________________
વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ : તા. ૨૨-૬-૯૯ :
: ૯૧૫
મેળવતા હતા. તે લલ્લુ જોઇ ગયા. ઇલ્લુ આઠ દસ રૂપિયા પડયા કે ટંકારી વગાડવી બંધ કરી તે લઈ ઉભું થઇ ગયા. ..
આ બધું જોઇ લલ્લુને ભારે નવાઈ લાગી. પછી એને થયું કે ઇલ્લુ પાસેની આ ટકારી મળી જાય તેા બેડા પાર થઈ જાય. બીજા દિવસથી જ એ ઇલ્લુ સાથે સારી રીતે વવા લાગ્યા. ઇલ્લુને માનથી ખેલાવે બેસાડે અને ઇલ્લુને ગમે તેવી ધમ ધ્યાનની વાત કરે.
હલ્લુને થયું કે નક્કી હવે લલ્લુભાઈ સુધર્યા છે. આમ એક દિવસ વાતમાંથી વાત કાતા લલ્લુએ પેલી ટકેારીની વાત કાઢી.
કલ્લુને થયુ' કે લલ્લુભાઇ વાત જાણી ગયેલ છે. હવે છૂપાવવું શીદ્યું ? એણે બધી વાત લલ્લુને કહી દીધી. આટલી વાત જાણી લલ્લુ કાલાવાલા કરતા બેા : ‘ઇલ્લુભાઇ, તમે માગે એટલા રૂપિયા તમને આપું. ટંકારી મને આપી દો.’
લું કહે, ‘ના ભાઇ! એ વાત ન કરશેા. એ ટકારીના આધારે મારે મેટી રકમ મેાવી ધનવાન બનવું નથી. પણ સહેલાઇથી જીવી શકાય અને દયા—દાન કરી શકાય એટલુ મેળવી હુ સ·àાષ માનુ છું.’
આટલી વાત જાણી લલ્લુ કાલાવાલા કરતા બેાલ્યા : ‘દલુભાઇ, તમે માગેા એટલા રૂપિયા તમને આપુ. ૮'કારી મને આપી દો.’
કહ્યુ કહે : ‘એ જ તમારી ભૂલ છે તમે તે। શુ તમારી બે પેઢી બેઠા બેઠા ખાય એટલી સ ંપતિ હું તમને આપું. પણ મને એ ટકારી આપે.’આમ લલ્લુ ઇલ્લુ ૫ સે ખૂબ કરગરવા લાગ્યા.
લુ તા દયાના અવતાર છે. લલ્લુને ખૂમ કરગરતા જોઇ એને એના ૫૨ યા આવી ગઇ. એને થયું, મારે ખાટી રીતે જરૂર સિવાયના એક નવા પૈસા પણ મેળવવા નથી. જરૂર જેટલી દોલત લલ્લુ આપે છે. તે મારે કેરીને રાખી શું કામ છે ? ભલે ને એ રાખે! એને જેમ ફાવે તેમ એના ઉપયાગ કરે છે. એના કર્યા એ ભાગવશે.
ઞામ લુચ્ચા લલ્લુએ દયાળુ ઇલ્લુને પચાસ હજાર રૂપિયા મેળવી લીધી. ટકારી હાથમાં આવી કે ખીજા દિવસથી જ લ સામે મળે તા ખેલાવે તેા શું, સાંમું ય ન જુએ.
લલ્લુ તે રાજ સવારે ટંકારી વગાડે અને હજાર રૂપિયા
આપી પેલી ટંકારી
ફરી
ગયા, કલ્લુ
મેળવી લે. આમ