________________
અવશ્ય વસાવો...
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામિને નમઃ
વાંચો, વંચાવો...
આત્માથેય પ્રકાશનનું નવલું નજરાણું
વચને બાંધી પ્રીત
(વિરાંગદ - સુમિત્ર ચરિત્ર)
સંદક: મુનિરાજ શ્રી તુલશીલ વિજયજી મ. લેખક: પૂ. મુનિરાજ શ્રી હર્ષશીલ વિજયજી મ.
સચિત્ર ... કિંમત રૂા. ૯૦-૦૦
બે મિત્રોની અપૂર્વ મૈત્રી ! સાચી અને શાશ્વત મૈત્રીનો મિજાજ માણવો હોય તો આપને આ પુસ્તક અવશ્ય વસાવવું જ રહ્યું
વિવિધરંગી ચિત્રો, મલ્ટીકલર ઓફસેટ પ્રિન્ટ, અત્યાકર્ષક ટાઈટલ, રસાળ શૈલી, રોમાંચક ચરિત્ર, મોટા ટાઈપ યાદી વિવિધતાઓથી સભર...!
અમારા અન્ય સચિત્ર પ્રકાશનો એક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર). એક સરસ વાર્તા (સમરાદિત્ય ચરિત્ર) એક રસમય વાર્તા (રૂપ અને સુનંદા ચરિત્ર) એક મનગમતી વાર્તા (અંજના સુંદરી ચરિત્ર) મહેરામણના મોતી (વિવિધ વાર્તાઓ). નયને તોરણ મોતીના (સાગરદત્ત ચરિત્ર) પાલવે બાંધી પ્રીત (સુરસુંદરી ચરિત્ર). પૂણ્ય બાંધી પ્રીત (આરામ શોભા ચરિત્ર)
કિંમત રૂા. ૫૦-00 ૮૦–૦૦ પ-00
૦-૦૦ ૮૦-૦૦ ૮૦-00 ૮૦-00 ૮૦-૦૦
- પ્રકાશક આત્મશ્રેય પ્રકાશન
ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ એચ. ભોગીલાલ એન્ડ કંપની દુકાન નં. કે – ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઈ - ૪૦૦૦૦૨.
તા.ક. : મુંબઈ, અમદાવાદ, શંખેશ્વર, પાલીતાણાના વિવિધ બુકસેલરો પાસેથી પુસ્તક પ્રાપ્ય થશે.