SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ છે આ સમર્પણભાવ કેળવી, સાચા આરાધક બનીએ. દિ બોધકથા: –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ર - - - - - - - - - - છે એક રાજાની પાસે રાજસભામાં એક ગરીબ ખેડુત એક રન લઇને આવ્યું છે રાજાને નમસ્કારાદિ કરી કહે છે કે, “હે રાજન! આજે માર્ગમાંથી જતાં મને આ જ રનની પ્રાપ્તિ થઈ છે. આ રત્ન તે રાજભંડારમાં શોભે, મારા જેવા ગરીબ ખેડુતને જ છે ત્યાં ન શોભે. માટે આપ આને સ્વીકાર કરીને મને આમંત્રિત કરો.” રાજાએ તેના . હાથમાંથી તે રન લીધું અને બરાબર જોતાં સમજી ગયા કે આ તે ચકમક ગોળ- છે મટેળ લીસે પત્થર છે. તેથી મોઢા ઉપર જરા હાસ્ય આવી ગયું પણ તે ભલે ભોળો ૬ ખેડુત કાંઈ સમજી શકયો નથી. તુરત જ રાજાએ તે ખેડુતની નિર્દોષતા, પ્રામાણિક્તા ૬િ અને ભેળપણને વિચાર કરી, રાજભંડારીને લાવી આજ્ઞા કરી કે આ ગરીબ ખેડુતને છે એક હજાર સોનામહરે ઇનામમાં આપો.” આખી સભા દિંગ થઈ ગઈ કે, રાજા આ શું કરે છે ? બધા જ તેને જોતાં સમજી ગયેલા કે આ તે માત્ર ચકમકને પત્થર છે કે પણ રત્ન નથી છતાં ય રાજા અને આવું ઈનામ આપે છે. મંત્રીશ્વર જ્યાં રાજાને ૨ કાંઈક સૂચના કરવા ગયા તે રાજાએ ભરસભામાં કહ્યું કે તમે કાંઈ ન સમજે વચમાં છે જ બોલે નહિ. આ જોઈને બીજા તે કોણ હિંમત કરે ! તે ખેડુત તે ઈનામ પ્રાપ્તિથી છે જ ખુશ થઈ, રાજાને નમસ્કાર કરી પિતાના સ્થાને ગયો, તે પછી તેના પતિથી ન રહેવાયું તે રાજાને કહે કે, આ ખેડુતે આપને ઠગી લીધા છે. છે છે. રન નથી આ પથરે છે. તેની આટલી બધી કિમત ન અપાય. બહુ બહુ તે છે. જ ૮-૧૦ સોના મહોર આપી હતી તે ય સારું થાત. ત્યારે રાજાએ બહુ જ પ્રસન્નભાવે શાંતચિ રહસ્યઘાટન કરતાં કહ્યું કે- તે “મને ખબર છે કે, આ રત્ન નથી પણ માત્ર ચકમકનો પત્થર જ છે. આની તે કાંઈ જ છે કિંમત નથી. પરંતુ મેં જે ઈનામ તે ભલા ભેળા ખેડુતને આપ્યું છે તે તેને શ્રદ્ધા છે ઇમાનઠારી અને વિશ્વાસથી આપેલ છે, આ ખેડુતને પિતાના રાજા ઉપર પૂરી શ્રદ્ધા જ છે અને વિશ્વાસ છે કે, આવું રતન તે રાજભંડારમાં શોભે. જે આ તે પત્થર છે પણ છે હું ખરેખર કરડેની કિંમતનું સાચુ રત્ન હેત તે પણ મને જ આપ્યું હોત. તેને રાજા ૨ જ પ્રત્યે જે પૂર્ણ સમર્પણભાવ જોયો તેના ઈનામમાં મેં તેને હજાર સોનામહોર આપી છે સ છે. ત્યારે રાજાની વિચક્ષણતા બધાને વિસ્મયકારી અને હર્ષ પ્રઢ બની. આ કથાને બેધ એ લે છે કે આપણે પણ આપણા પરોપકારી પરમતારક ૯ સુદેવ-સુગુરૂ અને સુધર્મ ઉપર આવે જ સમર્પણભાવ કેળવીશું તે જ સાચા છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy