________________
કે પછી કહેતા હતા કે -
- શ્રી ગુણÍ »
પી I ? તેમ
તા
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
as |આ સંસારથી પાર ઉતારે તેનું નામ મંગલ. તે મંગલ તરીકે જગતમાં કોઈ હોય તો તે સુદેવ-સુગુરૂ અને દુધર્મ.
ધર્મના કામ એટલે કસ્તૂરીની દલાલી એમ શાસ્ત્ર કહ્યું છે. છતાં પણ જેની જાત ખરાબ હોય તે કસ્તુ ! ભેગો Jકોલસો પણ વેચી નાંખે.
el સંસારથી બહાર કાઢવા અને મોક્ષે જવા સહાય કરે તેનું નામ સંઘ, સંઘ તો જગતનું જવાહિર છે. સંધ
જગતને જીવાડનાર છે. સંઘના પુણ્ય જગત જીવે છે. સંઘ એટલે ભગવાને કહેલ જ બોલનાર, ( [ગવાને કહેલું જ આચરનાર. જેટલું ન અચરાય તેનું જેને દુઃખ હોય તે.
| દેવ-ગુરુ-ધર્મની સઘળી ય સામગ્રી મળવા છતાં તેની કિંમત ન સમજાય, તેને ઓળખવાનું મન થાય. જાણવાનું મન ન થાય, સમર્પિત થવાનો ભાવ ન થાય તે તેની મોટામાં મોટી આશાતના છે અને જીવનો ભયંકર પાપોદય છે.
જે માણસ લક્ષ્મીને લાત મારે તેને પગે લક્ષ્મી પડે. જે લક્ષ્મીની પૂંઠે ફરે તેને લક્ષ્મી લાત મારે. જેટલી ચીજો સંસાર તારક છે તે બહુ અયોગ્ય જીવો માટે સંસારમાં ડૂબાડનારી છે. જે ચીજો સારમાં ડૂબાડનારી છે તે યોગ્ય જીવોને તારક રૂપે છે.' જેની પૂંઠ સંસાર તરફ ન હોય, મોટું મુકિત તરફ ન હોય તેને વીતરાગના ધર્મની ગંધ પણ ન આવે.
જૈન સંઘમાં સાધર્મિક માટે ફંડ કરવા પડે તે જૈન સંઘની ફજેતી !
પાપ ન હોત તો દુઃખ ન હોત, વિષયની પરવશતા અને કષાયની આધીનતા ન હોત તો પાપ ન હોત !
બે મરણથી ડરવું તે બેવકુફી છે. જનમથી ડરવું તે ડહાપણ છે.
દીક્ષા આત્માની સાચવણી માટે છે. શરીરની સાચવણી માટે નથી. કે એ દુઃખનો ડર અને સુખનો લોભ તેનું નામ જ સંસાર ! 2: 2
2 22222222222222222222223 :: ક્તિ શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગર વતી તંગી, મઢક પ્રકાશક
ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું
::