ થઈ સ્વપ્ન બોલી આદિ અદ્ભુત થઈ.
પુના - બિવેલારીમાં પૂ. મુ. શ્રી પુણ્યોદય વિજય મ. આદિની નિશ્રામાં પયુર્ષણ આરાધના આદિની અનુમોદનાર્થે કા. સુ. ૬ થી કા. સુ. ૧૦ સુધી ૧૨ છોડના જમણા સહિત પચાહ્નિકા મહોત્સવ ઉજવાથી
ઉત્સવમાં મિણભદ્રવીર પૂજન રાખેલ તે સિદ્ધાત અને સમુદાયની પ્રણાલિકાને અનુરૂપ નથી.
પાલીતાણા – અત્રે પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂ. મ. આદિની નિશ્રામાં પૂ. સા. શ્રી વિમલપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી જ્યોતિપ્રભાશ્રીજી મ. ના સંયમ જીવનની અનુમોદનાર્થે રત્નત્રયી આરાઘના ધામમાં કા. વદ ૧ - ૨ ૩, ત્રણ દિવસ શ્રી અર્હત પૂજન રૂપ મહોત્સવ ઉજવાતો.
-
ભાભર અત્રે પૂ. આ. શ્રી વિજય પૂર્ણચંદ્ર સૂર્ય શ્વરજી મ. સૂરિમંત્ર મંત્રપ્રસ્થાન આરાધના નિમિત્તે જિનેન્દ્ર ભકિત મહોત્સવનું ભવ્ય આયોજન થયું.
શાસ્ત્રીય જૈન પંચાંગ મફત મંગાવો
-
રાષ્ટ્રભાષા હિન્દીમાં સર્વજ્ઞાાસન પ્રકાશન કૉલપ ૬૨ ૬૮, વિઠ્ઠલ વાડી ૧લા માળે, મુંબઈ- ૨ (રફથી કારતક સુદ ૧ તા. ૨૯-૧૦-૨૦૦૦ થી દોટ વર્ષનું પંચાગ બે રૂપિયાની ડાક ટીકીટ મોક્લી મંગાવવા વિનંત અ પંચાંગમાં શાસ્ત્રાનુસારી સકલસંધ માન્ય જન્મભૂમિ પંચાગ અનુપાદે ઉચ્ચાયામિ યૈપૂર્વાના નિયક્ષનુસાર પી. એ . વૈદ્ય અંગ નિર્ણયના અનુસારે આ પંચાંગ છે. આથી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની માન્યતાનો સમાવેશ છે.) વધુમાં સ્થાપના ચૌપાડયા પચ્ચક્ખાણ સમય કોઠો, પફ ના પાઠો. ૨૪ ભગવાનના કલ્યાણકો પણ આપેલા છે.
'
1
1
'
1
'
'
1
1
'