________________
કે વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૬–૯ :
.: ૯૧૧ જ જ નિર્મળ તથા અખંડ જાણતા હો તે આપ૬ ગ્રસ્ત મારા તે પાંચે પતિએનું સંનિધાન છે કરો.” અને તે પણ કાઉસ્સગ્નમાં લીન બની.
કાઉસગ્ગના પ્રભાવથી દુર પ્રાણીઓ પણ વેર તજીને ત્યાં અને કાઉસગ્ગજ કે ધરની સામે વર્તુળાકારે ગોઠવાઈ ગયા. કાઉસગ્ગ ધ્યાનમાં જ આખી રાત તે વીતી જ છે ગઈ સ્વારનો સૂર્યોદય પણ થઈ ગયો અને એક પ્રહર જેટલો કાળ પણ વીતી ગયે. 4
એવામાં જ કઈ દિવ્ય શરીરધર પુરૂષે અંજલિ સહિત માતા કુંતીને કહ્યું- હે રે માતા ! હવે કાઉસ્સગ પારો. આ પાંડવે તમને નમસ્કાર કરે છે.
કાઉસગ્ગ પારતા નજર સામે પુત્રોને જોતા જ કુંતીએ પુત્રોને હાથેથી સ્પર્શ ર્યા, અને દ્રોપદીનો હાથ પકડીને કુંતીએ કાઉસ્સગ્ન પરાવ્યો વનચર પશુઓ પાણી છે
પી-પી ને પોત પોતાના સ્થાને ગયા. છે હવે માતા કુંતીએ તે દિવ્ય પુરૂષને ઘટના પૂછતા તેણે કહ્યું કે- કેઈ મહર્ષિને ૨ ન ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનના મહોત્સવમાં ઈદ્ર મહારાજા ઉત્સવ કરવા આ રસ્તેથી જ દિ જઈ રહ્યા હતા. અચાનક તેમનું વિમાન ખલના પામ્યુ. નીચે જોયુ તે તમે કાઉન્સમાં જ
હતા. તેથી વિમાનને ખલના કરનારના માથાને ભાંગી નાંખવાના વિચાર બઢલ ઇન્દ્ર છે મહારાજાને પસ્તાવો . પછી ગેમેષિ એવા મને ઈન્દ્ર મહારાજાએ પાંડને ૨ આ સરોવરમાં નાગદેએ પકડી રાખ્યા છે ત્યાંથી મુક્ત કરવા આદેશ કરતા હું ત્યાં ગયો હું ત્યારે પાંચ પાંડે નાગપાશથી બંધાયેલા શરમથી નીચું જોઈ રહ્યા હતા. આથી મેં જ નાગરાજને કહ્યું
નાગરાજ ! આ તે પાંડ છે જે વિશ્વમાં વિખ્યાત છે. તેમના શરીર સાથે ? જ સહેજ પણ રમત કરવાની મૂર્ખાઈ કરીશ નહિ. બુઢ ઈન્દ્ર મહારાજાએ મને તારી જ પાસે બાકયો છે. સરોવરમાં જલક્રીડા કરતા શસ્ત્રો વગરના આમને છળ કપટથી ર તારા તનિકોએ પકડી લીધા છે. હવે પાંડવોનું શું કરવું તે તું સ્વયં સમજી
જ શકે છે.”
મારી આવી વાત સાંભળીને ખુદ નાગરાજે ઉભા થઈને નાગપાશ દૂર કરી ? સમાન આસન ઉપર બેસાડયા. અને તેમને બાંધી લાવનારા સૈનિકોને નાગરાજે હવે છે છે પછી મારા દ્વાર ઉપર ખબરદ્વાર જે આવ્યા છે તે ? આમ કહી કાઢી મૂક્યા. આ
પછી દરેકને નામપૂર્વક એળખીને, આનપૂર્વક ભેટીને પોતાનાથી થયેલા