________________
૮૧૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] ' જેઈને ફરી ફરીને કહેવું પડે, એ આગળ વધાય શી રીતે ? ગાંડા કે વિરોધી ઊંધું લઈ જાય છે જ એની પરવા નહિ, પણ અહીં આવનાર અરધું સાંભળી ઊંધું કે તે મારી પાડે. છે આ શાસનની ખૂબી ન્યારી છે :
માત્ર સૂત્ર સીધેસીધું વાંચી જવાને જમાને હવે નથી રહ્યો. જે. એમ વંચાય છે છે તે તે બધા ઉંધે. સામાન્ય સાધુ હોય તે બધા ઊઠી ઊઠીને ચાલવા માંડે. રસ : જ પડે ત્યાં જ બેસવાની ભાવના છે. જે બાલ્યકાળમાં દીક્ષા ન અપાય તે ડેકરા છે. ૨ ઉકાળશે શું ?
બાળકને દીક્ષા અપાય છે તે તમારા ભલા માટે એમને પણ જુદી રીતે વ્યાખ્યાન છે થી આપવાનું કહીએ છીએ એમને સમજાવીએ છીએ કે “આવનારા કાનપટ્ટી પકડવા જેવા છે. જ છે, એમાં વાઘ જેવા પણ હોય. એમના ખમાસમણાંમાં મૂંઝાવાનું નહિ.” દાત પણ છે
ખરી કે દુશ્મન ત્રણને બદલે પાંચ ખમાસમણ દે, ઇરછકાર બેલતાં મેં વિલું કરે અને ૨ છે. મિચ્છામિ દુકાં બોલતાં તો આંખમાં પાણી લાવે. એ બધું જ કરે. અહીં આવીને જ
જાણે ખૂબ લાગણું થઈ હોય એમ પૂછે કે-“મહારાજ ! શરીર તે ઘણું સૂકાઈ ગયું હોય છે એમ લાગે છે.” ત્યારે હું પણ કહ્યું કે-“એ તે તું ઘણુ વખતે આ માટે એમ લાગે ? છે. ઉપરથી ખુબ ખુબ લાગણી બતાવે પણ મનમાં છે. ફટ ફટ સ્વાહા” ક્યારે થાય છે એવું ઇરછતા હોય એવા પણ નંગોને અમે જાણીએ. આ બધી વાતે બનેલી છે અને આ બની રહી છે અને બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. એવાને ઘેર જાએ તે પણ ભકિતનો છે ૬ દેખાવ ખુબ કરે અને પાછા દાવ શોધી રહ્યો હોય, પણ આ શાસનની ખૂબી ન્યારી છે. આ અહીં જરાયે પિલ નથી:
અહીં તે શાસ્ત્રની વિધિ કે ભિક્ષા લેવા જનાર બધું યાદ રાખે. કેમ કોને છે ત્યાં ગયે, ક્યાં ક્યાંથી શું શું મળ્યું એ બધું યા રાખે અને આવીને ગુરુને બધું કહે. જો ?? પછી ગુરૂને ભિક્ષા સેપે અને ત્યારબાદ ગુરૂ યોગ્ય લાગે તેમ વતે જોઈએ તે આપે છે. હું અને જોઈએ તે ફેંકી દે. અહીં જરાયે પિત નથી. દુનિયાભરના કાયઢાને ચાપી ખાય છે છે એવા અહીં કાયા છે. અહીં કશું અધૂરૂ નથી.
સભા કી દે?”
હા, ભૂમિમાં ભંડારે. સંયમને ઘાત થાય એવી એક ચીજ અહી રાખી નથી. * જ બધી વાત તેમને ન કહેવાય. અહી આવે તે બધું જણાય. સગો બાપ પણ બધી ૬ જ વાત દીકરાને નથી કહેતો. કેટલીક વાતે હૈયામાં સાથે લઈને જાય પણ સગા દીકરાને ૨