________________
છે જેને મન પ્રભુ-આજ્ઞા તેને મન મુક્તિ જ છે
–શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન છે C ૯ - ૯ - હક હકક હાઈ
પ્રભુ આજ્ઞા પાવનકારી પ્રભુ આજ્ઞા મુકિત દેનારી છે. પ્રભુ આજ્ઞા વિના ઘર છે સંસારમાં ૨ખડવું પડે છે. પ્રભુ આજ્ઞા વિના એવારે નહિ જડે. પ્રભુ આજ્ઞા તે જ
અનંત સુખ દેનારી છે. પ્રભુ આજ્ઞા વિના પગ પણ ન મંડાય તે પછે બીજા કાર્યો જ ૬ તે થાય જ ક્યાંથી. જુઓ સિદ્ધસેન દિવાકરસૂરિજી મ.એ નમસ્કાર મહામંત્રને પરિવર્તન છે સંસ્કૃતમાં કહ્યું. નમતુ રૂપે–ગુરૂને બતાવ્યું, ગુરૂએ કહ્યું-આમ ફેરવવાથી જિનેશ્વર ગણધરો ઉપર અશ્રદ્ધા થઈ તેનું મહાન પ્રાયશ્ચિત આવે. ગુર્વાસા પ્રેમી સૂરિજીએ પ્રાયશ્ચિત માંગ્યું. સૂરિજીએ ૧૨ વર્ષ ગુપ્ત રેવાનું અને એક રાજાને
પ્રતિબંધ કરવાનું પ્રાયશ્ચિત આપ્યું. તહતિ કરી સ્વીકાર્યું. ગુપ્ત થઈ ગયા ૭ વર્ષે છે 8 અવ તિ આવ્યા ત્યાં ફેટથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ કર્યા. રાજા પ્રતિબંધ પામ્યા. આ બાકી ૫ વર્ષ માફ પુન: સંઘમાં લીધા.
હવે અહીંયા આ વાત લખવાથી સમજુ જનોએ ધર્મપ્રેમી અને પ્રભુ આજ્ઞા છે. 8 પ્રેમીઓએ એટલું વિચારવા જેવું છે કે-એક નાની શી ભૂલ-એક નમસ્કાર મહામંત્રને છે ૨ ફક્ત પરિવર્તન કર્યું. પણ લેપ નથી કર્યો. ફક્ત ટુંકાણમાં સંસ્કૃતમાં જોડી દીધું શું? જ જ નમેડહેતુ-સિદ્ધાચાર્યો. પાધ્યાય-સર્વસાધુભ્ય: આ પંચપરમેષ્ઠીને વંદના નમસ્કાર રૂપે છે. કે કરવામાં અાવ્યું. ટૂંકમાં અને એ આજે પ્રતિક્રમણમાં થેય બોલવા પહેલાં શાંતિ બાલવા છે તે પહેલા ત્થા શાંતિસ્નાત્રમાં પ્રભુનું સ્નાત્ર મહોત્સવ કરવામાં ખાસ ઉપગ કરાય છે છે છતાં પણ પોતાની મેળે આમ કરવાથી કેટલું અને કેવું કેવું કઠીન પ્રાયશ્ચિત આવ્યું છે છે. તે પણ તરત જ ગુરૂ આજ્ઞા માથે ચડાવી તહત્તિ કહીને સ્વીકારેલ છે.
આયા ખાસ સુજ્ઞજનેએ સમજવું જરૂરી છે કે-આવા મહાન આચાર્ય જેવા છે. ૨ આચાર્યને પણ પ્રભુ આજ્ઞા વિરોધ પ્રભુ આજ્ઞાનું ગણધરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને છે
નમસ્કાર મહામંત્રનું કરેલ પરિવર્તન બદલ ૧૨ વર્ષ ગુપ્ત અને એક રાજાને પ્રતિબંધ જ કરવાનું આ કાય કાંઈ સહેલું નથી. રાજાને પ્રતિબંધ કરવો અને એમાં પાછું ગુપ્ત છે
વેશે રહેવું એ પણ બાર બાર વર્ષ લગી જરા બરાબર વાંચ-વિચારજે, કે આ જ શેના માટે ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી તે મહાન આચાર્ય હતા, ધુરંધર ન જ્ઞાની હતા અને એ કહેવા ધારત તો કહી શકત પિતાનો બચાવ કરી શકત કે મે શું ? જ છેટું કયું છે? અગર તે બીજો બચાવ કરત કે મેં જે કર્યું છે તે બધાના લાભ છે ૨ માટે સારા માટે કર્યું છે. સુગમ પડે માટે કર્યું છે તેમ કહી શકત. પણ ના એ સમ