________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧-૬-૯૯
રજી. નં. જી./સેન.૮૪
- પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
થી
V TU
EL LE
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
& જ પાપ કરીને સુખી થવું તે મહા દુઃખી થવાનો રાજમાર્ગ છે. પાપ ન કરવા ખાતર દુ:ખ
ભોગવી લેવું અને સુખ ઓછુ મળે તે ચલાવી લેવું તે મહાસુખી થવાને રાજમાર્ગ છે. છે પરિગ્રહી બધા દુઃખી ! પરિગ્રહમાં બેસેલ પણ પરિગ્રહમાં સુખ નથી, સંતેષમાં
છે તેમ માને તે જ સુખી ! કિ દુનિયાના પઢાર્થોની ઈરછા માણસને પાગલ બનાવનારી છે.
મજશેખના સાધનો માટે પૈસા મળે અને ભગવાનની ભક્તિ માટે પૈસા ન મળે છે
તે પાપોઢયવાળા જ કહેવાય ને ? આ જ પૈસા પાપ છે તેમ માને તે જ પુણ્યશાલી ફાવે ! જ મહેલ જેલ ન લાગે, પૈસો અનર્થકારી ન લાગે તે ય પાપોય !
બહારની આંખ ગમે તેટલી સારી હોય પણ હિંયાની આંખ ઉઘડી ન હોય તે તે છે
બધા આંધળા જ કહેવાય ને? ક પાપ પ્રવૃત્તિ કરતાં જેનું હસું ન કરે તે આસ્તિક નથી. આસ્તિકનું “યું પાપ
કરતાં કંપ્યા વિના રહે નહિ. આ છે સુખ માટે ધર્મ કરનારને કે ગુણ પેદા થતો નથી. કે જે સુખ પાપ કરાવનાર છે, દુર્ગતિમાં મોકલનાર છે. તે સુખને સારું લગાડનાર છે
કર્મ છે. તે કમને સારું કહેવાય? ઉપકારક કહેવાય ? ક તત્વનો પરિચય કરવાની ઈરછા ય ન થાય તે ધર્મ પામવા લાયક નર્થ. છે કે જેને દુઃખ સહન કરતાં આવડે તે ગુણસંપન્ન થઈ જાય.
# કષ્ટ ભોગવે તે જ ધર્મ કરી શકે. મજા કરનારા ધર્મ ન કરી શકે. મજા કરવી રિ છે તે તેમ લાગે તે ધર્મ કરી શકે. કષ્ટ ભેગવે તે જ સાધુપણુ પાળી શકે, છે
અનુકૂળતા ભોગવવા નીકળેલ સાધુપણાનો દેખાવ કરી શકે, પાળે નહિ,
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.