________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૩
1
,
થાગઢમાં ઉલ્લાસપૂર્વક
થાતુર્માસ પ્રવેશ
અત્રે નરણેતર રોડ શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સમાજની વિનંતીથી પૂ.આ.શ્રી વિજય જિનેન સૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિ ઠાણા-પ તથા પૂ.પ્રવર્તિની મા.શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠા- ચાતુર્માસ પધારતા. પૂ. શ્રી શહેરમાં અષાડ સુદ-૨ના સા યાપૂર્વક પધાર્યા દરરોજ પ્રવચન સંઘ પૂજનો વિગેરે થતા હતાં.
અષાડ સુદ-ના ઓસવાળ કોલોની પ્રવેશ હોઈને પ્રવેશ અંગે જોરદાર તૈયારી કરી હતી. પ્રવેશ પ્રસંગે જામનગર, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, બોટાદ તથા આસપાસના ગામો લાખાબાવળ નવાગામ, વીંછીયા, સુરેન્દ્રનગર વિ. સ્થળેથી (૩ બસો) ૩૦૦ ઉપર ભાવિકો આવી ગયા હતા. ધ્રાંગધ્રાથી બંડ મંગાવ્યું હતું. ગેટ,ધજા પતાકાઓ બંધાયા હતા. સામૈયું ૮-૪૦ કલાકે ગામના દેરાસરથી શરૂ થયું હતું. ઉત્સાહ ઘણો હતો. વચ્ચે રાસ નૃત્ય વિ. ભાવિકો કરતા હતા. બેંડ તા ઢોલવાળાને છૂટે હાથે રૂપિયા વરસાવતા હતા. સામૈયું ૧ કલાકે દેરાસરે આવતાં દર્શન કરીને વાડીમાં ઉતર્યું હતું. ઠેર ઠેર ગહુલીઓ થઈ હતી. ગુપૂજનનો ચઢાવો બોલતાં રૂા. ૭,૭૭૭માં શાહ લખમણ વીરપાળ મારૂ પરિવારે લાભ લીધો પ્રવચન થયું બાદ નીચે ભાવિકો તરફથી ૫૧- પ૧ રૂા.નું સંઘપૂજન થયું. રૂ.૧૦ શાહ લખમણ વીરપાળ મારૂ થાન, રૂા. ૧૦ શાહ જીવરાજ હંસ રાજ ભાડલાવાળા રાજકોટ, રૂા. ૪ શાહ પ્રવિણચંદ્ર નાથાલાલ વડોદરા, રૂ. ૧૧ મુંબઈ ઓસડાળ ગ્રુપ - મુંબઈ, રૂ.૨ શાહ પદમશી વાઘજી, રૂા. ૨ શાહ કાલીદાસ હંસરાજ, રૂ.૨ સંઘવી ખીમજી વીરજી ગુઢકા બાકી રૂા. ૧-૧ શાહ રતિલાલ લક્ષ્મીચંદ સાળંગપુર, શાહ હીરાભાઈ રાભાઈ જામનગર, શાહ ધીરજલાલ લલુભાઈ બોટાદ, શાહ કનકભાઈ ચીમનલાલ ખંભાત, શાક જીતુભાઈ રમણલાલ ગાંધી-ખંભાત, શાહ રજનીકાંતભાઈ તથા જયંતભાઈ મલાડ, શાહ અમુલખભાઈ હરજીવન વીંછીયા, શાહ હંસરાજ દેપાર, શાહ હીરજી કાનજી નગરીયા, શા હ સુરેશભાઈ કોટસવાળા સુરેન્દ્રનગર.
પ્રવચન બાદ બોટાદ ગ્રુપ તરફથી લાડુની પ્રભાવના થઈ હતી. ૫૫૦ ની સંખ્યા થઈ હતી. બાદ મહેમાન. તથા ઓસવાળ જૈન સમાજનું સંઘ જમણ થયું હતું. જેમાં પણ ૫૦૦ જેટલી સંખ્યા થઈ હતી. દર રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાન પ્રવચન ચાલે છે.