________________
શ્રી જૈન શાસન(અઠવાડિક)
તા. ૧-૨-૨OOO
રજી. નં. GRJ૪૧૫ TTTTTTTIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITTIZ E પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી ગુણદર્શી
જી-ગજબુર તા-મણિશિઅલ I
SSSSSSSSSSSSSSSSSSSSS
ܣܣܣܣܣܣܣܣܣܣܣܣܣܣܣܣܠ
मा श्रीकैलासागरसूरि ज्ञानमन्दि श्रीमहावा जैन आराधना केन्द्रःજોn (THR) જિ ૮૦૦૧
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. ભગવાનની ભાવના “સવિ જીવ કરૂં શાસન રચ્ય હતી છતાં સંઘ સ્થાપવાનો વખત આવ્યો ત્યારે થોડાકને જ લીધા. છતાં હજી તમને સમજણ નથી પડતી કે આપણે ત્યાં “ટોળાનું મહત્ત્વ નથી પણ “ગુણ'નું મહત્ત્વ છે ! મૈત્રી એ જીવ માત્રની હિતચિંતા છે પણ જીવમાત્રની સાથે બેસાય નહિ. રેત્રી એટલે સુખની ચિંતા નહિ પણ હિતની ચિંતા. જગતના બધા જીવોનું આ પણે હિત ઈચ્છીએ છીએ. એકેન્દ્રિયાદિની મૈત્રી શું? તો શાસ્ત્ર કહાં કે – ““બિચારા એકેન્દ્રિયાદિ જીવો કયારે પંચેન્દ્રિયપણું પાળે, કયારે સમકિત પામે, સમતામાં લયલીન થાય અને બધા મુકિતને પામે આવી ભાવના ભાવવી તે તેમની મૈત્રી છે. કુટુંબ પાળવું તે ધર્મ નથી પણ કુટુંબને માર્ગે રાખવું તે ધર્મ છે. જેટલાં પૈસાના ભિખારી તે સારાં હોય જ નહિ. લક્ષ્મીને દેવી માને તે બધા પૈસસના ભિખારી જ હોય. પૈસા ખાતર શું શું ન કરે તે કાંઈ કહેવાય નહિ. | ખરાબ માણસો પાસે સારું હૈયું હોય નહિ. પાપથી જે ડરે નહિ તેનું હૈયું સારું હોય નહિ. જે હૈયામાં પાપનો ડર નહિ તેનું હૈયું પત્થર કરતાં ય ભૂંડ હોય ! દુઃખ વેઠવું છે. પાપ નથી કરવું. ઘર્મ કરવો છે. સુખ મળે તેવા પુય માટે નહિ પણ એવા પુણ્ય માટે કે જે પુણ્યથી સુખ – સામગ્રી મળે તે છોડી શકું.' આટલો નિણર્ય કરો તો કાલથી જીવન પલટાઈ જાય. આજે ઘણાને લાગે છે કે, સંસારને ભૂંડો કહેવાથી પાપ લાગે. સંસારને ભૂંડો કહી કહીને બધાને પાયમાલ કર્યા એવી ભ્રાન્તિ ઘણાને થઈ છે. તે લોકો કહે છે કે – | જે સંસારમાં તીર્થકર જન્મે તે સંસારને ખરાબ કેમ કહેવાય? તેને કહેવું છે | કે- “જે કાદવમાંથી કમળ ઉગે તો તે કાદવને માથે ન ચઢાવાય પણ કમળને | જ માથે ચઢાવાય.” Uજનમવું તે પરાધીન છે અને મરવું તે સ્વાધીન છે.
TITITITITIIIIIIIIIII
ILIT ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.