________________
૧૦૪૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) (સમાચાર સરો સુશિયા સશુદાયના પૂ. સાઘુ-diાવતોના ચાતુર્માસની સૂચિ
( જૈનમ જયતિ શાસનમ
ભૂધરભાઇ વોરા
| સંપર્ક દર્શનમ” નિવાસ) ૭, પત્રકાર સોસાયટી, જામનગર. ફોનઃ પપ૯૩૯ ૩, ૬૭૫૧૯
ફેકસ: (૦૨૮૮) ૩૫૯૯
દિવંગત ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના લગભગ ૪૫૦થી વધુ પૂ. સાધુ-ભગવંતોએ ચાલુ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પં. બંગાળ આદિના ૬૭ શહેરો - નગરોમાં ચાતુર્માસે બીરાજી રહ્યા છે. જેમના નામ-સરનામાની સૂચિ નીચે મુજબ છે. - વર્તમાન પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાસ તથા પૂ. આ. શ્રી હેમભુષણ સૂરીશ્વરજી મહારાજ વિશાળ સમુદાય સાથે પૂના કેમ્પમાં બીરાજમાન છે. (૧) સુદીર્થસંયમી પૂ આ. શ્રી સુદર્શનસૂરીશ્વજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી
પુણ્યકતિવિજયજી મ., આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી, જૈન જ્ઞાન મંદિર, કાળુપુર રોડ, ટંકશાળ પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૯ (ઠા. ૯) પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમવિજય મહોદય સૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજ, શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન મંદિર, ૬૪૭-સાચાપીર શેરી, જૈન મંદિર રોડ, પૂના (કેમ્પ) - ૪૯ ૦૯૯ (ઠા. ૧૩) પૂ. આ. શ્રી વિ. મિત્રાનંદ સ્. મ, દશાપોરવાડ સોસાયટી, બ. નં. ૨૩, પાલી બસ સ્ટેન્ડ
પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ (ઠા. ૧૪). (૪) પૂ. આ. શ્રી વિ. રવિપ્રભ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. નરચંદ્ર સૂ.મ., પૂ.આ. શ્રી વિ.
અજીતસેન સૂ. મ., મહારાષ્ટ્ર ભુવન જૈન ધર્મશાળા,તળેટી રોડ,પાલીતાણા-૩૬૪ ૨૭૦ (સૌરાષ્ટ્ર) (ઠા.૧૩) પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ, શેઠ મોતીશા, લાલ બાગ, જૈન ઉપાશ્રય,
ર૩ર-પાંજરાપોળ કમ્પાઉન્ડ, ભુલેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૪ (ઠા.૪) (૬) પૂ. આ. શ્રી વિ. પ્રભાકર સૂ. ૫, શ્રી ગીરૂઆ પાર્શ્વનાથ જૈન મંદિર, શરાફ બજાર, જૈન
ઉપાશ્રય, મુ. પો. અમલનેર - ૪૨૫ ૪૦૯ (ઠા. ૫)