________________
પીતાગર.
आश्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर
श्रीमहावीर जैन आराधना केन्द्र હવા Tiધીનr૨) છે ૩૦૨
नमो चउविसाए तित्थयराण' उसभाइ महावीर पज्जवसाणाण
યોગ્યને જ્ઞાનદાન
ફળદાયી
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
बुढेऽवि दोणमेहे, न कण्हभूमाउ
लोट्टए उदयं ।
गहण धरणासमत्थे, इय देयमछित्तिकारिम्मि ॥ (સ્થાનાંગ સૂત્ર. ગા.-૨૯),
ચક
૧૨
૩૧/૩૨
શ્રી જૈન શાસન કાર્યાલય,
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA | PIN -361 005
દ્રોણ નામનો મેઘ વર્ષે છતે પણ કાળી ભૂમિમાંથી પાણી બહાર જતું નથી પરંતુ તેમાં અંતરમાં સમાઈ જાય છે. એવી રીતે જેને જ્ઞાન આપવાથી નાશ ન થાય એવા ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ, શિષ્યને ગુરૂએ જ્ઞાન આપવું જોઈએ.