SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સરદાર ૨:00મી જન્મતિથિની ઉજવણીનો વિરોધ શા માટે? શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ - અંક ૧૩ ૦ તા. ૨૧-૧ 2OOC ગવાન : - ડ ધર્મ કેદીઓને મુકિત આપે, ધર્મસ્થાનો પરનો ટેક્ષ માફ કરે, પણ તે તે કહે છે કે- અમારે તમારા ધર્મ સાથે કાંઈ લાગતું વળગતું નથી. ભગવાન ચિંતક હતા, સુધારક હતા, દુનિયાના બીજા બીજા મોટા માણસોની ઉજવણી કરીએ તે આમની કરીએ છીએ' તો આ રીતે ઉજવણી કરાય નહિ , આજના ભાડૂતી લેખ લખનારાઓએ તો સત્યાનાશ કાઢયું છે. ભગવાન શ્રી મહાવીરદેવ ‘સ્વયંબુદ્ધ' હતા તેના પર લેખ લખ્યો કે- “ભગવાન સ્વયંબુદ્ધ હતા તે જ સૂચવે છે કે કોઈના આધારે કોઈ ધર્મ સાધી શકતું નથી. પોતે જ સ્વયં જાગૃત થાય, તેને ધર્મ સમજાય તો ધર્માત્મા બની શકે. ભગવાન શ્રી મહાવીરદેવ પ્રાચીન તીર્થંકરોના માર્ગમાં સુધારા કર્યા. ભગવાન મહાવીર ન થયા ત્યાં સુધી સાધ્વી સંઘ હતો નહિ, સ્ત્ર ઓની મુકિત ભગવાન મહાવીરે ખોલી. ભગવાને બધાને સમાન કર્યા... સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો... વગેરે.' આ પણા દરેકે દરેક શ્રી તીર્થંકરપરમાત્માઓ કહે છે કે- ‘અ તા શ્રી અરિહંત પરમાત્માઓ જે કહી ગયા તે જ અમે કરીએ છીએ અને ભવિષ્યમાં થનારા અનંતા શ્રી અરિહંતપરમાત્માઓ પણ આજ કહેવાના છે. અમારે કશું ભિન્ન કહેવાનું રહેતું નથી.'' આપણે ત્યાં અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓનો એક જ મત, એક જ કથન, એક જ નિરૂપણ. સાધ્વી સંઘ પહેલા પણ હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. આપણા પરમ પવિત્ર આ મોમાં ઠેર ઠેર દરેકે દરેક શ્રી તીર્થંકરદેવના શાસનમાં થયેલ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરેની સંખ્યાના વર્ણન આવે છે. ભગવાને કહ્યું છે કે આઠ મદ ન કરવા જોઈએ. મદ કરવાનો પ્રસંગ કયારે આવે ? જગતમાં ઉંચનીચ જાતિ હોય તો મદ કરવાનો પ્રસંગ આવે કે એમને એમ જ આવે ? તે લોકો તો દિગંબર મતને સાચો કહેવાનું છે. નિર્વસ્ત્ર મૂર્તિ જાહેર કરશે. દિગંબરો પાંચ કલ્યાણ નથી માનતા પણ ચ્યવન કલ્યાણકને કાઢી બાકીના ચામાને છે અને તીર્થસ્થાપના દિનને પાંચમું માને છે. તે તે કહે છે કે ભગવાન સ્વયં તીર્થની સ્થાપના નથી કરતા પણ ધ્વનિ ઊઠે પછી કરે છે. ભગવાનને કેવળજ્ઞાન થય પછી ૬૪ મે દિવસે ધ્વનિ ઊઠયો ત્યારે તીર્થની સ્થાપના તા. આ લોકો આપણને તોફાની, મારામારી કરનારા, હિંસા આચરનારા કહે છે. જે વાત ખોટી હોય, વિપરીત રીતે રજા થતી હોય તેનો આ લોકશાસનમાં રોધ કરવો તે ખોટું છે? આપણે આપણી શકિત મુજબ વિરોધ કરવી છે. તે લોકો જો ખરેખર સહિષ્ણુ અને સમતાના સાગર હોય તો આમંત્રણ આપે કે- “અમારી સભામાં ખુથી પધારો. અમારા વકતા જે બોલે તેમાં વિરોધ લાવે તે બોલવા તમને ય સમય ફાજલ આપવામાં આવી.' આને બદલે ધમકી આપી છે કે વિરોધીઓ તોફાન કરશે તો પકડીને જેલમાં બેસાડી દઈશું. આ બધા ખાખર સંઘના માણસો હોય તો આવી ધમકી આપી શકે ? આપણે શકય વિરોધ કરીને આપણી આરાધના કરવી છે. વિશેષ અવસરે. ક્રમા : સુદ – શેઠ આગલો ભવ સુભગ ગોવાળ હતો. મુનિ નમો અરિહંતાણું કહી આકાશમાં ઉડવાનો આ મંત્ર છે. જોયું હતું એટલે એને થયું કે, આકાશમાં ઉડવાનો આ મંત્ર છે. ચોમાસુ હતું ગાયો મારવા ગયો અને વરસાદ શરૂ થઈ ગયી અને નદી છળી ગઈ પાણી ન ઉતરે નદી કાંઠે રાહ જોઈ અને નમો અરિહંતાણ કદી ઉછાળ્યો. પણ જેવો ઉછટયો પડયો નદીમાં અને કાંઠે જ બોવળનું ઝાડ ધારધાર અણીવાળો લાકડો તેની છાતીમાં ખેંચી ગયું અને મૃત્યુ પામ્યો તેજ અહતશેઠને ઘેર બાળક રૂપે જન્મ્યો - સુંદર રૂપાળો જેથી અહતદારશે રદર્શન નામ રાખ્યું મોટો થયો અને મનોરમાં નામની શ્રીમંત કન્યા સાથે થયા. -શ્રી રતિલાલ દેવચંદ ગઢકા - લંડન || पालीताणा में मांस - वित्र्य का लाइसेंस गुजरात सरकार द्वारा विश्वप्रसिद्ध जैन महातीर्थ पाली बाणा में मांस विक्री तथा मांस की दुकानें चालु करने हेतु लाइसेन्य देने का निर्णय किया है, जो बहुत ही चिन्ता एवं खेद का विषय है। जहाँ हजारो श्रद्धालु प्रतिदिन धर्माराधना हेतु पहुंचते है वहां मांस विक्रय करने की हिंसक प्रवृत्ति उस तीर्थस्थल को अपवित्र करने की धिनींनी चाल है । जिसे जैन समाज कदापि बर्दाश्त नहीं करेगा और आवश्यक हुआ तो विवश होकर जैन समाज को इसके लिए अहिंसक आदोलन भी करना होगा । श्री जीवदया मंडल, टोंकने इसका विरोध कीया है । माप भी राष्ट्रपति, प्रधानमंत्री, गृहमंत्री, सामाजिक न्याय मंत्री. बाला कलेक्टर, भावनगर को पत्र लीखकर अपना विरोध प्रकट करें ।। - -
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy