________________
૧૧૨
ave
WT
પ્રેરણાપ્રત સમય
સરના પરી બનો
સંજ્ઞા
- મસાંગ
|
શ્રી જિનમાં કુશલચિત્ત એટલે કોઈપણ કામ કરતાં શ્રી જિન યાદ આવે. શ્રી જિનની આજ્ઞા યાદ આવે. શ્રી જિનેશ્વર દેવે મારા માટે શું શું કરવાનું કહ્યું અને શું શું ન કરવાનું કહ્યું તે જણવાનું મન થાય. કરવા લાયક કરતાં આનંદ આવે, ન કરવા લાયક કરતાં દુઃખ થાય. સંસારનું કામ કરવું પડે ત્યારે થાય – મોહના યોગે આ બધું કરવું પડે છે પણ ક૨વા જેવું નથી આવું થાય છે ખરું ? દુ:ખીને હું દુખી છું, સુખીને હું સુખી છું, શેઠને શેઠ, રંકને રંક, છું તેમ યાદ રહે છે, તેમ શ્રી જિનમાં જ જેનું ચિત્ત ચોંટેલું હોય. કોઈપણ કામ કરતાં તેને શ્રી જિનની આજ્ઞ જ યાદ આવે. ન કરવા લાયક કામ કરતાં પીડા થાય, (કરવા લાયક કામ કરતાં આનંદ થાય.
આવું.... તેવું.... ખાવા પીવા જોઈ. તે આહાર સંજ્ઞાના પ્રતાપે. ‘આહાર વગર ચાલે નહિ, આ તે જોઈએ તેને સંજ્ઞા કહો તો શું ભૂખે મરીએ ? આવું શાથી બોલાય છે ? આ... તે.. જે.. તે ખાવું છે તેના જ આજે જગતમાં તોફાન ચાલુ છે. પેટને ભાડું આપવા ખાવું પડે અને ખાય પણ માને શું ? જો આને આધીન થયો તો મારે કયાં જવું ૫ શે ? તમારે સંસારમાં ખૂબ મોજમજાદિ ક૨વા છે માટે આ સં જ્ઞા યાદ પણ નથી આવતી ને
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની સેવાનું પાલન કરવું તે જ શ્રી નિની સેવા છે આવું માનનારને લાગે કે શ્રી જિનની સેવા એ જ અત્યંત ઉપાદેય છે. શ્રી જિનનું દર્શન-પૂજન કરે કે દાનાદિ ધર્મો કરે તે પણ આ જ ઉપાદેય છે તે બુદ્ધિએ કરે.
તમે બધા રહ્યા છો સંસારમાં પણ ઉપાદેય શું ? શ્રી જિનનો સેવા જ ને ? દ્રવ્ય સેવામાં તિલકાદિ કરવા તે છે અને ભાવ સેવામાં તેમની આજ્ઞાનું પાલન કરવું તે છે આ જ પાદ છે તેમ માનો ને ?
જ્યારે જ્યારે તે શ્રી જિનની સેવા કરે, શ્રી જિનની આજ્ઞાનું પાલન કરે ત્યારે તેના પર કોઈ સંજ્ઞા કામ ન કરે ! સંજ્ઞા પાપ છે. જીવને અનાદિથી પાપરૂપ સંજ્ઞાઓ વળગી છે, તે સંજ્ઞા ચાર પણ છે અને દશ પણ છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ તે ચાર સંજ્ઞા છે. તેમાં ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક એ છ સંજ્ઞા ઉમેરો તો દશ સંજ્ઞા થાય. આ દર્દી સંજ્ઞાઓ એવી છે કે જીવને સંસારમાં રખડાવે. આ દશે સંજ્ઞાનો અભાવ ન થાય તો આ ધર્મ મોક્ષે ન પહોંચાડે. ધર્મ કરે કે જે રીતે ક તે રીતે ધર્મ ન કરો તો મોક્ષની માગણી બનાવટી છે. જ્યાં જવું હોય તે માર્ગ શોધે નહિ, માર્ગ સમજે નહિ, વખતો વખત માર્ગની ચિંતા ન કરે તો તે માર્ગે પહોંચે છે
|
શ્રી જૈન શાસન ’અઠવાડિક)
દી પ્રકારની સંજ્ઞા આત્માને નુક્શાન કરનારી છે. દશે જ સંસાર છે. પહેલી આહાર સંજ્ઞા છે. આ... તે...
ઉપાદેય બુદ્ધિમાં આજ કરવા લાયક છે તે વાત ન બેસે ત્યાં સુધી આ સંજ્ઞાઓ શુ કામ ખસે ? ધર્મ કરતાં ય આ સંજ્ઞા આવી ઊભી રહે ! ધર્મ કરતાં મોક્ષની ઈચ્છા નિવાય બીજી કોઈ જ ઈચ્છા થતી નથી' - આ વાત હૈયાથી બોલનાર તો કો’ક જ નીકળશે. આજે જગતમાં સારાપણાનો ઢંગ કરનારા ઘણા પણ સારા થોડા. થોડામાં આપણે આપણો નબર રાખવો છે. આવો જીવ જ - ઉપાદેય બુદ્ધિવાળો- જે જે ધર્માનુષ્ઠાન કરે ત્યારે દશે પ્રકારની સંજ્ઞા હાજર હોવા છતાં ય કામ ન કરી શકે. પેઢી પર ગયા પછી ઘરનાં કામ યાદ રહે ખરા ! તેમ અહીં પણ ધર્મ કરતા કોઈ સંજ્ઞા હેરાન ન કરે !! નાપણે બધા જે જે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ તે શુદ્ધ કયારે બ તે તેની આ વાત ચાલે છે.
લક્ષ્મી ભૂંડી છે માટે છોડવા જેવી કહી. નથી છૂટતી માટે ઘીમે ઘીમે છોડવાનો અભ્યાસ કરો તો અભ્યાસ કરતા છૂટી જાય તે માટે ભગવાને દાન ધર્મ કહ્યો. તારા વગર ધર્મના કામ અટકી પડે છે- માટે દાન ધર્મ નથી કદો !! આજે તો ટીપમાં ભરનારા જાણે ધર્મ ઉપર ઉપકાર કરે છે. આજે તમે બધા શું કામ દાન ધર્મ કરો છો ? ‘દાનાદ્ ભો, દાનાત્ કીર્તિ:', મળે માટે? તે માટે કરે તો તેને ધર્મ જ કોને કહ્યો
છે ? નિસ્વાર્થભાવે દાન - દયાદિ કરે તો લાભ રાય. તેના
|
યોગે તેને સારી સામગ્રી મળે અને તેને જો સાચી સમજ મલી જાય તો આ બધું ઉપકારક બને. સુપાત્રદાન મોતનું કારણ કહ્યું, જ્યારે અનુકંપા દાનને સામાન્યથી સ્વર્ગનું કારણ કશું પણ આ દૃષ્ટિ આદિ ૫મા માટે તે ય ઉપકારક ! દ ન - શીલ