________________
૨૬૦વા જન્મતિથિની ઉજવણીનો વિરોધ શા માટે?
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ - અંક ૧૩
તા. ૨૫-૧૧-૨૦00
eષ્ટ્રીય સ્તરે યંતી ભગવાન શ્રી મહાવીર પરમાત્માની
sooમી જન્મતિથિની ઉજવણીનો વિરોધ શા માટે ? વયો - વંચાવો - વિચારો |
' હપ્તો - ૨ જો
(““ચરમતીર્થપતિ શ્રવણ - ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૨૫00 મી નિર્વાણ કલ્યાણક તિથિને અલક્ષીને જે અશાસ્ત્રીય નીતિ-રીતિ ભગવાનનો મહિમા વધારવાને નામે ચાલી પડેલી, તેવી જ અશાસ્ત્રીય રીતે હવે ૨૬૦૦મી જન્મ કલ્યાણક તિથિની રાષ્ટ્રીય ઉજવણી જે ક૨વા માગતા હોય તેમણે, તે વખના ગીતાર્થ મહાપુરૂષોએ એવી ઉજવણી ભગનાની અશાતાના સ્વરૂપ હોવાનું આપેલું માર્ગદર્શન આ પણ તેટલું જ ઉપયોગી, જરૂરી હોવાથી ધ્યાનમાં લેવાની જરૂર છે.
T માર્ગદર્શક મહાપુરૂષ છે. પ. પૂ. આ. શ્રી વિ. રામ રૂદ્ર સૂરીશ્વરજી મ. સા.
1 શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. આ ભગવંતશ્રીજીના આય વિરૂદ્ધ કાંઈપણ લખાયું તો ત્રિવિધે ક્ષમાપના યારીએ છીએ.
-સંપાદક T (સં. ૨૦૩૦ આસો વદિ ૧૩ મંગળવાર તા. ૧૨/૧૧-૭૪ ના પ્રવચનમાંથી લાલબાગ, મુંબઈ)
આજે ગમે તે કારણ હોય પણ શ્રી જૈનસંઘમાં ગણતા લોકોને પણ ‘શ્રી જૈનશાસન શું છે ? શ્રી જિન સ્વરદેવ શું છે ? કોણ થાય ? કેવી રીતે થાય ?' તે જાવાનું કે સમજવાનું પણ મન નથી. આજ એક મોમાં મોટી ભયંકર વસ્તુ બની છે. મોટો ભાગ એમ જ કહે છે કે- અમે તો કશું જાણતા નથી કે સમજતા ય નથી પણ મોટા માણસો જે કહે તેની પાછળ જોડાઈએ છીએ.
T આપણે મન શ્રી અરિહંત પરમાત્માના કલ્યાણક દિસો જેટલા શ્રી અરિહંત પરમાત્માઓ થયા તે બધાના પાં પાંચે કલ્યાણકના દિવસો; મોટામાં મોટા ઉત્સવના દિ સો છે. ભગવાનના શાસનને પામેલા અને સમજેલા ભા યશાળી આરાધક જીવો પાંચે પાંચ કલ્યાણક
દિવસોની શકિત અનુસાર તપ - જપાદિ દ્ધ રા અવશ્ય ઉજવણી કરે છે. જે પરમોપકારી શ્રી ને થંકરદેવના શાસનમાં આપણે છીએ તે ચરમતીર્થ. તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાનો આવતીક લે નિર્વાણ કલ્યાણકનો દિવસ છે. આજે તેઓશ્રીના પરમતારક શાસનને ૨૫૦૦ વર્ષ પૂરાં થાય છે કાલથે ૨૫૦૧મું વર્ષ શરૂ થશે. નિર્વાણ કલ્યાણક દિવસ ૨૫૮ મો એટલે છવ્વીશમી (૨૬) સદી શરૂ થાય છે.
આ ભગવાન શ્રી જિનેશ્વરદેવો આ જગતના છે. એક દ્રષ્ટિએ જગતના સઘળાય જીવો ના હિતની. ચિંતા શ્રી અરિહંત પરમાત્માઓના આત્માએ કરી છે તે નાદે શ્રી મહાવીર પરમાત્માએ પણ કરી છે. આખા જગતના હિતની ચિંતા કરનાર શ્રી અરિહંત પરમાત્મા વિના કોઈ જ નથી માટે જ કહ્યું કે, 'અરિહંત પરમાત્માઓ આખા જગતના છે, આખા જગતનું ભલું ચિંતવનારા છે, આખા જગતના જીવોને ના ભયંકર સંસારથી છોડાવી અનંતસુખના ધામ ર પરૂપ મોક્ષ મોકલવાની ભાવના કરનારા છે : આવા પી અરિહંત પરમાત્માને અને તેમના માર્ગને માનવા ની દ્રષ્ટિએ વિચાર કરીએ તો શ્રી અરિહંત પરમા મા આખા જગતના નથી.
આ વાત એટલા માટે સમજાવી છે કે, આજના દર લોકો બધાને સમજાવી રહ્યા છે કે, “વર્તમાન સરકાર વિશાળ છે, જૈનશાસનની પ્રભાવના કરવા ભગવાન શ્રી મહાવીરદેવનું નામ જગતવ્યાપી કરવા તૈયાર છે.” આમ કહી બધાને મૂંઝવે છે. તમે જો સમજી જાવ તો મૂંઝવણ મટી જાય. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને બધા માને, તેમના માર્ગે બધા ચાલે તેનો એ નંદ વધારે કોને હોય ? જેઓ ભગવાનને સમજીને ઓળખીને માને તેને. તેવો આનંદ વ્યકત કરવાને બદલે શા માટે આપણે રાષ્ટ્રીય સ્તરે થતી ઉજવણીનો વિરોધ કરીએ છીએ તે સમજો તો ય કામ થઈ જાય. અરેક કાળમાં સાચી વાત સમજનારા થોડા જ જીવો રહે વાના. થોડા