________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દયા ધર્મનું મુળ છે.
અહિં પા ૫૨મો ધર્મ
।। શ્રી મહાવીરાય નમ: ।। Trust Act Reg. No. E-379 Kachchh
Donation is Exempted U/S 80-G of Income Tax Act, Vide Certi. No. CITR 63-42 Up to તા.૧૪/૯૮ થી ત..૩૧/૩/૨૦૦૩ SHREE JIVDAYA MANDAL RAHPAR (KUTCH) 370 165.
८
શ્રી જીવદયા મંડળ
પર
કચ્છ
ઠે. લોહાણા બોર્ડીંગ સામે, પોસ્ટ બોક્ષ નં.૨૭, મુ. રાપર-કચ્છ પીન ૩૭૦ ૧૬૫. ફોન : (૦૨૮૩૦) ૨૦ ૪૦ પ્રમુખ ફોન ઓ. ૨૦૦૭૯ ૨. ૨૦૩૫૭
નવા વર્ષની શુભ કામનાઓ....સૌ સહયોગીઓને...
સ્થાપના – સંવત ૨૦૨૮
ખાજના નવલા વરસે શ્રી જીવદયા મંડળ રાપર આપ સૌ સહયોગીઓને પાઠવે છે નૂતન વર્ષાભિનંદન સાથે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી વ્યકત કરે છે અંતરની અભિલાષા..
-
બોલ જીવો નિભાવતી આ સંસ્થાને આપ સૌનો ખૂબ ખૂબ સહયોગ પ્રાપ્ત થયેલ છે, જેના લઈને જ આ સંસ્થા તેના કાર્યમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ વધારે ને વધારે પ્રગતિ કરતી રહેલ છે.
માલુ સાલને બાદ કરતાં છેલ્લાં ૩ વર્ષથી આ સંસ્થામાં ઢોરોની સંખ્યા કાયમી પણે ૫૦૦૦ આસપાસ રહેલ છે. તેમની પાછળ આ સંસ્થાને વરસ સારા હોવા છતાં સને ૧૯૯૬/૯૭માં નિભાવ ખર્ચ રૂ।. ૧ કરોડ ૨૦ લાખ, સને ૧૮ ૯૭/૯૮માં રૂા. ૮૫ લ ખ જ્યારે સને ૧૯૯૮/૯૯માં ૧ કરોડ ૧૦ લાખ રૂપિયાનું ખર્ચ લાગેલ. ચાલુ વરસે આ વિસ્તારમાં દુષ્મળ જેવી સ્થિતિ જોઈ આ સંસ્થામાં મોસમની શરૂઆતમાં ઢોરની સંખ્યા ૪૫૦૦ આસપાસ હતી ને વધતી વધતી ૯૦૦ આસપાસ પહોંચી જવા પામેલ છે. આમ ઢોરની ખૂબ મોટી સંખ્યા તેમજ ઘાસ તથા ખાણ-દાણના ખૂબ ઉંચા ભાવને લઈ નિભાવ ખર્ચ ખૂબ લાગતું હોવાથી આ સંસ્થા આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહેલ છે. હાલ આ સંસ્થાને રોજનું દૈનિક નિભાવ ખર્ચ રૂપિયા ૧ લાખ થી પણ વધારે લાગે છે. આ સ્થિતિમાં ઢોરોના નિભાવનું કામ ખૂબ જ કપરું છે.
ના સ્થિતિને પહોંચી વળવા સંસ્થાએ તા.૧૦-૧૦-૯૯ના મુંબઈ મધ્યે એક પ્રોગ્રામનું આયોજન કરી સીના સદ્ભાવથી સુંદર ધાર્થિક સહયોગ પ્રાપ્ત કરેલ, પરંતુ ખૂબ મોટા ખર્ચ સામે આ રકમ પણ માંડ ૩ થી ૩ા માસ ચાલી શકે વળી અગાઉની બચતો પણ વપરાઈ ચુકી હતી તેમ સરકારશ્રી તરફથી ઓકટોમ્બર માસ પુરો થવા આવ્યો છતાં સબસીડીની કોઈજ જાહેરાત થયેલ નથી. જેથી આજના મંગલ દિવસે અબોલ જીવો નિભાવતી આ સંસ્થા આપના પાસે સારા સહયોગની આશા અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.
પત્ર વ્યવહારનું સરનામું શ્રી જીવદયા મંડળ રાપર-કચ્છ મીન-૩૭૦ ૧૬૫.
તો સંસ્થાની આ કપરી સ્થિતિ ધ્યાનમાં લઈ આપ શકય વધુ સહયોગ આપી - અપાવી જીવદયાની જ્યોતને જલતી રાખશો તેવી અપેક્ષા સહ..
સંસ્થાનું ખાતું શ્રી જીવદયા મંડળ રાપરના નામે દેના બેંક રાપર શાખામાં છે. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી.
લી.
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ રાપર-કચ્છ.
નોંધ :- | અમારા વિસ્તા૨માં સપ્ટેમ્બરના એન્ડમાં અડધા તાલુકામાં થોડો વરસાદ થયેલ, પરંતુ આ વરસાદથી વગડામાં મોટા ઢોર ચરી શકે તેવું ઘાસ નિકળેલ નથી જેથી તમામ ઢોરોને ઘાસ વેચાતું લઈને નાખવાનું હોઈને નિભાવ ખર્ચ ખૂબ મોટું લાગે છે તે આપની જાણ ખાતર...