________________
શ્રી શંખેશ્વરાપાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિન્દાય નમઃ હાલરદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી હાલારી વી. ઓ. વ્હે. મૂ. જૈન ધર્મશાળા સંકુલમાં થયેલ ભવ્ય પ્રણ માળના જિન મંદિરની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે તથા ધર્મશાળા ઉત્તર (ત્રીજો) વિભાગ, નૂતન ભોજનશાળા તથા
જલધારાના ખાત મુહૂત પ્રસંગ શ્રી ૧૮ અભિષેક શાંતિસ્નાત્ર આદિ મહોત્સવ પ્રસંગ
૦૪શ્રી સંઘ આમંત્રણ પત્રિકા
ZZZZZZZZZZZZZZZZZ222222
2
| શુભ સ્થળ : શ્રી હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શંખેશ્વર.| સુજ્ઞ ધર્મબંધુ,
પ્રણામ સાથ જણાવવાનું જે શ્રી હાલારી ઓસવાળોના મહાન સદ્ભાગ્યે શંખેશ્વર મહાતીર્થમાં નવ્ય સંકુલમાં શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી આદિનુ ભવ્ય ત્રણ મજલાનું જિન મંદિર થયું. અદ્ભુત ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેની પ્રથમ વર્ષગાંઠ મહા સુદ ૫ ગુરૂવાર તા. ૧૦-ર-ર૦૦૦ ના આવે છે તે પ્રસંગે અમારી વિનંતિથી પરમ ઉપકારી પરમ ગુરુદેવ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ., પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિ. મ., પૂ. મૂ. શ્રી અવિચલેન્દ્ર પૂ. બાલ મુ. શ્રી નમેન્દ્ર વિ. મ. તેમજ પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ., પૂ. પ્રવર્તિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પધારશે.
મહોત્સવનો મંગલ કાર્યક્રમ મહા સુદ ૩ મંગળવાર તા. ૮-ર-ર૦૦૦
મહા સુદ ૪ બુધવાર તા. ૯-ર-ર૦૦૦ સવારે ૯-૦૦ વા યે પ્રવચન
સવારે ૧૦-૦૦ વાગ્યે ત્રણ માળ તથા પ્રતિમા સંગ્રહ ના સર્વ સવારે ૯-૦૦ વાગ્યે પૂ. ગુરુદેવનો પ્રવેશ
પ્રતિમાજીને ૧૮ અભિષેક તથા બપોરે વિજય મુહૂર્ત શાંતિસ્નાત્ર.
મહા સુદ ૫ ગુરુવાર તા. ૧૦-ર-ર૦૦૦ સવારે ૯-૦૦ વાગ્યે ધર્મશાળા, ભોજનશાળા તથા જલધારાનું ખાત મુહૂર્ત સવારે ૧૦-૦૦ વાગ્યે સત્તરભેદી પૂજા ૦ ૧૧-૩૦ કલાકે જિન મંદિર ઉપર ધજારોપણ થશે
ધજાની બોલીઓ તે પહેલા થશે.
ખાતમુહૂર્ત કરનાર ભાગ્યશાળીઓ (૧) ઉતર વિભાગ ધર્મશાળાનું શાહ રમેશચંદ્ર કાનજી વા માલદે મોબાસા (૨) ભોજન શાળાનું શ્રીમતી જયાબેન ગુલાબચંદ પુનમચંદ- દારસલામ તથા શ્રીમતી ગંગાબેન નથુભાઈ નરશી વોરા મોબાસા (૩) જલાધારાનું સંઘવી પોપટલાલ વીરપાર દોઢીયાનવાગામવાળા - મુંબઇ.
આપને આ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. પ્રતિષ્ઠા અંજનશલાકામાં તથા જિન મંદિરમાં તથા ધર્મશાળા સંકુલમાં તેમજ ભોજનશાળા તિથિઓમાં લાભ લેનાર સૌ ભાવિકોને ખાસ ખાસ પધારવા વિનંતિ છે.
વિધિ માટે જામનગરથી શ્રેષ્ઠિવર્ય શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ તથા શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારશે. નિમંત્રક: વર્ષગાંઠ મહોત્સવ સમિતિ
શ્રી હા. વિ. ઓ. પે.મૂ તપા. ધર્મશાળા C/o. શ્રુતજ્ઞાન ભવન,
કમિટિના પ્રણામ ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર.
2222222222222222222222222222222222
લિ.
સંપર્ક : કાનજીભાઇ હીરજીભાઇ - જામનગર ફોનઃ ૫૫૪૮૧૭ - ઘર ૭૮૭૯૬
કાનજીભાઇ જેઠાભાઇ - જામનગર ફોનઃ ૫૬૦૦૨૩ - ઘર ૫૬૪૭૪૫ મગનભાઈ મારૂ - થાણા
ફોન: ૫૩૪૧૯૩૭ -ઘર ૫૪૦૧૪૧૩