________________
- : શ્રી જૈન શાસન (અઠવાડીક) 9 નથી, તમારા પરિવારની પણ દયા નથી, અને તેથી ભારેમાં ભારે હિંસક માણસે
છે. બાલબચાને દુર્ગતિમાં મોકલનારા પણ છે અને તેથી તમને દુર્ગતિનો પણ ભય નથી તથા સદ્દગતિને પણ ખપ નથી, ધર્મ જોઈને જ નથી તેથી તેની આવી દશા છે.
કાલે દિવાળી છે. દિવાળીમાં ચોપડા ચોખા હોય. તમારા ચોપડા સાચા હોત જ તે દિવાળી સાચી હોય. આજે દિવાળી હોળી જેવી કેમ થઈ ગઈ? ચોપડા આ જુઠ્ઠા છે માટે.
આજે બધે બગાડે થયો છે. અમારે તમને સાચું કહેવું છે, સુધારવા છે. તેમ ? આ અવસરે અમે ય ભૂલીએ તે તમારે અમને પણ સાચું કહેવાનું છે અને સુધારવાના છે જ છે. ભગવાને કહ્યા મુજબ સાચી વાત કહું છું. ભગવાન કહી ગયા છે તે મુજબ છે છે જીવવા જેવું છે. ભગવાનની આજ્ઞા અમે ન પાળીએ તે અમે પણ બેટા અને છે છે અને તમે ન પાળે તે તમે પણ બેટા. આપણે સૌએ આજ્ઞા મુજબ જ જીવ- ૨
વાનું છે. અર્થ-કામ ભુંડા ન લાગે તે તમે ખોટા. મેક્ષની ઈચ્છા નહિ તે સાધુ–
સાઠવી નહિ, શ્રાવક-શ્રાવિકા પણ નહિ સમજવા છતાં મેક્ષની માટે ધર્મ ન કરે તે જ ૬ ધર્મ નહિ એટલું જ નહિ પણ એવા તે પહેલા નંબરના અધમ કહેવા પડે. જે છે સાધુને મેજમઝાની ઈચ્છા હોય તે સાધુ કહેવાય ? | શ્રાવક પૈસા માટે ભગવાન પાસે જાય તે શ્રાવક કહેવાય ? આપણે બધા મેક્ષ છે આ માટે જ નીકળ્યા છીએ. ભગવાન શ્રી સંઘ મેક્ષમાર્ગને મુસાફર છે. આવી ધર્મ ૬ માત્રની છાપ હોવી જોઈએ. તેવી છાપ પેઢા કરો તે ભાવના છે આ ભગવાનની વાત ઉપર વિચાર કરે. આપણે જાતને સુધારવી છે. આપણે ૨ ઈ સારા થવું છે અને વહેલા મોક્ષે જવું છે. અમે તમારા બેટાં વખાણ કરીએ તો જ આજ અમે ગુનેગાર થઈએ છીએ. તમે અમારા બેટાં વખાણ કરે તે તમે પણ ગુન્હેગાર જ
છો. આપણે સૌએ સારા બનવું છે. તે માટે આ વાત કરી છે. તેને સફળ કરે ૬ ર તે જ ભાવના.
છે.