________________
૬. વર્ષ-૧૧ અંક-૩૫/૩૬ તા. ૧૧-૫–૯ :
: ૮૦૧ ૬ અઠ્ઠાણુએ દીક્ષા લીધી ત્યાર પછી જ્યારે ભગવાન બધા મુનિઓ સાથે પહેલવહેલાં ભારતની નગરીમાં આવે છે ત્યારે ભેળ ભરત મુનિઓની ભક્તિ માટે તમામ ૨ પારણની સામગ્રીનાં ગાડાં ભરાવીને સામે લાવે છે અને ભગવાનને લાભ આપવાની છે વિનંતિ કરે છે પણ ભગવાને તરત ના પાડી, અમારે આ કપે નહિ” એમ કહી દીધું. પિતાનો દીકરો છે, ચક્રવતી છે. ભક્ત છે, તોયે ના પાડી ને? પિતાના મોટા દીકરાને પણ અજ્ઞાની કહી દીધું. ભરત તે મૂંઝાયો કે હવે કરવું શું? ભગવાને તે છે સાફ સંભળાવી દીધું કે- તું સામે લાવ્યો માટે અમને ન ક૯પે. અમારા માટે છે બનેલી પીજ, માટે અમને ન કહપે અને તું રાજા, માટે રાજપિણ્ડ અમને ન કહપે. ' ભરત કહે છે કે તે હું બધી રીતે નાલાયક ભરતજીની આંખમાં આંસુ ૨ આવી જાય છે પણ ભગવાન લઈ લેવાની દયા નથી કરતા. ભરતજીને ઈન્દ્ર' સમજાવે છે છે છે કે, “એમને ન જ કરે.” પછી એમને સાંત્વન થાય તેવો માર્ગ બતાવવા માટે જ # ઈન્દ્ર એ વખતે એમના દેખતાં ભગવાનને કહે છે કે–“હે ભગવન! મારી માલિકીના ૬ છે આ દક્ષિણ ભરતાદ્ધમાં આપ સુખે વિચર.” અને એ રીતે વસતિને લાભ મેળવે છે, છે ત્યારે ભરતજી પૂછે છે કે–“આ રીતે પણ લાભ મળે, એટલે ભરતજી પણ પ્રભુને આ વિનંતિ કરે છે કે “મારી માલિકીના આ છ ખંડ પૃથ્વી પર આપ સુખે વિચરે !” 5
ભરત એ છે માટે ભલે એકાદ મુનિ વહોરી લે એવી કયા ભગવાને ન કરી. અઠ્ઠાણુંનું પૂછવાનું શ્રેય જુદુ છે :
શ્રી જિનેશ્વરદેવ ખોટું ન જ બોલે, ધર્મોપદેશક બીજુ ન જ બેલે એ પુરવાર જ કરવા ઢગલાબંધ દષ્ટાંતે શાસ્ત્રમાં છે. આ અઠ્ઠાણું જે પૂછે છે એમાં દયેય જુદુ છે.
સામાન્ય વિધાન બધા થઈ શકે મા-બાપની આજ્ઞા માનવાનું સામાય રીતે કહેવાય છે પણ કઈ કહે કે-“મારા મા-બાપ આમ કહે છે તે શું કરું ?” ત્યાં પ્રભુના શબ્દોમાં કહેવું છે કે “સમજે !” મા-બાપની પણ જે તે આજ્ઞા માનવાનું કહેવાય? નહિ જ, ભરતની આજ્ઞા માનવાનું ભગવાન કહે તેમાં રાજ્યાદિનો ભગવટો છે અને ન
માનવાનું કહે ત્યાં યુદ્ધ છે; તેમાં સમાધાન થાય તેમ નહોતું. ભરતને બોલાવત'? છે તો પણ કહેત કે- “મારે બધી વાત કબૂલ છે પણ ચક્ર આયુધશાળામાં ઘાલી આપ.” છે છે પંચાતીયાની દશા :
કેઈને છેક ગાંડો થાય અને તિજોરીમાંથી રૂપિયા ઊઠાવતે હોય, બાપ છે જ એને કાઢી મૂકે, એ મારી પાસે આવીને રેવે તે મારે એની પંચાત કરવી? એના છે બાપને બોલાવું તે કહે કે- “હું શું કરું? તિજોરીમાંથી રૂપિયા ઊઠાવે જાય છે, હું