SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ BREITsja = =1 ૧ - ૧ ૨વિશિ. ફી પ્યારા ભૂલકાઓ, એક ભૂલકાએ પ્રશ્ન પૂછાવ્યું છે.' શ્રી જૈન દર્શન એટલે શું? શ્રી જૈન દર્શન એટલે આત્માને જડ કર્મોની સાથે જે અનાદિકાળથી ઇ સંબંધ છે તે સંબંધને સર્વ પ્રકારે અને સર્વ કાળને માટે છોડી દેવાના માર્ગને કર્શાવનારૂં દર્શન. જડ કર્મો એટલે આ સંસાર, આ સંસારચક્રથી છોડાવનારૂં કશન તે શ્રી જેન જ દશન. જડ કર્મોની જાળને મજબુત બનાવે તે સાચો ધર્મ નહિ, સાચે ધર્મ તે જ છે છે કે જે જડ કર્મોના સંબંધને નામશેષ કરાવે. આવું કામ શ્રી જૈન દર્શન કરે છે. શ્રી જૈન દર્શનને સમજાવનારા સુગુરુએ સંસાર છોડવાને, સંસારના વિ ( સંબંધોનો તેડવાને જ ઉપદેશ આપે. કર્મોની જડને વધારનારો અને સંબંધને જ મજબુત બનાવવાને જે ઉપદેશ આપે છે તેએ ગુરુને બદલે વેષધારી સાધુઓ છે. ' આ વાત અનંત જ્ઞાનીએાએ કહી છે. ગુરુનું કામ સંસારથી ઉખેડવાનું અને વેષધારી સાધુઓનું કામ સંસારમાં ? જડવાનું આવા ઉપદેશકે ભગવાનના શાસનને પામીને પિતાનું પેટ ભરનારા ' હોય છે ૬ છે. અને શ્રી જૈન શાસન રૂપી નાવમાં બેસીને તરવાના બદલે ડુબવાને અને શરણે જ આવેલાને પણ ડુબાવનારા થાય છે. ઇ શ્રી જૈન દર્શનના સાધુએ જે ઉપદેશ આપે તે સંસારના સંબંધને તેડવાને ૨ જ ઉપદેશ કારણ કે પાપ કરવું નહિ કરાવવું નહિ અને કરતાની અનુમોદના કરવી છે નહિ અર્થાત્ સારા માનવા નહિ તેવું તેઓ સમજેલા છે અને આવા ઉપદેશ જ ર વિના કોઈનું વાસ્તવિક કલ્યાણ થયું નથી, થતું નહિ અને ભવિષ્યમાં થનાર પણ નથી. શું અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવને ઈર્ષ્યા હતી ? તેઓને આપણે સૌ જ ક સાહ્યબી ભોગવીએ એ ગમતી નતી ?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy