________________
ચાર વ્યસન એટલે પાયમાલી અને દુર્ગતિના કારણ
આત્મા પોતે જ પોતાનું જીવન, પોતાના ગુણ, પોતાનું ભાવી, પોતાની વૃત્તિ, પોતાની આબરૂ, પોતાનો ધર્મ, પોતાની ફરજ, પોતાની જવાબદારી, પોતાની મહત્તા સમજે તો આવા દૂષણોથી દૂર થઈ શકે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૧૪/૧૫ ૦ તા. ૫- ૨-૨૦૦૦
વવાય છે, પછી પોષણ મળે છે અને પછી દૂષણ. ખીલે છે. જે સમાજને દેશ અને દુનિયાની માણસાઈ, માનવતા, કણા, સજ્જનતા છીન્ન ભીન્ન કરી નાખે છે.
પોતાનો ધર્મ, પોતાનો સમાજ, પોતાનું કુળ, પોતાનો પરિવાર આ બધા ઉપર પડતી વિપરીત અને ભાવિ ભયંકર અસરને ટાળી શકે અને માટે પણ આવા દૂષણોથી દૂર રહેવું જરૂરી છે.
ભારતમાં આઝાદી પછી અનેક વિકાસના કાર્યક્રમો રજુ થયા છે રસ્તા અને મકાનો સારા બન્યા છે. પણ તેમાં ૨મનારાઓ સારા બનતા નથી. સ્કુલ, કોલેજ વિ. ખૂબ બની છે અને બને છે ભણનારની સંખ્યા સમાતી નથી પણ તે સ્થાનો હોવા છતાં તેમાં દૂષણોને ડામવાના કોઈ પ્રયોગ નથી સામેથી દૂષણોને વધા૨વાના કાર્યક્રમો છે.
મંડળો સેવા સંસ્થાઓ વિ. ઢગલા બંધ છે. અને નવી થાય છે. પરંતુ તેમાં પણ સંસ્કાર પોષણનો, વિનય સજ્જનતા સદાચારનો કાર્યક્રમ નથી. એવા કાર્યક્રમો અને પ્રસંગો ઉભા થાય છે. જેમાંથી આ દૂષણોના બી
બીજાપુર નગરે ભવ્ય સમારોહ - પાના નં. ૨૮૫ થી ચાલુ ...
શાશ્વતી ઓળીનો અનુમોદનીય આરાધના...
મુનિરાજશ્રી પુણ્યરક્ષિતવિજયજી મ. સા. આદિની પાવન નિશ્રામાં શ્રી બિજાપુર સંઘ આયોજિત શાશ્વતી શ્રી નવપદજી ઓળીની આરાધના ખૂબ જ સુંદર થવા પામી હતી.
શાશ્વતીઓળીના પૂર્વે ભાદરવા વદ ૧૧ ના મંગલ દિને પૂછ્યશ્રીની પ્રેરણાને ઝીલીને ૩૩ પુણ્યાત્માઓએ વર્ધમાન તપ પાયાનો મંગલ પ્રારંભ કરેલ...
શાશ્વતી ઓળી દરમ્યાન શ્રીપાળ - મયણાના જીવનના ઐતિહાસીક જીવન પ્રસંગોને આવરી લેતી નવપદ પ્રવચન શ્રેણીનું આયોજન થયેલ. પૂ. ગુદેવશ્રીના નવપદ વિષયક પ્રવચનોમાં ભાવિકોએ સારો લાન લીધેલ. ઓળી દરમ્યાન આસો સુદ ૧૪ન!
ત્રિપ્સ ---
આજના વિષમ કાળમાં વૃદ્ધોને સન્માન અને સાચવવું દુર્લભ બનતુ જાય છે. બાળકોને રાંસ્કારી વિનયી વિવેકી અને સજ્જન કે શ્રદ્ધાના સંસ્કાર તેની મહત્તા તેના મીઠા ફળો ચાખવા મળવા દુર્લભ થતા જાય છે.
આ બધાના મૂખમાં અભક્ષ્ય ભક્ષણ, અનાચાર, દુર્જન અને વ્યસનનીત સંગ, કારણ છે. બાળકોને સજ્જનતા, સદાચાર, કૃતજ્ઞતા વિગેરે ગુણોનો અભ્યાસ કે સંસ્કારીકરણ થતી નથી દુનિયા કે સમાજને સમક્કાવવા એવા કાર્યક્રમ અપાય છે કે ચાર દિવસની ચાંદની ફિર અંધેરી રાત જેવુ ફળ આવે છે.
સૌ આ વાત સમજે ‘ચેરીટી બિગીન્સ ફ્રોમ હોમ' આત્માથી જ સુધારો કરવામાં લાગી જાય તો આ દિવસો પણ દૂર નથી સોનાનો સૂરજ ઉગતાં વાર ન લાગે અને એવા દિવસો રોજ જોવા મળે એજ શુભ અભિલાષ .
દિને શ્રી સંઘનું આયંબિલતપનું અનોખું સ્વામીવા સભ્ય થયેલ. ખૂબજ સારી સંખ્યામાં સામુદાયિક આયંબિલતપર્ની આરાધના થયેલ.
આસો વદ ૧ ના રોજ શ્રી સંઘ તરફથી વપદ ઓળી તથા વર્ધમાનતપના આરાધકોના સામુદ્ાયિક પારણા થયેલ.. આસો વદ ૬ ના રોજ વર્ધમાન પના પાયો નાખનાર પુણ્યાત્માઓને શ્રી સંઘ ત ફથી પ્રભાવનારૂપે ચાંદીનો પંખો તથા ચાંદીના દર્પણ તેમજ શ્રીફળ અર્પણ થયેલ. તપસ્વીઓનું શ્રી સંઘ ત !ફથી બહુમાન કરવાનો ચઢાવો બોલાતાં શાહપુનઃનચંદ સોમચંદ પરિવાર - બિજાપુરવાળાએ બોલી બં લીને લાભ લીધેલ.
એકદંરે પૂજ્યશ્રીની નિશ્રામાં શાવતી નવપદઓળીની આરાધના પણ ખૂબજ અનુમોદનીય થવા પામેલ...
1,
૨૮૬