________________
૮૯૦ :
હાસ્ય હાજ
એક વકીલ બસમાં જતા હતા. પુષ્કળ ફાઇલા તથા પુસ્તકો હાથમાં હતાં. ઉભા ઉભા મુસાફરી કરવી પડે તેમ હતી. કંડક્ટરે જ્યારે કહ્યું–ટીકીટ પ્લીઝ,
ત્યારે એક હાથમાં પુસ્તકા અને બીજા હાથમાં બસના સળિયા. (મુઝાયેલા) વકીલે કંડકટરને કહ્યું – ભાઈ ! હું ખીસ્સામાંથી પૈસા કહું ત્યાં સુધી પ્લીઝ જરા આ સળિયા પકડી રાખેાને.
–વીપુલ બી. શાહ
નશા –
1
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
લક્ષ્મીના સગ્રહ કરો તે નશે। ચડે. શરાબ પીએ તે નશા ચઢે. પણ, સ્ત્રીને જુએ તે પણ નશે। ચઢે,
-રશ્મિકા
- દૂષણા .
મદિરા પાન પતિના વિરહ સમય વિના સુવું આ છ નિમિત્તો સ્રીઓને
સ્વાસ્થ્ય
શારીરિક સ્વાસ્થ્ય
રાસાયણિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય પ્રાકૃતિક સ્વાસ્થ્ય સાંસ્કૃતિક સ્વાસ્થ્ય આધ્યાત્મિક સ્વાસ્થ્ય
પાંચભૂતની શુદ્ધિથી સમરસ ભાવથી
સમતાથી
અહિંસાથી
મૂલ્યેથી
ધ્યાનથી
દુષ્ટના સપ ઘેર ઘેર ભટકવુ" પર ઘરમાં રહેવુ બગાડનારાં છે.
-સુક્ષ્
-: કથા ન ક :
સીતાજી પરના રાગ-સ્નેહ અને લેાકવાયકાને કારણે રામ-રાવણનું લંકાની ભૂમિ ઉપર યુદ્ધ થયું. રામનેા વિજય, રાવણના પરાજય થયા. વિજયી રામે ઉદારતા દાખવી લંકાનું રાજ વિભીષણને આપ્યુ..
રામ, લક્ષ્મણ અને સીતાજીના વનવાસ પૂર્ણ થયા તેઓ અચેાધ્યા તરફ ચાલી નીક્ળ્યાં. અાધ્યના રાજશ્રી ભરત મહારાજાએ પેાતાના મોટાભાઇ આદિને નગર પ્રવેશ ધામધુમથી કરાવ્યા માટાભાઇને રાજ સિંહાસન ઉપર બેસાડી પોતે તેઓના ચરણેાની સેવા કરવા પૃથ્વીતલ ઉપર બેસી ગયા, રામચન્દ્રજી અચેાધ્યા નગરીની ધુર વહન કરી રહ્યાં છે. અવનવી વાતા અને અટપટ્ટી સમસ્યાએ રામચંદ્રજીના કાને આવતી તેના ચેાગ્ય ઉકેલા રામચન્દ્રજી પાસે પામી પ્રજા આનંă પામતી.
એક વખત પતિપરાયણ સીતાજી માટે નગરમાં હેલફેલ વાતા ચાલવા લાગી.
• રજોહરણ -
–નિમેષ
ઉનના
ઉંટતા વાળના નરમ ઘાસના
શણના
મુંજ (એક જાતનું ઘાસ) –કે વહ્ય