SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ 5 મેં માન ગુણુ ગંગા ” -પ્રજ્ઞાંગ જળમાં મીજા પાંચે કાર્યાના સંભવ છે. આ અંગે શ્રી ‘એઘ નિયુક્તિ'માં કહ્યું છે કે ‘જત્થ જલ‘ તત્થ વણ` જત્થ વણું તત્વ નિચ્છિએ અગ્ગી તે વાઉ સહગયા તસા ય પચકખયા ચેવ ।' અર્થાત-જ્યાં જલ-પાણી હાય ત્યાં વનસ્પતિ હોય છે અને જ્યાં વનસ્પતિ હાય ત્યાં અવશ્ય અગ્નિ હેાય છે. તેજની સાથે વાયુ અવશ્ય રહેલા હેાય છે. તથા ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ જોવામાં આવે છે અને પૃથ્વી વિના જળ રહી શકે નહિ તેથી પૃથ્વીકાય પણ આવી જાય છે. ૦ લિંગ આદૅિ સેાળ વચના જાણ્યા વિના સૂત્ર-વાચનાદિમાં પ્રવર્તે છે તે મૂઢ જીવેા શ્રી જિનવચનનુ' ઉલ્લંઘન કરી શ્રી જિનાજ્ઞાના વિરાધક બને છે. આવું ન બને માટે વિધિના પરિજ્ઞાનથી જ સૂત્ર અના સ્વાધ્યાય કરવા જોઇએ. શ્રી અનુયાગ દ્વારાદિ સૂત્રેામાં તે સેાળ વચના આ પ્રમાણે હ્યા છે. ૩-લિંગ ત્રણ છે—પુરૂલિ’ગ, સ્રીલિ’ગ અને નપુ ́સક લિંગ, ૩-વચન ત્રણ છે–એકવચન, દ્વિવચન અને બહુવચન. ૩–કાલ ત્રણ છે-અતીત, અનાગત અને વત્ત માન. ૧-પરાક્ષ એટલે તે” નિર્દેશવચન. —પ્રત્યક્ષ એટલે ‘આ', પ્રત્યક્ષ વચન ૪–ઉપનય—અપનય, ચાર પ્રકારે છે, તે આ રીતે– જે પ્રશસા વચન તે ઉપનય વચન જેમકે, ‘આ રૂપવતી સ્ત્રી છે,’ જે નિ’શ્વા વચન તે અપનય વચન. જેમકે ‘આ કુરૂપ સ્ત્રી છે' પહેલા પ્રશ'સા અને નિષ્ઠા તે ઉપનય-અપનય વચન, જેમકે ‘આ સ્ત્રી રૂપવતી છે. પણ દુઃશીલા છે', અને પહેલા નિંઢા પછી પ્રશંસા તે અપનય-ઉપનય વચન. જેમકે, ‘આ સ્ત્રી કુરૂપા છે પણ સુશીલવાળી છે.’ ૧-અધ્યસ્થ વચન, ચિત્તમાં ખીજું ધારણ કરી, છેતરવાની બુદ્ધિથી અં જુ` ખેલવાની ઈચ્છા છતાં પણ જે હૈયામાં હાય તે જ ખાલી નાખે તે અધ્યાત્મ વચન કહેવાય છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy