SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ક સિદ્ધિના સોપાન છે -પૂ. આ. શ્રી વિજયકનકચંદ્ર સ. મ. આ - મુંજ અને ભેજ છે મુંજમાં સત્તા અને રાજ્ય લેલુપતા ઘણા મોટા પ્રમાણમાં હતી. પિતાની આ આ પૂર્વાવસ્થામાં લીલા ઘાસ ઉપર અસહાય, અબાધ અવસ્થામાં એકલે પડ હતું, તે 8 વાત બિલકુલ વિસરી ગયે હતું. તેણે ભેજના પિતા સિધુલની આંખો લોઢાના છે પર ગરમ સળિયા નાંખી ફડાવી નાખી હતી અને પોતે સિંહાસને બેસી ગયેલ. એકવાર જ જેથી ભવિષ્યવાણી ભાખી કે, સિધુલને પુત્ર ભેજ પર વર્ષ, પાંચ માસ અને ૫ આ જ દિવસ સુધી માલવા, બંગાળ, ગૌડ અને ચેઢી દેશ પર રાજય કરશે ! સાંભળીને તે છે તે ભડકી ગયો. તે સત્તામાં ખૂબ આસક્ત થઈ ગયેલો. તેથી તેને થયું કે, ભેજનો છે ઇ કટે અત્યારથી કાઢી નાંખ સારે ! ન કરે નારાયણ અને તે સત્તા ઉપર આવશે, જ છે તે મને નાહક હેરાન કરશે! - આજ સુધી તે ભેજને ખૂબ પ્રેમથી પાળત-પોષતું હતું, પણ આ વાત ૨. સાંભળીને તેણે નકકી કર્યું કે, ભેજની હત્યા કરાવવી! સત્તા અને ધન માણસને છે છે કેટલે પાગલ બનાવી શકે તેમ છે, તે માટે આ ઉઢાહરણ પૂબ જ સચોટ છે - ભોજ તે વખતે આઠ વર્ષની ઉંમરને હતે. મુંજે ચાંડાલને બોલાવીને કહ્યું : જાવ, ભેજને જંગલમાં લઈ જઈને મારી નાંખે ! ચાંડાલ લેકે કઈક બહાનું બતાવીને ભેજને જંગલમાં લઈ ગયા. નિર્દોષ છે ૨ બાળકને જોતા તેમના મનમાં દયાના ધોધ વછૂટયા. તેમણે ભેજને કહ્યું : “આપણા જ રાજા મુજે તમારી તલ કરવાની અમને આજ્ઞા આપી છે. પણ તમને જોતા અમને દયા આવે છે. અમે તમને મારીશું નહિ. અમે તમને છોડી એ છીએ. તમે ૨ . અહીથી ભાગી જાવ ! જ ભોજ પૂર્વજન્મના વિશિષ્ટ સંસ્કાર અને પુષ્ય લઈને આવ્યા હતા. આથી જ જ ચાંડાલોના દિલમાં કયા વછૂટી. લઘુવય હોવા છતાં પણ ભોજમાં પૂર્વ જન્મના સંસ્કારોને ૬ લીધે બુદ્ધિ ખૂબ સારી રીતે ખીલી ઉઠી હતી. તેમણે (જે) વિચાર્યું, કે, મારે છે ર સંરક્ષક મારા કાકા મુંજ સત્તાના નશામાં અંધ બન્યા છે. તેમનું હૃદય ખેલ મારે છે પ્રયાસ કરવો જ જોઈએ. મારા પિતાની આંખે તેમણે ફડાવી નાંખી. આ મારી જ હત્યા કરાવવા માટે પણ તે તત્પર થયા છે. ઓહ ! માણસ કેટલે કૃર બની શકે છે! ૨ માણસ કેટલે અંધ બની શકે છે! "
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy