________________
શ્રી જૈન શાસન [અઠવાડિક)
છે
જ મહત્ત્વનું છે. બાકી પ્રભુ આજ્ઞા વિના–તરા ખાંડવા-મડદાને સોનાના ઘરેણાં પહેરાવવા છે
ભયંકર શુન્ય જંગલમાં રડવું. આ બધું નિષ્ફળ છે તેમ પ્રભુ આજ્ઞા વિના જિન પૂજા છે ર કે ધર્મ ક્રિયા નિષ્ફળ જાય છે. પ્રભુ આજ્ઞા વિના આજ લગી કઈ જીવ મોક્ષે ગયો છે ર નથી પ્રભુ આજ્ઞાને શુદ્ધ ભાવથી સ્પષ્ટ સમજવાનો પ્રયત્ન કરવો (ભાવ સેવ તે છે.
(સમ્યજ્ઞાન) સ્પષ્ટ સમજાયેલી દૂધને દૂધ તરીકે જાણવું તે આજ્ઞાને આત્મામાં ઉતારવી છે છે તે (સમ્યગ્દર્શન) અને પ્રભુ આજ્ઞાનું શકય એટલું પાલન કરવું પ્રભુ આજ્ઞાને માન્ય છે ર રાખી આ૪૨ કરો (સમ્યગ્વારિત્ર.
અનુતર વિમાનમાં રહેનારા દેવને સુખનું તે માપ નથી હોતું, છતાં તે બાજુ ઈ અણગમો હેય. અને તેઓ રાતને દિવસ તત્વ ચિંતામાં જ પડયા હોય છે સુંદર સંગીત : ચાલુ હોય છે છતાં તે બાજુ મન રાખતા નથી. ૩૩ સાગરોપમનું આ ચુષ્ય તેમને છેમાટી જેલ લાગે છે. શા માટે તે ત્યાં તેઓને વિરતિનો અભાવ છે. ફકત બે ઘડીનું છે સામાયિક તેમને ઉદયમાં નથી આવતું જેથી તે તત્વ ચિંતનમાં જ તે પડયા રહે છે ૨ જ કે જ્યારે અહીંથી છુટીએ. સુખનો તે માપ નથી છતાં આમ કેમ ઈચ્છે છે. આપણું - સુખ કેટલું અને આપણું આયુષ્ય કેટલું જરા વિચારે.
ખુદ તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતા નાચી ઉઠે છે. ભગવાનને સાધુ ૮ મા ભવે ૨ મોક્ષ જાય તેવી મહોર મારી દીએ છે. એમને ફેમ પાસ થઈ જાય છે. સીકો લાગી છે ઇ ગયો. આપણે પુજેય પાપોમાં ઢંકાઈ ગયો છે. જેથી પાપ પ્રવૃત્તિમાં વધારે ટાઈમ છે જ પસાર થાય છે. હૈયું એવું કઠણ બની જાય છે કે જેથી જલદી સામાયિક, પૂજા, આ છે પચ્ચકખાણ પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. મનુષ્ય ભવ કર્મ ખપાવવા માટે છે. માટે જ ૨ ભગવાને ધર્મ ક્રિયાઓ કરવા બતાવી છે. એજ માટે શુભભાવનાથી પ્રભુ આજ્ઞાનુંસારે ૬. છે હંમેશાં ધર્મક્રિયા કરવાથી આત્માનો મોક્ષ થાય છે. એજ
ગપાના થપા.. જ એક માણસ બેરના ઝાડ (બરડી) નીચે સૂઈ ગયો હતે અને વિચારતે છે જ હતો કે ભગવાન કેવો મુરખ છે. બાર આટલાં નાનાં બનાવાય? બોર તે તરબુચ ૨.
જેવડાં મોટા હોવા જોઇએ. ને એક બાર ઉપરથી નીચે પડયું. તે બે.લી ઉઠયો- ૨ ભગવાન, ભૂલ તારી નહીં, મારી છે.