SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ ૭ અંક ૪૭૪૮ ૭૦ તા. ૧-૮-૨૦૦૦ થાય.. સાત ગુણ મંમા પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ (૨૩) વિષયો અને તેના ૨૫૬ વિકાર અંગે : (૧) શ્રોત્રેન્દ્રિયના બાર વિકાર છે તે આ રીતે ઃ (૧) સચિત્ત શબ્દ : મો૨, કોયલ આદિનો. (૨) અચિત્ત શબ્દ : મૃદંગ, તાલ વગેરેનો (૩) મિશ્ર શબ્દ : ભેરી – ભૂંગળ આદિનો આ ત્રણે શબ્દના શુભ અને અશુભ ભેદે છ ભેદ | (૯૬) ભેદ થાય. તે છ ના રાગ અને દ્વેષથી ગણતા બાર ભેદ થાય તે બાર તેના વિકાર સમજવા. શુભાશુભ સાંભળવું તે તો શ્રોત્રુદ્રિયનો સ્વાભાવિક વિષય છે. પણ તેને વિષે રાગ - દ્વેષની બુદ્ધિથી ઈષ્ટા કે અનિ ટપણે વર્તવું તેનું નામ તેનો વિકાર ભાવ. આ રીતે અન્યત્ર પણ વિવેક કરવો. (૨) થયુ ઈન્દ્રિયના ૬૦ વિકાર : કૃષ્ણ - નીલ - શ્વેત - રાતો – પીત આ પાંચ વર્ણ | તેમાં શુભ વર્ણ - રત્નાદિના, અશુભ વર્ણ - કેશાદિ. તે પાંચ પર્ણને શુભ અને અશુભવર્ણતી ગુણતાં દૃશ થાય. તેને ચિત્ત, અચિત્ત અને મિશ્રથી ગુણતાં ત્રીશ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં સાઈઠ (so) થાય. (૩) પ્રાણેન્દ્રિયના ૨૪ વિકાર : સુરભી ગંધ અને દુરભિ ગંધ તે બે ને સચિત્ત, અચિન અને મિશ્રથી ગુણતાં છ ભેદ થાય. તેને શુભ અને અશુભ બે થી ગુણતાં બાર ભેદ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં ચોવીશ (૨૪) ભેદ થાય. (૪) સનેન્દ્રિયનો 50 વિકાર : પ્રજ્ઞાંગ સ્પર્શ - વજ્ર આદિ, મૃદુ સ્પર્શ - હંસના રોમ, ખર સ્પર્શ,કરવતની ધાર, શીત સ્પર્શ - કમલના દાંડા આદિ, ઉષ્ણ સ્પર્શ – અગ્નિ આદિ, સ્નિગ્ધ સ્પર્શ - ધૃતાદિ, રૂક્ષ સ્પર્શ – રાખ આદિ. પાંચ રસને શુભ અને અશુભ ભેદે ગુણતાં દેશ થાય. તેને સચિત્ત - અચિત્ત અને મિશ્રથી ગુણતાં ત્રીશ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં સાઈઠ (0) ભેદ થાય. ડવો, તીખો, તૂરો, ખાટો અને મધુર તે પાંચ રસ છે. (૫) સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકાર : ખાઠ સ્પર્શ છે લઘુ સ્પર્શ - અર્કનું રૂ આદિ, ગુરૂ આ આઠને સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણેથી ગુણતાં ચોવીશ થાય, તેને શુભ અને અશુભથી ગુણતા અડતાલીશ થાય અને તેને રાગ અને દ્વેષે રણતાં છન્નુ નવરસનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ : (જૈન તત્ત્વ સંગ્રહમાંથી) (૧) શૃંગાર રસ - દ્રવ્યથી - શ૨૨ની બાહ્ય શોભામાં. ભાવથી અનંતજ્ઞાનાદિ ગુણોથ. આત્માને વિભૂષિત જોવો તે. - (૨) વીર રસ – દ્રવ્યથી - પુરૂષાર્થ - પરાક્રમમાં, ભાવથી - આત્માને વિષે નિર્જરાદિ માટે ઉદ્યમ રવો તે. (૩) કરૂણા રસ – દ્રવ્યથી- દુ:ખીને જોઈને હૈયું દ્રવે તે. ભાવથી - આત્માને ઉપશમ રસમાં રમણતા કરવો તે. (૪) હાસ્ય રસ - દ્રવ્યથી બાહ્ય આનંદાદિની પ્રાપ્તિમાં. ભાવથી આત્માનુભવમાં ઉત્સાહ સુ પ્રગટે તે. (૫) રૌદ્ર રસ – દ્રવ્યથી – કોપાયમાન થવું તે. મોંઢાના વિકાર બદલે તે. - ભાવથી- આઠે કર્મ પ્રદેશોનો નાશ કરનારો આત્મા. (૬) બીભત્સ રસ – દ્રવ્યથી-અશુચિ આદિ જોવાથી પેદા થાય તે મોં બગડે તે, ભાવથી – પુદ્ગલનું સ્વરૂપ વિચારવું તે. (૭) ભય રસ – દ્રવ્યથી બાહ્ય ચિંતા આદિમાં. ભાવથી-દુઃખથી અવસ્થામાં આત્મસ્વરૂપને ન જ ણવું તે. (૮) અદ્ભુત રસ દ્રવ્યથી આશ્ચર્ય પેદા થવામાં. ભાવથી-આત્માના અનંતવિર્યાદિના ચિંતનમાં. (૯) શાંત રસ - દ્રવ્યથી - મોહ - માયાદિની અરૂચીમા. ભાવથી - રાગ-દ્વેષ આદિને દૂર કરી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં. ભાવરસની પ્રાપ્તિ માર્ગાનુસા૨ી પ્રજ્ઞાથી થાય છે. -
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy