________________
૩૩
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૩૯/૪૦ તા. ૬- :-૨૦૦૦
મુનિ અગ્નિદત્ત
શાહ રતિલાલ દેવચંદ ગુઢકા
મુનિ અગ્નિદત્ત શ્રી ભદ્રબાહુ સ્વામીના શિષ્ય | ભવે આંગણામાં ભૂંડ થશે. બે થી ૯ દિવસ ૩ મા ભવે હતા મિથીલા નગ૨માં પ્રતિમા ધારણ કરી અને તપ કરી રહ્યા હતા. આ બાજુ ઉદ્યાનમાં ૧ સાધુ તપ કરી રહ્યા હતા - બીજી બાજુ ૨૨ કુંવાનો કામલતા વેશ્યા સાથે ઉઘાનમાં જઈ અને સૂરા અને સુંદરી સાથે સૌ મન ફાવે તેમ વર્તી રહ્યા હતા. તેમણે મુનિની ઈર્ષા થઈ અને મુનિની હત્યા કરવા વૈરથી દોડયા દોડતાં ખ્યાલ ન રહ્યો વૈરમાં અંધ બધા એક કુવામાં ગબડી પડયા અને તેઓના
હાથમાં તિક્ષણ ખડ્ગ હતું તે દરેકના દેહમાં ખૂંચી ગયુંને
કારમી ચીસો પાડી બધાજ મરણ પામ્યા.
મુનિ અગ્નિદત્તે ચિસો સાંભળીને તે બોધ દેવા દોડયા તે પહેલા જ બધાજ મૃત્યુ પામ્યા હતા.
!|
આવી ગુરૂ મહારાજને પૂછ્યું આ બાવીસે મિત્રોની શી ગતિ થઈ હશે; ‘‘શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મૂકીને કહ્યું'' હે અગ્નિદત્ત એ બાવીસે મિત્રો અશુભ આધ્યવસાયને કરતાં અંતિમ ક્ષણોમાં તે બધા કામલતા વેશ્યાને ઈચ્છતા હતા, જેથી મરીને બધા એક સાથે વેશ્યાના જમણા સ્તનમાં કૃમિપણે ઉત્પન્ન થયા છે. એ વેશ્યાને સ્તનની અસહ્ય વેદના થવા લાગી. અને તેનું ભેદન કરાયું અને તેમાંથી હાડમાંસ ખદબદતા ૨૨ બેઇન્દ્રીય કીડાઓને બાર કાઢીને પાણીના પત્રમાં મૂકયાં
વેશ્યાએ તે કીડાઓ જોયા તો પૂર્વ ભવના સ્નેહના કારણે એના પર દયા આવી - મરેલા કૂતરાના શબમાં મૂકી આવી. એ કૂતરાના શબ તાપ સુધા અને તૃષાથી રીબાઈને તરતજ મૃત્યુ પામ્યા.
ત્યાંથી તે સાધારણ વનસ્પતીમાં - ત્યાંથી મરીને પૃથ્વીકાયમાં - ત્યાંથી મરીને ફરી કામલતા વેશ્યાના ઉદ૨માં કરમીઆ થશે. ત્યાંથી જુલાબ વિરેચનથી મરણ પામીને વેશ્યાની વિષ્ઠામાં તેઈન્દ્રીયપણ ઉત્પન્ન થશે. -
મદીને ફરીથી તેજ વિષ્ટમાં ચૌરેન્દ્રીય પછી વેશ્યાની વિષ્ટામાં, મૂત્રમાં, થૂંકમાં, બળખામાં, સરખમમાં સાત સાત વાર ૨૯ ભવ પૂરા કરશે. ૩૦ માં ભવે વેશ્યાના ઘરની ખાળ ગટરમાં સમૂર્ચ્છિમ દેડકા થશે ત્યાં કોઈ ૨ થી ૯ દિવસનું આયુષ્ય પૂરિ કરી ૩૧માં ભવે વેશ્યાના ઘરમાં ઉંદર થશે. ૯ દિવસનું આયુ. ૩૨માં
-
ચાંડાળમૂળમાં.
એ અરસામાં વૃદ્ધ થયેલ વેશ્યા તાપસ દીક્ષા લઈ કાશી દેશ ગંગા નદીના કાંઠે આવશે પછી એ પસી જૈન ધર્મથી વિરૂદ્ધ અવળો શૌધ ધર્મ સમજાવ તેમાં ૨૨ ચાંડાળો પૂર્વભવના રાગથી ચાંડાલો રાગી શે. અવળુ બોલશેને બધા તાપસી દીક્ષા લીએ છે.
૫ વર્ષ બાદ મરણ પામી ૩૪મા ભ ં જૈન મુનિ
સાધુની હીલના કરશે. આર્તધ્યાનમાં વી॰ ળી પડશે.
મૃત્યુ પામી ૩૫માં ભવે જાદા જુદા બ્રહ્મણ ળમાં જન્મ થશે. યજ્ઞમંડપના દ્વાર બંધ ક૨શે હોમ ક૨ જવાળાથી બળી જશે. અને આર્તધ્યાનમાં તેઓ મૃત્યુ પા શે.
ત્યાંથી સીપ્રા નદીના પ્રવાહમાં મત્સ્ય ણે ઉત્પન્ન થશે. આવી રીતે તે સાત સાત વાર જળ ૨ યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાર બાદ ૯ વખત પક્ષીઓ નાં ઉત્પન્ન થશે. ૧૧ વાર પશુઓમાં - બધા મળી . ૨માં ભવે મૃગપણું પામશે.
ત્રેસઠમાં ભવે તે બાવીસ ગોઠીલા રૂષો મદય
પ્રદેશમાં શ્રાવકના કૂળમાં જુદા જુદા ઉત્પન થશે ને તેઓ ધર્મના દેવગુરૂના નિંદક થશે. લોકોને હેતા ફરશે પથ્થર તથા ધાતુ વગેરેની બનાવેલ પ્રતિમાનું પૂજન હિંસા થાય છે. ધર્મ તથા ચૈત્યના આગમોના
3"
ઉત્થાપક થશે.
વેશ્યા તાપસી કુલ ૧૦૪ વર્ષનું આયુ ય ભાગવી ૭ દિવસનું અનશર કરી મૃત્યુ પામશે. ત્યાંથી વાણ વ્યંતર દેવી થશે. ત્યાં બાવીસ મિત્રોને તૈઈને હર્ષ પામશે. ખોટી અફવા ફેલાવશે. જૈન ધર્મની । નંદા - અંતે ૨૨ ભષ્ટ શ્રાવકો આયુષ્યના અંતે ૧ મહારોગોથી રીબાઈ રીબાઈ આર્તધ્યાન કરતાં કરતાં મૃત્યુ પામી ધમ્મા નામની પહેલી દશ હજાર
પ્રકારના
આયુષ્યવાળા નારકી થશે.
સિધ્ધાંત તથા ચૈત્ય આદિનો લોપ ક નારા અને
મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા તે ૨૨ ાણીયાઓ સંસારરૂપી કૂળમાં ચિરકાળ સુધી ભટકશે. ાટે કદાપિ તેમ કરવું નહિ.
V
E