________________
૮૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રત્નચૂડને દયા આવી. અહીં તા યાનેા પણ વેપાર હતેા. પેલા કહે ‘જાએ ? અમે હારશું તે શેઠના વહાણુ તમને સોંપશુ. પણ શું ખાખ જીતા? શેઠજી ! એમના પ્રશ્નના ખરાબર જડબાતેાડ જવાબ આપો ??
પેલા કહે : કšા શેઠજી ? સાત સાગરનાં પાણી માપી શકાય ખરા ? રત્નચૂડ વિચારમાં પડયા. જે હા પાડે તેા, માપી આપવા પડે, તા પેલા એ હારે! ને એમના બદલે પેાતાને નુકસાની ભરવી પડે ? બધી વાત કાલ પર રાખી વિદાય લીધી.
અને ના પાડે
આખરે રત્નચૂડે
( ૩ )
રત્નચૂડ રાજદરબારમાં પહોંચ્યા. ત્યાં પહેલે પગલે સિપાઇ મળ્યેા. એ કહે શેઠજી ? લાવા અમારી પાનસાપારી ? પછી આગળ પગલુ ભરા
રત્નચૂડે એનું મન સંતેાષ કર્યુ. ને આગળ વધ્યેા ત્યાં તે કેવાલ મળ્યેા. એ કહે ? પધારેા શેઠજી ? આજનું અમારું નિયુ. પાયુ ? દેવને દૂધપાક મળે ને પુજારી કઇ ભૂખ્યા રહે ? પત્ર... પુષ્પમ ? જે મન હાય તે!
રત્નચૂડે એને પણ પત્ર પુષ્પમ યુ ને આગળ વધ્યા. ત્યાં પુરે હિતમળ્યા. એણે આશીર્વાદ આપ્યા ને કહ્યું ? બ્રાહ્મણના આશીર્વાદ મત ન લેવાય ? જે દાનદક્ષિણા આપવી હેાય તે આપે ?’
રત્નચૂડે એને પણ દક્ષિણા આપીને આગળ વચ્ચેા : ત્યાં તે નગરશેઠ મળ્યા ને એટાણે સુખડી માગી, એહને પતાવ્યા ત્યાં પ્રધાનજી મળ્યા. એમને પણ ભેટ સેાગાદ ધરવી પડી. છેલે યમઘટા નામની ગણિકાની કચેરી આવી. એના સેવકાએ બધી માલમિલકત રત્નચૂડની પાસેથી ખંખેરી લીધી.
રત્નચૂડ નિરાશ થઈને પાછે ફર્યો રાજાજીની મુલાકાત ન થઇ. હવે આ બેટમાંથી છુટવુ શી રીતે ? માલ તા જાય એ, જાય પણ કઢાચ જાન પણ ખાવા પડે. રસ્તે જતાં લેાકેાને એણે વાર્તા કરતા સાંભળ્યા કે આ ગામમાં બે જણ નીતિવાન છે. એક રાજા અને ખીજી ગણિકા યમઘટાની પુત્રી રણઘ`ટા ?
૪
રત્નચૂડ વહાણુ પર આવ્યા, પણ એના મનને શાન્તિ નહાતી કાલે તા થેલાએ સાથે સાઢા પતાવવાના હતા. જો રાજાની મદદ ન હાય તેા કંઇ પાર ન પડે ? ઉલટાના લુંટાઇ જઇએ.
ત્યા એને ગણિકા રઘંટાના નામની યાદ આવી. એ વેળા ગણુિઠા શિક્ષિકાનુ