________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ ' મેં કીધુ–ભલા માણ! આપણે કહીએ તે શાસ્ત્ર બીજું શું ? અને કરીએ તે છે ૨ શિષ્ટાચાર. એટલે તું તારે મનફાવે તે એક ગુણ નકિક કરી લે અને તે ગુણ મુજબ છે જ કેટા આગળની રકમ તે ખાતે જમા કર. એમાં મુંઝાવા જેવું શું છે ? બાકી તે જે છે છે. શાસ્ત્રની જ વાત કરવી હોય ને તે તો એમ કહેવાય કે–ફેટે પડાવ એ જ શાસ્ત્ર
વિરુદ્ધ છેપછી એ ફટાને મૂક, ધૂપ, ફુલમાળા ધરવી આ બધુ શાસ્ત્ર વિરૂદ્ધ જ છે. ૪ છે તુ શાસ્ત્રને જોયા રહીશ તે કશું કરી નહિ શકે. પહેલા કામ કરી લે. પછી શાસ્ત્ર જોયાનું વિચારવાનું. એ ય જે કઈ વિરોધ કરે ને તે જ જવાનું, નહિતર જોવાની રે જરૂર નથી. અને આવું પાંચ-છ વાર થયા પછી કે વિરોધ કરે ને તે કહી દેવાનું છે કે આટલા વરસ સુધી તમે શું કરતા હતા ? પાંચ-છ વરસ થયા એટલે એ પરંપરા છે જ કહેવાય. આવું બધું હવે શીખી જા. ગભરા મા. હું તારી પડખે જ છું.
મિત્ર કહે-ચાર વાતને ઉડાવી ન દે. આ મશ્કરી કરવાની વાત નથી. મને રસ્તે છે જ બતાવે. ફેટા આગળની રકમ ક્યાં જાય ? છે મેં કીધું—પણ ફેટે મૂકો તે જ ખોટું છે. હવે તે રકમ ક્યાં જાય તેવી વાત છે છે પૂછો છો તે જરાય બરાબર નથી. નવા ચીલા ચાતરી ચાતરીને આવે છે અને પછી તે છે તે શાસ્ત્રીય છે કે નહિ તે વિચારવા બેસે છે અને છેવટે તે તમે શાસક પક્ષની જેમ જ
જ તમારું જ ધાર્યું કરો છો. ખાલી પીલી અમને પૂછીને શું કામ અમારો સમય છે બગાડે છે ? શાસ્ત્રની પડી છે, તમને ? કે તમારા સ્વાર્થની પડી છે ?
મિત્ર કહે-મે વિચાર્યું કે મારા બાપુજી હયાત હતા ત્યારે તેમને જે કંઈ ચાંદીની . વાડકી–થાળી વગેરે ભેટ આવતું તે તે દેરાસર ખાતે વાપરતા હતા. હવે ગયા વરસ છે જ સુધી તે તે જ રીતે દેરાસર ખાતે વાપરી છે. પણ.... મેં કીધું–શું પણ આ
મિત્ર કહે–આ વખતે મેં ફેટા આગળની તે રકમ પપ્પાના પાળિયા ( સંસ્મર૨ ણાલય)માં વાપરવા વિચાર્યું છે અને પપ્પાના નામે અમને હયાત લેકોને જે ભેટ આવે તે દેરાસર ખાતે વાપરવી નકિક કરી છે.
કીધું તે પછી મને પૂછ્યું શું કામ !
મિત્ર કહે-ક્યાંક મારા વિચારને અનુકૂળ આવી ગયું હોય તે મારૂ કામ થઈ આ જાત એટલે. પણ તમે ટસથી મસ ન થયા. દ' મેં કીધું -ઉપ નિર્ણય ક્યા શાસ્ત્રના આધારે કર્યો ? ૨. મિત્રે કહ્યું–એક સભામાં થયેલી જાહેરાતના આધારે