________________
- -
- = = = = = = = = = = = ====== - - - - - - - - - - -
વર્તમાન શિક્ષણને વખાણાય કે વખોડાય ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૩ ૦ અંક ૧૪ ૧૫ ૦ તા. ૫-૧૨-૨OOO
(વર્તમાન શિક્ષણને વખાણાય કે વખોડાય ?)
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. વગર મહેનતે સુખી થાય. શ્રી જિનેશ્વરદેવની પુણ્ય છાયાની કેઈ આત્મા વગર ઉપદેશ દુઃખી છતાં સુખી થતાં. સમોસરણમાં દાખલ થતાં જ શાંતિ થ [ી. ત્યાંના દેખાવમાં પણ એ શકિત હતી.
ભણેલા આજે પૈસા માટે ભીખ માગે છે, લોકોની દાઢીમાં હાથ નાંખે છે. આજે પોકાર છે કે ભરેલા ભીખ માગે છે અને તેથી ભણતર પ્રત્યે કેઈને તિરરકાર આવે. છે. હું કહું છું કે પેટ ભરવા માટે ભણેલા તો ભૂખે મરે એમાં નવાઈ છે ? વિદ્યા સ્વી અનુપમ ચીજ પેટ ભરવા માટે ખરીદાય તો એ જ પરિણામ આવે લાખ રૂપિયાનો હીરો કોડી સામે ખરીદી લીધો તો પર્વનું પુણ્ય જાગતું હોય તો વાત જાદી, નહિ તો કડીયો પરજાયેલી જ છે. પેટ માટે વિદ્યા ભણનારને પણ પુણ્ય જાગતુ હોય તો વાત જાદી નહિ તો શકોરા માટે જ એ વિદ્યા સમજવી. પહેરવાની ટોપીમાં જ ચણા ફાકવાનો વારો આવશે, કેમ કે તમે વિદ્યાનું અપમાન કર્યું છે. આજે આ વાતનો અનુભવ થાય છે અને થશે.
પાપક્રિયા વધી, એની અનુમોદના વધી, એની પ્રશંસા વધી પરિણામે દરિદ્રતા અને ભિખારીપણું આવ્યું. જે માંગ્યું તે આપ્યું દેખાય છે અને આમ જ ચાલુ રહે તો વધારે આવવાનું. એમાં પુણ્યવાનને પણ ભળવું પડશે. || પડોશમાં લાહ્ય લાગે ત્યારે જોડેના ઘરને પણ ઝાળ લાગે. પાપી સાથે વસનાર પુણ્યવાનને પણ આંચ લાગવાની જ. સાવધ રહેશે તે બચશે. તમને સાવધ કરવા માટે આ મહેનત છે.
(“શ્રી જિનવાણી?' વર્ષ ૨૪, અંક ૨ ૧ કે ૨૨ માંથી સાભાર)
I(શ્રી જૈન શાસનમાં જ્ઞાનપ્રદાનનો તો ઘણો મહિમા ગવાયો છે. જમાનાની હવા તણાયેલા ઘણા વર્તમાન શિક્ષણના પ્રચારને જ્ઞાન પ્રદાન કહે છે, ધર્મ કહે છે. પરન્તુ વર્ષો પૂર્વે ઉચ્ચારાયેલી આ આર્ષવાણી આજે પણ થોભો - રૂક જાવ- વિચારોનું રેડ સિગ્નલ ધરે છે. તો શાતિથી વાંચી-વિચારી, સમ્યગુજ્ઞાનમાં ખપી બની તે માટેનો પ્રયત્ન કરો તે જ મંગલકામના. -સંપા.)
xxx આજના જમાનાને જાગતો કહેવો એના | જેવી તેવકૂફી કોઈ નથી. બુદ્ધિવાદના નામે જડવાદની જ સેવા આઈ રહી છે, આત્મધર્મની તો કતલ થઈ રહી છે.
વિજ્ઞાનવાદના નામે આજે કોઈ ધારાશાસ્ત્રી બન્યા તો કોઈ ડોકટર બન્યા. એમના કપડાં ઉજળા પણ એમની કાર્યવાહી જાઓ તો ગંધાતી ગટર જેવી છે. ધારા ભણેલો ગુના કરે ? ધારો ભણેલો ચોરી કરે ? ધારા ભણેલો કોઈ ઠગે ? ધારા ભણેલો સોના બીલ ઉપર મીંડું વધારે ? હિસાબ ભણેલો જમાનું ઉધાર અને ઉધારનું જમા કરે ? ઇતિહાસ ભણેલો ગપ્પાં મારે? ચોપડા બે, જબાન છે, હૈયામ જુદું, હોઠે જુદું વીસમી સદી તે આ ! બધા જ આવા પયગમ્બર ? ગુનેગારને બિનગુનેગાર ઠરાવવો એ કેળવી? આ કેળવણી આવો વિદ્યાપ્રચાર એ તો ઝેરનો પ્રચાર છે. ભણ્યા એટલે ભોંય ન બેસે, ભણ્યા એટલે ચા, પાન, બીડી, સીગરેટ વિના ન ચાલે. ભણ્યા નહિ પણ એ તો ભૂલ્યા. ભણતરને લજાવ્યું. આવું ભણા+ારી સંસ્થાઓ ન નિભાવાય. રાતી પાઈનું દાન એમાં થાય. એ તો પાપનાં દાન છે. તમને આ ખંજર ઘા જેવું લાગશે, ભારે કરવું લાગશે; પણ સાચું ભણતી હોય તો આ દશા થાય ? એ હોય તો જગત
TI
|
Ra
,
OF= ગાળી પોકેટ બુકલેટો માં માવો O (ક્રમ | નામ
મૂલ્ય રૂા. ૧00 નકલ મંગાવશે તેમને ૨૦% કમીશન અપાશે લખો. | ૧. ર વ્રતની નોંધ
શ્રી હાપપBત જેoળ પ્રખ્યાત ૨. નાનપદ પૂજા (અષ્ટપ્રકારી પૂજા સાથે)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લે સ્ટ, ૩. નાત્રપૂજા
જામનગર . ફોન : ૭૭૦૯ ૬૩ L ------------- ૨૯૬ --------------
છે
ઇ