SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦૦ પરમારાધ્યપાદ પ. પૂ. આ. દેવ શ્રી મદ્વિજય કમલરત્નસૂરીશ્વરજી મ. સા. ની ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે પિણ્ડવાડાની પુણ્ય ધરા પર સંઘવી કિસ્તૂરચંદજી હંસાજી પરિવાર તરફથી થયેલ ૫૧ + તેમજ અન્ય ભાગ્યશાળી તરફથી થયેલ ૫૮ કુલ ૧૦૯ છોડનાં ઉજમણાં સહિત જિનેન્દ્ર ભકિત સ્વરૂપ પંચાહિકા મહોત્સવની આછેરી ઝલક ૩૮૨ પો. વ. ૧૦ તા. ૩૦-૧-૨૦૦૦ ના રોજ શુભ મુહૂર્તે જૈન બેન્ડ અને પિણ્ડવાડાનો પ્રસિદ્ધ જૈન્ડ વાજાના મધુર નાદ તેમજ ભવ્ય સામૈયા સાથે નગર પ્રવેશ થયેલ, ત્યારબાદ ગુરુ ભગવંતે માંગલિક પ્રવચન ફરમાવેલ ત્યારબાદ સંઘવી કિસ્તૂરચંદ હંસાજી પરિવાર તરફથી ગુરુપૂજન તેમજ પ્રભાવના થયેલ. પો. વ. ૧૨ ના દિવસે - મહોત્સવની શુભ શુરૂઆત થયેલ. ૧૦ વાગ્યે પૂજ્યશ્રીજીએ પ્રવચન ફરમાવેલ. ત્યારબાદ પિણ્ડવાડા નિવાસી મહેતા અમૃતલાલજી ચુનીલાલની સુપુત્રી શાલિનીબેન દીક્ષાનું મુહૂર્ત લેવા માટે પરિવાર સાથે વાજતે ગાજતે ગુરુ ભગવંત માસે વ્યાખ્યાન મંડપમાં આવેલ, ગુરૂ ભગવંતે તેમને જેઠ સુદ ૧૦ તા. ૧૧ જૂન ૨૦૦૦ નું શુભ મુહૂર્ત પ્રદાન કરેલ. ત્યારબાદ માલિનીબેને પૂ. ગુરુ ભગવંતોનું સોનાની ગિની વિગેરેથી ગુરુ પૂજન રિલ ત્યારબાદ સંધવી કસ્તુરચંદ હંસાજી પરિવાર તેમજ મહેતા મૃતલાલ ચુનીલાલ અને એક ભાગ્યશાળી તરફથી જુદા જાદા સંધ પૂજન થયેલ. બપોરે પંચ કલ્યાણક પૂજા થયેલ. પો. વ. ૧૩ ના શુભ દિવસે ૧૦ વાગ્યે ગુરુ ભગવંતે જનવાણી ફ૨માવેલ. બપોરે નવાણું પ્રકારી પૂજા થયેલ. પોષ વદ ૧૪ ના શુભ દિવસે ૧૦ વાગ્યે ગુરુ ભગવંતે પ્રવચન કમાવેશ. તેમાં સંધવી કસ્તુરચંદ હંસાઇ, શા. મેલાપચંદજી સૂરચંદજી, શા. મીઠાલાલજી રાયચંદજી, શા. વીરચંદ માણેકચંદજી આદિ ભાગ્યશાળીઓ તરફથી પ- રૂપિયાનું સંપૂજન થયેલ બપોરે પૂજા થયેલ. પો. વ. ૩૦ ના શુભ દિવસે ગુરુ ભગવંતે જિનવાદી રૂપી ધાનું પાન કરાવેલ ત્યારબાદ - ૧) સંઘવી કિસ્તુરચંદજી હંસાજી. | કાલિદાસ ગોપાળ બે રૂપિયા. ૩) રાજેન્દ્રકુમાર જેસીંગલાલ પાણી ડીસાવાળા, ૪) રતિલાલ કુન્દનમલ. પ ચંપાલાના નીલાલજી. ૬) માણેકચંદ દલીચંદજી. ૭) લલીતકુમાર પુરમલજી. ૮) જયંતિલાલ કુંદનમલ, ૯) હિમ્મતલાલજી અચલદાસજી નોડિયાવાળા આદિ તરફથી એમ કુલ ૧૦ રૂપિયાનું બંધ પૂજન થયેલ. બપોરે સર્વ સિદ્ધિદાયક સિદ્ધચક્ર મહાપૂજન યેલ મહા સુદ ૧ ના શુભ દિવસે રાધવી પરિવાર સંધ સાથે વાજતે ગાજતે પૂજ્યશ્રીજીને પધારવા માટે વિનંતી કરવા ગયેલ. સંઘવીની વિનંતીને માન આપી પૂજ્યશ્રીજી સકલ શ્રી સંઘની સાથે વાજતે - ગાજતે સંપથી ધર્મચંદ∞ કિસ્તૂરચંદજીને ત્યાં રહ્યારેલ. ત્યાં ગુરુ ભગવંતે માંગલિક પ્રવચન ફરમાવેલ ત્યાર બાદ સં ાવી શા. ધર્મચંદજી કિસ્તુરચંદજી પરિવાર તરફથી ગુરુપૂજન તેમજ સંપૂજન કરેલ ત્યાર બાદ ગુરુ ભગવંત સકલસંધ સાથે સંઘવી પુખરાજ જ કસ્તુરચંદજી ને ત્યાં પધારેલ, ત્યાં ગુરુ ભગવંતે માંગલિક પ્રવચન ફરમાવેલ ત્યાર બાદ સંઘવી પુખરાજ∞ કિસ્તુરચંદજી પરિવાર તરફથી ગુરુ પૂજન તેમજ જ ૪/- રૂપિયાનું સંઘપૂજન થયેલ અને ઘવી પરિવારે ગુરુ ભગવંતે કપડા પાત્રા વિગેરે વહોરાવેલ તેમજ • ૨માત્માની આંગી માટે ચાંદીના ટીડા અર્પણ કરેલ ત્યાર બાદ સૈન્ડવાજા મંગલ કળશથી સુશોભિત કુમારિકાઓ, ઘોડા, ઈન્દ્રજા, પરમાત્માથી સુશોભિત રથ, પૂ. આ. દેવ શ્રી મદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં ફોટા સહ ૪૫ આગમનો ભવ્ય વરઘોડો નીકળેલ ત્યાર બાદ બપોરે સંઘવી પરિવાર તરફથી રાઈ પરગણાનું સ્વામિવા મલ્ય થયેલ. બપોરે પરમાત્માની સત્તર ભેદી પૂજા થયેલ. મહા સુદ ૨ના શુભ દિવસે ગુરુ ભગવંતે પ્રવચન ફરમાવેલ ત્યારબાદ પૂજ્યશ્રીની ૧૦૦ ઓળીની અનુમોદનાર્થે અલગ ભાગ્યશાળીએ તરફથી ૫ રૂપિયાનું સંઘપૂજન થયેલ . મહા સુદ ૩ ના શુભ દિવસે પ્રભાતે પૂજથી સંકલ સંધ સાથે વાજતે - ગાજતે શા. સંતોકચંદ હીરાચંદ ઝા મરક્રિયાનાં ધરે પપારેલ ત્યાં ગુરુ ભગવંતે માંગલિક પ્રવચન ૭ માર્વેલ, ત્યાં શા. સંતોકચંદજી હીરાચંદ પરિવાર તરફથી ગુસ્પન થયેલ. તેમજ સંઘપુજન થયેલ, ત્યારબાદ ત્યાંથી પૂરપીજી સાસંઘ સાથે શા. સંતોચંદજી હીરાચંદજી મહિયા પરિવાર તરફથી આપતિ વિડવાડાથી સવેરા તીર્થની ચૈત્ય પરિપાટી કરવા પધારેલ, ગુરુ ભગવંતે માંગલિક પ્રવચન ફરમાવેલ પ્રવચન ધ્યાન આબુરોડ નગરે સુશોભિત વાસુપૂજ્ય જિન પ્રાસાદની વર્ષગાંઠ નિમિત્તે ‘‘શા. ધનજીભાઈ મંશાજી પરિવાર તરફથી આયો જે અહ્નિકા મહોત્સવ પ્રસંગે પધારવા માટે આબુરોડ નિવાસ શા. ધનજીભાઈ મંશાજી પરિવાર તરફથી વિનંતી કરવામાં આવેલ, પૂજ્યશ્રીજીએ લાભ જાણીને તેમની વિનંતીનો સ્વીકાર કરેલ ત્યારબાદ અલગ-૧ ભાગ્યશાળીઓ તરફથી પૂજ્યશ્રીજીની ૧૦૦ ઓોની અનુમોદનાર્થે ૫ રૂપિયાનું ગુરુ પૂજન તેમજ સંપપૂજન થયેલ ત્યારભાદ થયેલ, મડિયા પરિવાર તરફથી સંઘની સાધર્મિક ભકિત થયેલ.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy