SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ- ૧૧ અંક-૪ | ૪૪ : તા. ૨૯-૯-૯૯ : ૯૪૭ આઢવા જેવા લાગે અને કુદેવ-ક્રુગુરુ-ધ પરિહરવા જેવા જ લાગે માટે આગળના ખેલ છે ‘સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરું, દેવ-કુશુરૂ-ધર્મ પરિહરૂ..' તમે બધા સુદૈવ-સુગુરૂ-સુધર્મને એળખા છે? કુદેવ, ફુગુરૂ અને કુધને દી માના નહિં ને ? આપણે ત્યાંય ક્રુગુરુ હોય તે તેને ય છોડવા જ પડે. બહુ પરિચિત હાય તા ય મૂકી દેવા પડે, વર્ષો સુધી માન્યા હાય તે। ય તેનાથી દૂર થવું પડે તા સમ્યત્વ ટકે, અને ધર્મ પમાય. આ શાસ્ત્રાજ્ઞા છે અને તે માટે જમાલિની વાત અનેકવાર કરી આવ્યા છું. રાભા॰ : બહુ ઉપકાર કર્યાં હાય તા ય. સમજાવવા ૯૦ : તેને ય છેાડી દેવા પડે. સમજે તેવા હાય તા સમજાવાય, માટે બધા જ પ્રયત્ના કરાય. છતાં ય ન સમજે તે આપણું ય બગાડતા હાય તા મૂકી દેવા પડે. સગા બાપ પણ ઝેર આપે છે તેમ ખબર પડે તે શુ કરે ? તેવુ જ અહીં સમજી લેવાનું, રાગી > રાગ-દ્વેષાદિ અઢારે દાષાથી રહિત હાય તે સુદેવ કહેવાય અને જે દ્વેષી હેાપ તે દેવ કહેવાય. જે પાંચ મહાવ્રતાને ધારણ કરનાર હાય, ભિક્ષા માત્રથી જીવનાર હાય, અને હંમેશા સામયિકમાં જ રહેનાર હાય અને જે આવે તેને શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્માંના જ ઉપદેશ આપતા હાય તે સુગુરૂ છે. તેનાથી વિપરીત આચરણ જે કરતા હેાય તે બધા જ ક્રુગુરૂના કોટિમાં જાય. શ્રી જિનેશ્વરદેવાએ કહેલા અહિંસા-સયમ અને તપ સ્વરૂપ જે ધર્માં તે સુધર્મ છે, તેનાથી વિપરીત સ્વરૂપવાળા કુધર્મ છે. શ્રી જિનશાસનમાં આ જ દેવ, આ જ ગુરુ અને અ જ ધર્મ એવું નથી કહ્યું પણ આવા હેાય તે દેવ કહેવાય, આવા હાય તે ગુરુ કહેવાય અને આવે હેાય તે ધમ કહેવાય; એમ કહ્યું છે. જે સુદેવ-સુગુરૂ-સુધર્માંને આઠરે તેને જ્ઞાન-દન-ચારિત્રને આઠરવાનુ મન થાય. માટે તે પછીના બેાલ છે ‘જ્ઞાન-ઇન-ચારિત્ર આઠરૂ..' આમાં પણ સાધુપણાની ઇચ્છા આવી ને ? જેને જ્ઞાન-દન-ચારિત્રની આરાધના કરવી હાય તેને તેની વિરાધનાથી બચવુ` પડે ને ? તેથી તે પછીનેા ખેલ છે ‘જ્ઞાન વિરાધના દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પિરહરુ..' જેને સાધુપણાની ઇચ્છા પણ ન થાય તે તે ત્રણની વેરાધના કરે છે એમ કહેવાયને ? જેને હું ક્યારે સાધુપણુ' પામું તેમ થાય તે જ્ઞાન-શ્વેઈન ચારિત્રની આરાધનાની ઇચ્હા કહેવાય. તમને બધાને આવી ઇચ્છા
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy