________________
વર્ષ ૧૧ : અ૪ ૩૭-૩૮ તા. ૧૮-૫-૯૯ :
રમ્યકૃપાવત્તિસ્થાનવચ્ચારિત્રોત્પત્તિસ્થાનસ્યાપિ ગુણુશ્રેણ્યંતરકાટિકરણા સભવાાિંતિ ભાવ” તે સવે ગપક્ષી મહાપુરૂષ માન સાંડે લેાક છતે જે મુખે આપહીનતા ભાષે, એ એહનું દુČરત્રત છે. ફાકે ફૂલતા નથી. ઉકત· ચ—
“આયરતરસ માણું, સુદુર માણસ કરે લેાએ
- વિગ્ગપકિખઅત્ત, આસનેણું કુડ કાઉ" uu”
ઇતિ ઉપદેશમાલાયાં ૫૮૦ના
: ૮૩૭
| ન્યાયાચાય —યાર્યાવશારઃ-મહામહે।પાધ્યાયજી શ્રીમદ્ યશેાવિજયજી વિરચિત ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવના
સંશાધક મહામહેાપાધ્યાયજી શ્રીમદ્ વીરવિજયજીના શિષ્યરત્ન પન્યાસજી મહારાજશ્રીમદ્ દાનવિજયજી ગણી
વિ. સ', ૧૯૭૫ શ્રી વી. સં. ૨૪૪૫ આવૃત્તિ પહેલી ] પર્યુક્ત વાતા. પરથી સવિગ્નપાક્ષિક કાને કહેવાય તે સારી રીતના સમજી
ચકાય છે
સુવિહિત શિરામણ શાસ્રકારપરમ પૂજ્યપાદ આચાર્ય ભગવ ંત શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાના નામથી કેઇપણ અજાણ નથી, શ્રી જૈન શાસનમાં ૧૪૪૪ ગ્રન્થાનુ સર્જન કરી તેએશ્રીજીએ વર્તમાનકાલીન જીવા ઉપર જે ઉપકાર પ્રદાન કર્યુ છે. તેને શ્રી જૈનસઘ કયારેય ભૂલી શકે તેમ નથી.
ધાતાના જીવનમાં જે પ્રસ`ગ બની ગયા અને બેહો સાથેના વાઢમાં તેઓશ્રીજી એ જે દુર્ધર પ્રતિજ્ઞા કરી અને તેમના પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ શુસેન–અગ્નિશર્મા'ના ભવને જણાવનારી અને કષાયના કાતીલ પરિણામેાને જણાવનારી ત્રણ ગાથાએ મેાકલી, તેથી તેઓ ઉપશાની મની પ્રતિબુદ્ધ થયા અને ગ્રન્થરત્નના સર્જનમાં સમુદ્યુત
મન્યા.
આવા મહાપુરૂષ પેાતાની જાતની લઘુતા જણુાવવા કેાતાને ‘સ‘વિગ્ન પાક્ષિક' મનાવે તેવી સભાવના શક્ય લાગે છે. સવિગ્ન એટલે માક્ષાભિલાષી અને તેના પક્ષ ધરાવનાર એટલે શ્રદ્ધાથી અનુસરનાર આ વ્યુત્પત્તિ અર્થે અત્રે સુસ‘ગત લાગે છે. મેાક્ષના અભિલાષીને અનુસરનાર તેનુ નામ સવિગ્સ પાક્ષિક પરંતુ શાસ્ત્રકાર ભગવાએ