________________
૮૭૦ : '
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. શબરની તીકણુ–પ્રચંડ વેગી બાજુ વર્ષા સામે અર્જુનના બાણે અધ વચ્ચે જ છે ૨ ટુકડા થવા માંડ્યા. આથી અજુને આગ્નેય (અગ્નિવર્ષા કરનાર) અસ્ત્ર ચડાવડાં જ રોમેર છે છે દાવાનલ ફાટી નીકળે તે પ્રચંડ અગ્નિ ફેલાઈ ગયુંતરતજ શબરે વરૂણાથી જ જ (જળવર્ષા કરનાર અસ્ત્ર) અગ્નિને શાંત કરી દીધું.
- શસ્ત્રો કે અસ્ત્રોથી શબરને જીત દુષ્કર સમજીને અજુને શસ્ત્રો હેઠા મૂકી ૨. ૨ દઈને મલયુદ્ધ માટે આહવાન કર્યું. પ્રચંડ વિરાટકાય શબરે અજુન સાથે જ મકલયુદ્ધ શરૂ કર્યું. બન્ને એક બીજાને પરાભવ કરતા રહ્યા. છેલ્લે એક તક મેળવીને આ અજુને શબરને બનને પગેથી પકડીને માથા ઉપર ઉંચકી લઈને ભમાડવા મડયો અને જ. એક પત્થરની કાળમીંઢ શિલા સાથે ભટકાવીને શબરના પ્રાણ પૂરા કરી નાંખવા અને શબરને શિલા તરફ ફંગોળે કે તરત જ એક દિવ્ય આકારધર દિવ્યપુરૂષ નજર છે જ સામે દેખાય.
' અંજલિ જોડીને શબરે અર્જુનને કહ્યું. કે તારા શૌર્યની પરીક્ષા કરવા માટે જ ૬ મેં ઇન્દ્રજાળ બીછાવી હતી. હું ચંદ્રશેખર નામને વિશાધર છું અને તારા ઉપર પ્રસન્ન છે છે થયે છું તેથી વરઠાન માંગ અને હું મારા મિત્ર ઇન્દ્રના કામ માટે અહીં આવેલ છું. છે , અને કહ્યું-ઘરાન તારી પાસે થાપણ રૂપે રહો. હવે ઈન્દ્રની શું બપત્તિ છે આ તે કહો.
શબરે કહ્યું-રથનુપુર નગરમાં વિદ્યુતપ્રભ રાજાને ઈન્દ્ર તથા વિદ્યુમ્નાલી બે પુત્ર છે 2 ઇન્દ્રને રાજ્ય ઉપર તથા વિદ્યુમ્ભાલીને યુવરાજ પદે સ્થાપીને વિદ્યુત્પભ રાજા દીક્ષા લઈ
ગયા. વિદ્યાધર રાજા ઈન્દ્ર માત્ર નામથી જ નહિ સમૃદ્ધિ તથા શૌર્યથી પણ ઇન્દ્ર જ છે નું હતું. પરંતુ યુવરાજ વિદ્યુમ્ભાલીએ ઉછુંબલ બનીને નગરની સ્ત્રીઓના શિયળો સામે છે ખતરો ઉભો કર્યો છે, ધન-ધાન્યની લુંટફાટ ચલાવી છે. અને મહા હેરાનગતિ ઉભી
કરીને નગરીમાં ઉપદ્રવ મચાવી મૂક્યો છે, આથી નગરજનોએ ઈન્દ્રરાજાને ફરિયાદ કરતાં જ છે. ઈન્દ્રરાજાએ એકાંતમાં નાનાભાઈએ શિખામણ આપતા વિદ્યુમ્ભાલી રેષાયમાન થઈને નગર , જ છોડીને ચાલ્યો ગયો છે. અને રાવણની બહેન શુર્પણખાના પતિ ખરદૂષણને વંશજ
નિવાતકવચ નામના પ્રચંડવીયવાન લંકાવાસી રાક્ષસે સાથે વિદ્યુમ્ભાલીને મૈત્રી થઈ છે ઇ છે તે મિત્રોના સહકારથી તેણે ઈન્દ્રની નગરીને અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો છે. શત્રુ જ દુર્ભય લાગતા ઈન્દ્રએ નગરીએ લિલા બંધ કરી દીધું છે. અને એક બુથ નામના ૬
નેમિત્તિક પાસેથી વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર અજુન સિવાય આ ઉપદ્રવમાંથી કઈ રીતે ? ર મુકિત મળવાની નથી અને તે અર્જુન અત્યારે ગધમાદન પર્વતની હારમાળામાં