SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ એક દલ્લુ અને લલ્લુ જ દામુ ગોહિલ છે રામપુર નામનું નાનું એવું ગામ. એ ગામમાં લુ નામને એક દરજી રહે. છે આ દલુ પૈસે ટકે ગરીબ પણ દિલને ઉદાર અને કયાળુ. એને આંગણે આવેલ કેઈ સાધુ, આ ૨ ફકીર કે ભિખારી કદી ખાલી હાથે પાછો ન જાય, પિતાના અડધા રોટલામાંથી અડધો છે. આપે એ ભલે. કલુની સામે જ એક લલ્લુ નામને લુહાર રહે. એ પૈસે ટકે સુખી પણ મનને છે ભારે ક જુસ એક ન પ વાપરવો હોય તો સાત દિવસ સુધી વિચાર કરે. દલુ થોડું રળે એમાંથી ય દાન-ઋક્ષિણ આપી વધે તેમાંથી ખૂબ સાઢાઈ ભર્યું છે. જીવન જીવે અને સંતોષથી રહે. લલુ ખૂબ કમાય પણ એક પૈસો ય બીજા માટે વાપરે નહિ. બીજા માટે તે છે છે શું, પોતાના પેટમાં ય સારું ખાય નહિ. એને તો પૈસો એજ પરમેશ્વર ! : લલ્લુ જે કંજૂસ હતો તે જ ઈર્ષાળુ પણ હતું. એની સામે રહેતા દત્યુનું ૬ સાઢાઈ-ભર્યું સંતોષી જીવન જઈને એને ઇર્ષા થતી. પોતે તે બીજાને કાંઈ દે નહિ. છે પણ પાશી બીજાને દે એય એનાથી જોવાતું નહિ. ઇલુને નાનું એવું પિતાનું છે મકાન હતું. એમાં એ રહેતા. લોભી લલ્લુએ દલુનું આ મકાન ટાઢમાં ઘાલ્યું હતું. આ એણે નક્કી કર્યું હતું કે આ દલડાએ સાધુડાને હળવ્યા છે તે વહેલો મોડો મકાન છે. વેચવા આવશે. અને એ મકાન હું સસ્તામાં પડાવી લઈશ. પછી ઘર વિનાને એ રખડી ૨ રઝળી ખાશે અને સાધુડાઓ સાથે એ સાધુ બની ભીખ માગી ખાશે. લલ્લની ધારણું સાચી હતી. લાંબા સમયે દલું સાવ ગરીબ બની ગયો. ૨ ખાવાનાં ય સાંસા પડવા લાગ્યા. લલુની ધારણા સાચી હતી. લાંબા સમયે હલ્લ સાવ ગરીબ બની ગયો. એ ખાવાનાં ય સાંસા પડવા લાગ્યા. આવા વખતે એક સાધુ મહારાજ દલુના આંગણે આવ્યા અને બોલ્યા, “બચ્ચા ! મેં તન દિન કો ભૂખ હું. મુજે કુછ ખાના દે. ભગવાન તેરા ભલા કરેગા. આ દલુના ઘરમાં ચપટી લોટ ન હતું. પણ એ ટેકીલે હતે. એને થયું, આ છે છે મકાનને મારે શું જોઈ પીવું છે? મકાન પર ઘેડા પૈસા લઈ આવું. આંગણે આવેલા
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy