________________
શેઠ રાબાજી રવચંદ જયંહ જૈન વિદ્યાશાળા
પર્યાયસ્થવિર પૂ. મુ. શ્રી ક્ષેમકંરવિજયજી મ. નો કાલધર્મ
| વિશેષ સાથે જણાવવાનું કે સ્વ. પ. પૂ. સંઘ સ્થવર સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (પૂ. બાપજી મ સા.) ના શિષ્ય સ્વ. પ. પૂ. મનોહરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન સ્વ. પ. પૂ. વિબુધપ્રભસૂરીશ્વર જી મ. સા.ના શિષ્ય તથા હાલ ગચ્છાધિપતિશ્રી પ. પૂ. મહોદયસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવર્તી સરળ સ્વભાવી-ભદ્રપરિણામી- અપારકરૂણાનો સાગર - પરોપકારપરાયણ - આજીવન ગુરુચરણર વી - પર્યાવસ્થવર મુનિરાજશ્રી ક્ષેમંકરવિજયજી મા. વદ -૧૪ની સાંજે ૪-૪૫ કલાકે ચતુર્વિધ સંઘની હા કરીમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં સર્વજીવો સાથે ક્ષમાપના કરતાં સમાધિપૂર્વક બાજી રવચંદ જૈન વિદ્યાશાળા, દોશીવાડાની પોળે કાળધર્મ પામ્યા.
તેઓશ્રીનો રાજનગરમાં નવપોળથી પ્રખ્યાત એવી હાજાપટેલની પોળની અંદર લાંબેશ્વરની હોળમાં પ્રાયે વિક્રમ સંવત ૧૯૮૪માં લીલાવતી બહેનની કુક્ષિએ જન્મ થયો. તેઓશ્રીના પિતાનું નામ મોતીલાલભાઈ અને સ્વનામ ફકીરચંદ હતું. ૨૯ વર્ષની ભરયૌવનવયે વૈરાગ્ય પામી વિક્રમ સંવત ૦૧૩ મા. સુદ-૪ ના સ્વ. સંઘWવીર પ. પૂ. બાપજી મ. સા. ના સ્વહસ્તે સંયમગ્રહણ કરી વિબુધપ્રભસૂરી મ. સા. ના શિષ્ય થયેલ. ૪૦ વર્ષ સુધી આજીવન ગુરુમહારાજની ભક્તિ-વૈયાએ ખૂ કરી. પછી ગુરુમહારાજ સ્વર્ગે સિધાવ્યા. ત્યાર પછી પ. પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં આરાધના- સાધ, ચાલુ રહી. બે વર્ષ પૂર્વે દાંતરાઈમાં થયેલ અગ્નિઉપદ્રવમાં સપડાવવાથી થયેલી ભયંકર વેદનાને સમા ભાવે પ્રસન્નતાપૂર્વક સહન કરી હતી. ગુરુકૃપાના બળે જ પછીના બે વર્ષ ચઢતાં પરિણામે સુંદર આરાધન કરી. છેલ્લા કેટલાં વર્ષોથી હૃદયની બિમારી અને તેના વારંવાર હુમલા થવા છતાં તેમની સમાધિ અવર્ણની ૫ હતી છેલ્લે જૈન વિદ્યાશાળામાં મા. વદ -૧૩ની રાતના ૧૧ વાગ્યાની સતત એકધારો હૃદયનો દુઃખાવો અને સ્વાર વધી જવા છતાં શરીરની અત્યંત વેદનામાં પણ મન તથા અંતરની પ્રસન્નતા સમાધિ અપૂર્વ હતી.
સદ્દગત આત્મા જ્યાં ગયેલ હોય ત્યાં પ્રભુશાસનને પામી સમાધિભાવને વરી પરમપદને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના... શેઠસુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા
હ. મુનિશ્રી કુમુદચંદ્ર વિજયજી દોશે વાડાની પોળ, કાલુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
અમેરીકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનની રાજકચેરીમાં એક મોભાદાર જગ્યા ખાલી પડેલી. તેને ચાવેલી અરજીઓમાં વોશિંગ્ટનના એક નિકટના મિત્રની પણ અરજી હતી. અને સૌને ખાતરી હતી કે જગ્યા તે મિત્રને જ મળશે. પણ નિમણૂક જાહેર થઈ ત્યારે સાંભળનારા સૌ સ્તબ્ધ થઈ ગયા કે વોશિંગ્ટનનો એક વિરોધી જ એ જગ્યાએ નમાયો છે! કોઈએ ખુલાસો પૂછતાં વોશિં ટને ઉતર દીધો : જે જગ્યા માટે તેણે ઉમેદવારી કરેલી તેને મારો મિત્ર લાયક ન હતો, જ્યારે ચૂંટાના જ ખરા લાયક હતો. તે મારો વિરોધી હતો તેથી શું થયું? ન્યાય તો શકિતવાનની જ કદર માગે.'
- પ્રસંગ પાગ